हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dabang 3
Dabang 3 News
સલમાન ખાન
ગીતના લોન્ચિંગ માટે સલમાન ચડ્યો સ્ટેજ પર, મચાવી દીધી ધમાલ
સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ 'દબંગ 3 (Dabangg 3)'નું ગીત મુન્ના બદનામ હુઆ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. શનિવારે આ ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં સલમાન (Salman Khan) અને તેની દબંગ ટીમે ધમાલ કરી હતી. આ ઇવેન્ટમાં સઇ માંજરેકર, પ્રભુ દેવા અને વરીના હુસૈને સાથે મળીને ધમાલ કરી હતી. અહીં સલમાને નાના બાળકો સાથે પણ ડાન્સ કર્યો હતો તેમજ વરીનાના ગ્લેમરસ લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
Dec 1,2019, 14:34 PM IST
teaser
VIDEO : 'દબંગ 3'નું ગીત મુન્ના બદનામ હુઆનું ટીઝર રિલીઝ થતા જ વાયરલ
આ ટીઝરને સલમાન ખાને શેયર કર્યુ છે અને ગીત વિશે માહિતી આપી છે
Nov 29,2019, 12:01 PM IST
Salman Khan
રિલીઝ થયું દબંગ 3નું મુન્ના બદનામ હુઆ, કેવું છે ગીત? જાણવા કરો ક્લિક
લોકો લાંબા સમયથી આ ગીતની રાહ જોઈ રહ્યા હતા. આ કારણે જ ગીત રિલીઝની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે
Nov 12,2019, 17:45 PM IST
દબંગ 3
VIDEO: દબંગ-3નું ટ્રેલર રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળ્યો સલમાન ખાન
સલમાન ખાની બહુચર્ચિત ફિલ્મ દબંગ 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાન ચુલબુલ પાંડેના રોલમાં એકદમ ધમાદેકાર અંદાજમાં દેખાઈ રહ્યો છે.
Oct 23,2019, 18:51 PM IST
સલમાન ખાન
સલમાન હવે લોન્ચ કરવાનો છે આ હસીનાને, જોડાયેલું છે ખાસ કનેક્શન
સલમાન નવોદિતોને પોતાની ફિલ્મમાં લોન્ચ કરવા માટે જાણીતો છે પરંતુ તેના કમનસીબે નવોદિતોને લઇને બનતી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાય છે. જ્યારે સલમાન અભિનિત ફિલ્મો બોક્સ ઓફિસ પર ઓછામાં ઓછો રૂપિયા 100 કરોડનો આંકડો સરળતાથી પાર કરી જાય છે
Apr 26,2019, 10:13 AM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!