हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
130/ 2
(28.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DDO
Ddo News
breaking news
'AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો', ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં સલાહ
લોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર. અંતરિયાળ વિસ્તારનાં ગામો સુધી પાયાની સુવિધાઓ આરોગ્ય-શિક્ષણ-આંગણવાડી-અન્ન વિતરણ-મધ્યાહન ભોજન-દૂધ સંજીવની યોજના-ભારતનેટ કનેક્શન-બેન્કિંગ સેવાઓની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જિલ્લા તંત્ર દ્વારા જાત માહિતી મેળવવાનો નવતર પ્રયોગ
Jul 6,2024, 17:58 PM IST
gujarat
ગુજરાતમાં પ્રથમ ઘટના; કોઈ ક્લાસ વન અધિકારીનો પાવર ખેંચાયો હોય, આ વિવાદ ચરમસીમાએ...
બનાસકાંઠા જિલ્લામાં ક્લાસ વન અધિકારીઓ વચ્ચે ચાલી રહેલ મતભેદમાં આખરે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ પાસેથી સત્તાઓ આંચકી ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
Dec 22,2023, 18:19 PM IST
gujarat
'અમે અહીં મંજીરા વગાડવા આવીએ છીએ'...બાબુઓની મનમાની સામે સાધારણ સભામાં ગરમાવો
પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો, ચેરમેન અને તમામ અધિકારીઓની બેઠક મળી હતી. આરોગ્યલક્ષી અને રોડ-રસ્તાની કામગીરી પર ચર્ચાઓ દરમિયાન અધિકાર રાજ ચાલતું હોવાનું સામે આવ્યું છે.
Dec 30,2021, 20:42 PM IST
Vadodara
વડોદરાની આ હોસ્પિટલે કર્યો સરકારને લૂંટવાનો પ્રયાસ, સંચાલકોને ડીડીઓનું તેડું
વડોદરાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ફૂલ બતાવી સરકારને લૂંટવાનો કારશો સામે આવ્યો છે. 13 મેના રોજ 197 દર્દી હતા જે ચોપડે 496 દર્દીઓ બતાવ્યા હતા. જ્યારે આ મામલે હોસ્પિટલના સંચાલકોને ડી.ડી.ઓનુ તેડું આવ્યું છે
May 25,2021, 14:02 PM IST
Rajkot
રાજકોટવાસીઓ માટે કામના સમાચાર, જાણી લો નહીંતર પસ્તાશો
કોરોનાના પોઝિટિવ કેસ વધતાં રાજકોટના DDOએ લીધો મહત્વનો નિર્ણય લીધો છે જેનું પાલન નહીં થાય તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Apr 11,2020, 9:32 AM IST
પંચમહાલ
પંચમહાલમાં ડીડીઓની દબંગાઈ સામે આવી, જુઓ વીડિયો
પંચમહાલમાં ડીડીઓની દબંગાઈ સામે આવી છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડને જિલ્લા વિકાસ અધિકારીએ લાકડી વડે ફટકારવાની ઘટના સામે આવી છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીએે સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સાથેના વર્તનને પગલે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ રોષે ભરાયા
Jul 2,2019, 19:50 PM IST
અમદાવાદ
અમદાવાદમાં ઝીંઝર ગામના લોકોએ વાજતે ગાજતે કર્યો વિરોધ, જુઓ વીડિયો
અમદાવાદના ધંધુકા તાલુકાના ઝીંઝર ગામને જોડતા ત્રણ પુલનું કામ પૂર્ણ ન થતા ગામલોકો હવે આંદોલનના માર્ગે વળ્યા છે, ગામલોકો ઢોલ નગારા સાથે ડીડીઓને આવેદન પત્ર આપવા પહોંચ્યા અને કામ પૂર્ણ ન થતા ડીડીઓને રજૂઆત કરી, પુલ નિર્માણની સમય મર્યાદા પુર્ણ થઇ હોવા છતાં પણ પુલનું કામ પૂર્ણ ન થતા ચોમાસા દરમિયાન ઝીંઝર ગામ સંપર્ક વિહોણું થવાની શક્યતા
Jun 6,2019, 18:30 PM IST
Vadodara
વડોદરામાં શાળામાં પ્રવેશને લઈને વાલીઓનો હલ્લાબોલ, જુઓ વીડિયો
વડોદરાઃ DEO કચેરીએ RTI અંતર્ગત પ્રવેશને લઈ વાલીઓનો હોબાળો, પ્રવેશ ન મળતા વાલીઓનો કચેરી પર હલ્લાબોલ કરી બાળકોને પ્રવેશ આપવા કરી માગ
May 8,2019, 13:45 PM IST
Trending news
Milk With Dates
એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!
Smart meter
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર