हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN-A
NOR
138/ 0
(20)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dairy farming
Dairy farming News
business idea
ગોલ્ડન કરિયર છોડીને આ ગુજ્જુ બન્યા પશુપાલક, હવે ગીરની ગાયોથી કરે છે અઢળક કમાણી
Dairy Farming Business : ફેશન ડિઝાઇનિંગનું કામ છોડી ધોળકા તાલુકાના હેમલ શાહે શરું કર્યું પશુપાલન.... 43 ગીર ઓલાદની દૂધ આપતી ગાયો થકી આજે માત્ર દૂઘ વેચાણ થકી રૂ. ૭ લાખથી વધુનું ટર્ન ઓવર.... વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં પ્રાકૃતિક પદ્ધતિથી પશુપાલન કરીને હેમલભાઈ અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક બન્યા છે
Apr 29,2023, 17:14 PM IST
Narmada
સલામ છે ગુજરાતના આ ખેડૂતને!પશુપાલનનું દૂધ અને મળમૂત્રમાંથી વર્ષે કરે છે લાખોની કમાણી
નર્મદા જીલ્લાના રાજપરા ગામના એક પ્રગતિશીલ ખેડૂત નરપતસિંહની ઓરિયાએ. ખેતીમાં નીકળતા ઘાસચારામાંથી પશુપાલન અને પશુપાલનના મળમૂત્રમાંથી છાણીયું ખાતર બનાવીને વધુ નફાકારક ઓર્ગેનિક ખેતી કરી વર્ષે દહાડે લાખોની કમાણી કરતા આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ અનુકરણીય છે.
Dec 15,2022, 20:24 PM IST
PETA
PETA ની અવળચંડાઈ પર Amul નો જવાબ, બનાસ ડેરીના ચેરમેને પણ કર્યો વિરોધ
Jun 1,2021, 15:04 PM IST
PETA
PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો
પ્રાણીઓ પર કામ કરતી સંસ્થાએ દૂધ મામલે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પેટા ઈન્ડિયાએ અમૂલ ડેરીને સૂચન આપ્યા કે, ગ્રાહકોની વસ્તી જોતા વિગન દૂધ ઉત્પાદન કરવા તરફ તેણે વળવુ જોઈએ. પેટા ઈન્ડિયાએ અમૂલના ડાયરેક્ટર આરએસ સોઢીને પત્ર લખ્યો કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. પેટાના આ નિવેદનથી ગુજરાતભરના પશુપાલકો રોષે ભરાયા છે. તો બીજી તરફ ગુજરાતના સહકારી માળખાને તોડવાનો પેટાનો આ પ્રયાસ છે, જેને લોકો વખોડી રહ્યાં છે.
Jun 1,2021, 12:37 PM IST
Narmada
Success Story : એક કાંકરે બે પક્ષી મારવાની ટ્રીક અપનાવીને ગુજરાતના આ ખેડૂત
ખેતીને માત્ર ખેતી જ નહિ, પણ વ્યવસાયની દ્રષ્ટિ રાખીને કરવામાં આવે તો તે વ્યવસાય સારો નફો કમાઈ ને આપે છે. આ વાત સાબિત કરી છે નર્મદા જિલ્લાના રાજપરા ગામના એક પ્રગતિશીલ ખેડૂત નરપતસિંહ નીઓરિયાએ. જેઓએ ખેતીમાંથી નીકળતા નકામા ઘાસચારામાંથી પશુપાલન અને પશુપાલનના મળમૂત્રમાંથી છાણીયું ખાતર બનાવીને વધુ નફાકારક ઓર્ગેનિક ખેતી કરી છે. આમ, વર્ષે દહાડે લાખોની કમાણી કરતા આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ અનુકરણીય છે. તેઓએ સરકારની 12 પશુ યોજના હેઠળ એક તબેલો બનાવી દૂધમાંથી અઢળક કમાણી કરી છે. તેમજ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
Dec 13,2019, 8:22 AM IST
Trending news
astro tips
Astro Tips: જીવનની સમસ્યા અનુસાર કરો શિવલિંગની પૂજા, સંકટ દૂર થતાં વાર નહીં લાગે
Sonakshi Sinha
Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ
corruption
શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યો
EVM controversy
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ
World news
જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!
gujarat
સેમીકંડક્ટર પ્લાન્ટ સામે સરકારના મંત્રી બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Ambalal Patel
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે આવશે મોટું સંકટ
sports news
પંતથી પણ ખતરનાક હતો અકસ્માત, ડોક્ટરે આપી દીધો હતો જવાબ! આજે આ ખેલાડી મચાવે છે ધૂમ
Nirjala Ekadashi 2024
નિર્જળા એકાદશીના દિવસે ન કરવા આ કામ, કરવાથી ઘરમાં આવે છે દરિદ્રતા
Father's Day 2024
Father's Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ