हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cricket betting
Cricket betting News
Angadia firms
આંગડિયા પેઢીઓ બની કાળા નાણાનો અડ્ડો, ક્રિકેટ સટ્ટાની આડમાં દુબઈ સુધી જોડાયા તાર
દેશમાં રમાઈ રહેલી મેચો પર લાખો કરોડોનો સટ્ટો રમાતો હોય છે. જેવી મેચ શરૂ થાય કે બુકીઓ એક્ટિવ થઈ જાય છે. ત્યારે આવા જ ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલા લોકોના આંગડિયા પેઢીમાં ફેંક એકાઉન્ટ મળ્યાં હતા. જેમાં RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હતી.
May 13,2024, 20:25 PM IST
surat
દેશભરમાં ચકચાર મચાવનારા 7800 કરોડના સટ્ટાકાંડમાં મોટો પર્દાફાશ, 4 મોટા બુકીઓની ધરપકડ
દેશભરમાં ચકચાર મચાવનારા કરોડોના આ કૌભાંડની તપાસ ઇકો સેલને કરી રહી હતી. હાલ ઝડપાયેલા ચારે આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીને હુકમ કરાયો હતો.
Nov 1,2023, 17:23 PM IST
Jigar Topiwala
ક્રિકેટ સટ્ટાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર જીગર ટોપીવાલાની ધરપકડ
ભારતમાં ક્રિકેટના સત્તાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર જીગર ટોપીવાલાની આજે મુંબઈથી સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે. જીગર ટોપીવાલા વોન્ટેડ હતો અને વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો.
Dec 26,2022, 16:19 PM IST
gujarat
સુરતમાં ચાલી રહ્યો હતો 2000 કરોડનો ક્રિકેટ મેચનો સટ્ટો, રાધનપુરથી ચારને કરાયા 'આઉટ'
Surat News: ક્રાઈમ બ્રાંચની સંલગ્ન ઇકો સેલની ટીમે પાંચ દિવસ અગાઉ ડીંડોલી ખાતે આવેલા રાજમહલ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં રેડ કરી હતી અને પોલીસને ત્યાંથી ક્રિકેટ મેચ પર આંતરરાજ્ય કક્ષાનું રેકેટ ચલાવતી ટોળકી મળી આવી હતી.
Oct 7,2022, 17:23 PM IST
Big betting racket
સુરતમાં સટ્ટાના મોટા રેકેટનો પર્દાફાશ, 47 પાસબુક, 74 સીમકાર્ડ, 53 ડેબિડ કાર્ડ જપ્ત
સુરતમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી કરોડો રૂપિયાનો સટ્ટો રમાડતી ગેંગ ઝડપાઈ છે. આ લોકોનું યુક્રેન કનેક્શન પણ સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં બનાવતી દસ્તાવેજો પણ મળી આવ્યાં છે.
Oct 3,2022, 18:26 PM IST
રૂપિયા
ખંડણીખોરની વિચિત્ર માંગ: કહ્યું અત્યારે નાણા આપો ચાર વર્ષે વ્યાજ સહિત પાછા
ખંડણીખોરે ઉધોગપતિને પત્રમાં લખ્યું કે તમારા પુત્રને નહી મારવા મને 25 લાખની ખંડણી આપો. અને હું તમને ચાર વર્ષમાં એક ટકાના વ્યાજ સાથે 40 લાખ પરત કરી દઈશ.
Feb 21,2019, 0:00 AM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા