हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CIA
Cia News
Bangladesh Crisis
શેખ હસીનાના તખ્તાપલટ પાછળ અમેરિકાનો હાથ? બાંગ્લાદેશને તોડવા પાછળ ચોંકાવનારો ખુલાસો
ઈઝરાયેલ-હમાસ, રશિયા-યુક્રેન, ભારત-પાકિસ્તાન, ચીન-તાઈવાન, અઝરબૈજાન-આર્મેનિયા જેવા દરેક મામલે અમેરિકાની કોઈને કોઈ રીતે ભૂમિકા સામે આવતી હોય છે. હવે બાંગ્લાદેશમાં પણ જે રીતે શેખ હસીનાને તત્કાળ દેશ છોડીને ભાગવાનો વારો આવ્યો તેમાં પણ અમેરિકાનો કોઈ ખતરનાક પ્લાન હોવાનું કહેવાય છે.
Aug 7,2024, 10:06 AM IST
World news
કેનેડીથી થી બાઈડેન સુધી કઈ રીતે નક્કી થાય છે USના રાષ્ટ્રપતિઓના કોડનેમ?
USA President's Secret Code Names: હેરી એસ ટ્રુમેન અમેરિકાના 33મા રાષ્ટ્રપતિ હતા. જેમનો કાર્યકાળ 12/4/1945 થી 20/1/1953 સુધીનો હતો. દરમિયાન, 6/08/1945 ના રોજ, વિશ્વએ અણુ બોમ્બની શક્તિ જોઈ. જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર એટમ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. લાખો લોકો માર્યા ગયા. લગભગ તે જ સમયગાળાથી, અમેરિકન ગુપ્તચર એજન્સી CIA તેના પ્રમુખો અને તેમના પરિવારના સભ્યોને વિચિત્ર કોડ નામો આપીને તેનાથી સંબોધે છે. અમેરિકાના રાષ્ટ્રપતિઓને કેમ આપવામાં આવે છે કોડનેમ એ પણ જાણવા જેવું છે....
Oct 6,2023, 16:03 PM IST
Ayman al-Zawahiri
આ એક આદત અલ ઝવાહિરીને મોતના મોઢામાં લઈ ગઈ, CIA એ તાબડતોબ અંત આણ્યો
Ayman al-Zawahiri: અમેરિકાએ આતંક વિરુદ્ધ ઓપરેશનમાં મોટી સફળતા મેળવી અને કાબુલમાં ડ્રોન હુમલામાં અલ કાયદાનો ચીફ અયમાન અલ ઝવાહિરી માર્યો ગયો. અલ કાયદા ચીફ અલ ઝવાહિરી પોતાની એક ખાસ આદતના કારણે માર્યો ગયો.
Aug 2,2022, 12:25 PM IST
Worlds Top Intelligence Agencies
RAWથી લઈ MOSSAD સુધીની સીક્રેટ એજન્સીઓ કેવી રીતે કરે છે કામ? જાણો અંદરનું સીક્રેટ
Secret Of Top Secret Agencies: દુનિયાના દરેક દેશમાં નાગરિકો, દસ્તાવેજો અને ગુપ્તચર વાતની સુરક્ષાની જવાબદારી સુધી એજન્સી અત્યંત શાંત પરંતુ ખતરનાક રીતે નિભાવી રહે છે. આ એજન્સીઓમાં કામ કરનારા લોકો અને તેમની પેટર્ન સામાન્ય લોકોને ખબર પણ હોતી નથી. આગળ જાણો દુનિયાની 10 સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ વિશે, જેમનું નામ સાંભળીને દુશ્મનોના રુંવાડા ઉભા થઈ જાય છે.
Apr 27,2022, 8:01 AM IST
top agency
આ છે દુનિયાની 10 મહાશક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ
ગુપ્તચર એજન્સીનું મુખ્ય કામ માહિતી એકઠી કરવાનું હોય છે. તે આતંકવાદને રોકે છે અને ગુપ્ત ઓપરેશનને અંજામ આપે છે. આ સાથે જ ગુપ્તચર એજન્સી દેશને આંતરિક અને બાહ્ય ખતરાથી બચાવે છે. સૈન્ય, રાષ્ટ્રીય સુરક્ષા માટે મદદરૂપ છે ગુપ્તચર એજન્સીઓ.
Jan 1,2021, 17:37 PM IST
ઉત્તર કોરિયા
કિમ જોંગ ઉનનો ભાઈ હતો CIAનો ઈન્ફોર્મર, મલેશિયામાં થઈ હતી હત્યા
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના સાવકા ભાઈ કિમ જોંગ નામ સીઆઈએ માટે ઈન્ફોર્મર એટલે કે ખબરીનું કામ કરતા હતાં અને સીઆઈએના માણસો અનેકવાર તેમની મુલાકાત કરી ચૂક્યા હતાં.
Jun 11,2019, 17:56 PM IST
Lok Sabha elections
ચૂંટણી પહેલા ભારતમાં સાંપ્રદાયીક તોફાનોની વકી: અમેરિકન ઇન્ટેલીજન્સ ચીફ
અમેરિકાના ઇન્ટેલિજન્સ ચીફે ભારતમાં ચૂંટણી પહેલા સાંપ્રદાયીક તોફાનો અંગે ચેતવણી ઉચ્ચારી છે, તેમણે કહ્યું કે, ચૂંટણી થતા સુધીમાં જ પાકિસ્તાન અને ચીનથી ભારતના સંબંધો તણાવપુર્ણ રહેશે
Jan 30,2019, 21:48 PM IST
CIA
CIA દ્વારા VHP અને બજરંગ દળને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન ગણાવતા હોબાળો
CIAની ફેક્ટ રિપોર્ટ અંગે ભાજપ નેતા વિનય કટિયારે કહ્યું કે, આ કોંગ્રેસનું કાવત્રુ છે, આ ખોટો રિપોર્ટ છે
Jun 15,2018, 21:32 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો