हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cow milk benefits
Cow milk benefits News
Cow Milk
કેન્સરથી માંડીને આંખ માટે ફાયદાકારક છે ગાયનું દૂધ, હાર્ટ અને હાડકાં બનશે મજબૂત
Cow Milk For Health: તબીબો તંદુરસ્ત અને ફિટ રહેવા માટે દરરોજ દૂધ પીવાની આપે છે. ગાયના દૂધમાં 90 ટકા પાણી હોય છે અને તે તમારા શરીરને હાઇડ્રેટ કરવા માટે યોગ્ય છે.
Jan 19,2024, 22:47 PM IST
Cow Milk
Benefits of Cow Milk: ગાયનું દૂધ પીવાના 6 ફાયદા, વિટામીન Dની ઉણપ પણ થશે પૂરી
Benefits of Cow Milk: ભારતમાં ઘણા ઘરોમાં સવારે નાસ્તામાં અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ જરૂર પીવામાં આવે છે. ખાસ કરીને બાળકોને દૂધ આપવામાં આવે છે. ગાયનું દૂધ મગજ અને હાડકાંના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગાયના દૂધમાં વિટામિન-ડી હોય છે.
Jul 30,2023, 16:31 PM IST
Cow Milk
Milk Price: શું ફરી વધવાના છે દૂધના ભાવ, આવી ગયું મોટું અપડેટ
દૂધ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં દરરોજ થાય છે. તો બીજી તરફ દૂધના ભાવમાં વધારો થતાં લોકોના ઘરના બજેટ પર અસર પડે છે. તાજેતરમાં જ કેટલીક કંપનીઓએ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેના કારણ દૂધના ભાવ વધી ગયા હતા. આ દરમિયાન ફરીથી દૂધના ભાવમાં વધારાની ચર્ચા છે. જેને લઇને ગુજરાત સહકારી દુધ માર્કેટિંગ એસોસિએશન (GCMMF) ના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું કે અમૂલ દૂધ (Amul Milk) ના ભાવ વધારાની કોઇ યોજના નથી.
Nov 26,2022, 18:28 PM IST
viral cow news
Phtoos : આસામની એક ગાયનુ દૂધ લેવા રોજ લાગે છે લાંબી લાઈન
આસામના મુસ્લિમ વિસ્તારના બરપેટાના કલગછિયાના ખીલ્લી ગામમાં ફજર અલી નામના શખ્સનું ઘર આવેલું છે. ફજર અલીના ઘરમાં આવેલી ગાયને જોવા અને તેનું દૂધ પૂવા માટે ભક્તોની લાંબી લાઈન લાગે છે. આ ગાય રોજ 13 લીટર દૂધ આપે છે. અત્યાર સુધી આ ગાયને એકપણ વાછરડુ જન્મ્યુ નથી, તેમ છતાં ગાય 13 લીટર દૂધ આપે છે.
Aug 29,2019, 14:40 PM IST
Trending news
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત