हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cyclone jawad
Cyclone jawad News
cyclone jawad
સાવધાન! દેશમાં બરબાદી લાવવા આવી રહ્યું છે જવાદ વાવાઝોડું, 107 ટ્રેનો થઈ રદ
દેશના પૂર્વીય દરિયા કાંઠા તરફ ચક્રવાર્તી તોફાન જવાદ (Cyclone Jawad) તેજીથી વધી રહ્યું છે. અનુમાન છે કે, તોફાન આંધ્રપ્રદેશ (Andhra Pradesh) અને ઓરિસ્સા (Odisha) ના દરિયા કાંઠાના વિસ્તારો સાથે ટકરાશે. આ તોફાનની અસર દેશના અલગ અલગ દરિયાઈ ભાગોમાં થશે. પંરતુ તેની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં થશે. આવામાં બંને રાજ્યોની સરકારે તેને લઈને સૂચનો જાહેર કર્યાં છે.
Dec 4,2021, 8:30 AM IST
cyclone jawad
મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી, 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા
મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા, જેથી માછીમારો ચિંતાતુર હતા. પરંતુ આઠેય માછીમારો હવે જીવંત હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો.
Dec 4,2021, 6:52 AM IST
cyclone jawad
ગીર-સોમનાથમાં 15 બોટ ડૂબવાની ઘટનામાં લાપતા થયેલા 2 ખલાસીના મૃતદેહ મળ્યા
ગઈકાલે સોમનાથ (gir somnath) ના નવા બંદરમાં મિની વાવાઝોડા (cyclone jawad) ની સ્થિતિમાં 15 જેટલી બોટ ડૂબવાની ઘટના બની હતી. દરિયામાં ઉઠેલા કરંટ અને ભારે પવનના કારણે બોટ ડૂબી જતા 8 જેટલા માછીમારો લાપતા થયા હતા. જેને બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું. આ ઘટનામાં 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. ગુરુવારે રાત્રે એક ખલાસીનો અને વહેલી સવારે એક ખલાસીનો મૃતદેહ મળ્યો હતો.
Dec 3,2021, 9:52 AM IST
cyclone jawad
ગુજરાતમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ, સવારથી 39 તાલુકામાં વરસાદ તૂટી પડ્યો
જવાદ વાવાઝોડા (jawad cyclone) ની મિની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે. બુધવારથી જ ગુજરાતમાં તેજ પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે ગુરુવારે મિની વાવાઝોડાની તોફાની અસર જોવા મળી છે. રાજ્યભરમાં સતત બીજા દિવસે માવઠું (weather update) રહ્યું છે. આજે સવારથી 39 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ (gujarat rain) થયો છે. જેમાં સૌથી વધુ બોડેલીમાં પોણા ઈંચ વરસાદ પડ્યો છે. તો છોટાઉદેપુર, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, આણંદ, પંચમહાલ, નવસારીમાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો હતો. અનેક શહેરો અને જિલ્લામાં જનજીવન માવઠાના કારણે પ્રભાવિત થયુ છે. તાપમાનનો પારો પવન સાથેના વરસાદ (rains) ને કારણે નીચે જતા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે.
Dec 2,2021, 11:06 AM IST
cyclone jawad
બ્રેકિંગ : દરિયામાં ભારે પવનથી ગીર સોમનાથની 15 બોટ ડૂબી, 8 ખલાસી લાપતા
Dec 2,2021, 11:11 AM IST
cyclone jawad
ભર શિયાળે વાવાઝોડાનું સંકટ!, 'જવાદ' ગુજરાત સહિત આ રાજ્યોમાં તબાહી મચાવી શકે છે
ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં હવામાનનો મૂડ બદલાયેલો છે. ક્યાંક પૂરથી તબાહી છે તો ક્યાંક જ્વાળામુખી ફાટી રહ્યો છે. ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદથી હાલાત બગડેલા છે.
Dec 2,2021, 8:54 AM IST
cyclone jawad
ઠંડા પવનના જોરથી યાદ આવી ગઈ તૌકતેની તાકાત, સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ
ભરશિયાળે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી ચૂક્યો છે. ક્યાંક ધીમીધારે, તો ક્યાંક પવન સાથે વરસાદ ખાબકી પડ્યો છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે. જેને પગલે ગુજરાતમાં ઠંડા પવનનું જોર વધી ગયું છે.
Dec 2,2021, 7:57 AM IST
cyclone jawad
ગુજરાતમાં આવી રહ્યું છે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી
બંગાળની ખાડીમાં બની રહેલ દબાણને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાયુ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક તોફાન આકાર લઈ રહ્યુ છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારો પહોંચી જશે. જેને જવાદ (JAWAD) વાવાઝોડુ નામ આપવામાં આવ્યું છે. થોડા સમય બાદ આ ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લેશે. જેની અસર ગુજરાતમાં થશે.
Dec 1,2021, 14:17 PM IST
Trending news
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા
Ahmedabad-Mumbai bullet train project
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના! 5 જેટલા મજૂરો પથ્થરો નીચે દબાય
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...