हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chotaudaipur
Chotaudaipur News
Worship Mahadev
આ મહાદેવના દર્શન માત્રથી ખોડખાપણ વાળા બાળકો થાય છે દોડતા, કેન્સર જેવા અસાદ્ય રોગ થાય
જિલ્લાના બોડેલીથી ૭ કિલોમીટરના અંતરે આવેલ લઢોદ ગામમાં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન શ્રી શારણેશ્ચર મહાદેવ લઢોદ તેમજ તેની આસપાસના ગામોના લોકો અને શિવભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ૭૦૦ થી ૮૦૦ વર્ષ પહેલાં આ શ્રી શારણેશ્ચર મહાદેવ અહીં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન થઈ ભાવિક ભક્તોની બાધા-આખડી પૂર્ણ કરી રહ્યા હોવાનું સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળે છે. એક લોકવાયકા મુજબ રાજા રજવાડાઓના સમયે ૭૦૦ થી ૮૦૦ વર્ષ પહેલાં આ વિસ્તારમાં ફરતા એક સાધુ સંત જેવા વ્યક્તિને અહીંના રાજાએ તેમના વિસ્તારમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું.
Mar 1,2022, 18:32 PM IST
bad effect
ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની એટલી ખરાબ અસર, સમગ્ર આદિવાસી સમાજમાં ચિંતા ફેલાઇ
જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી છે, ગ્લોબલ વોર્મિંગને લઈ ફાગણ માસમાં ખીલતા કેસુડાના ફૂલો ભર શિયાળે ખીલી ઉઠ્યા છે. જેમ જેમ આપણે ટેકનોલોજી તરફ આગળ વધી રહયા છે, તેમ તેમ ગ્લોબલ વોર્મિંગની અસર પણ વધી રહી છે. નૈસર્ગીક વાતાવરણમાં તેની અસર વર્તાઈ રહી છે,ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ છોટાઉદેપુર જિલ્લામાં ભર શિયાળે કેસુડાના ફૂલ ખીલી ઉઠ્યા છે. છોટાઉદેપુરે આદિવાસી વિસ્તાર હોવાની સાથે જીલામાં મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે.
Jan 22,2022, 16:49 PM IST
Chotaudaipur
જીવના જોખમે આ મેળામાં જાળવવામાં આવે છે પરંપરા, છોટાઉદેપુરના આ મેળા વિશે સાંભળી હાઝા
આદિવાસી સમાજની ભાતીગળ આદિજાતિ સંસ્કૃતિ, કલા, અને પારંપરિક રીતરીવાજોના દર્શન એટલે હોળીના મેળાઓ આશ્ચર્ય ચકિત કરી દે અને રુવાટા ઉભા કરી દે તેવી 200 વર્ષ જૂની પરંપરા એટલે ગોળ ફેર્યુંનો મેળો. જેને આજે પણ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામના આદિવાસીઓએ જાળવી રાખી છે, પરંતુ કોરોના મહામારીના કારણે મેળાઓ ઉપર પ્રતિબંધને લઈ મેળો ફિક્કો દેખાયો. જોકે આદિવાસિઓએ પોતાની 200 વર્ષ જુની આ પરંપરાને કોરોના મહામારી વચ્ચે પણ જાળવી છે.
Mar 30,2021, 23:49 PM IST
Sheri Maholla Ni Khabar
શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુરમાં રેલવે ફાટર બંધ થતા સ્થાનિકોમાં પરેશાની
છોટાઉદેપુર નગર પાલિકા નગરનાં વોર્ડ નંબર એકનાં સ્ટેશન વિસ્તાર માં લોકો વિજળી-પાણી-સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનાં અભાવને વેઠી રહ્યા છે. સાથે આ વિસ્તારના લોકો સાથે ઉત્તર દિશાના 40થી વધુ ગામોના લોકો જ્યાંથી અવાર જવર કરે છે. એવા આ રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક બંધ કરાયા બાદ આજ સુધી અહી ઓવરબ્રિજની કામગીરી શરુ કરવામાં નથી આવી. તો બીજી તરફ ફાટક વાળો રસ્તો બંધ થતા તેનાં વિકલ્પ રૂપે આપેલ ડાયવર્ઝનનો રસ્તો પણના બનાવાતા અહીથી પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Dec 17,2019, 17:45 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર: છોડાઉદેપુરના આ વિસ્તારમાં જુઓ રહીશોને કેવી છે તકલીફ
શેરી મહોલ્લાની ખબર: છોડાઉદેપુરના આ વિસ્તારમાં જુઓ રહીશોને કેવી છે તકલીફ
Nov 22,2019, 17:45 PM IST
Sheri Maholla Ni Khabar
શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુર વિસ્તારમાં સ્થાનિકોને કેવી છે તકલીફ
શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુર વિસ્તારમાં સ્થાનિકોને કેવી છે તકલીફ
Nov 20,2019, 17:45 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર : જાણો છોટાઉદેપુરના આ વિસ્તારમાં રહીશોને કેવી પડે છે તકલીફ
શેરી મહોલ્લાની ખબર : જાણો છોટાઉદેપુરના આ વિસ્તારમાં રહીશોને કેવી પડે છે તકલીફ
Nov 7,2019, 18:10 PM IST
Chotaudaipur
અંધશ્રદ્ધાની આડમાં ભાઇએ જ કરી ભાઇની હત્યા, જુઓ વીડિયો
અંધશ્રદ્ધાની આડમાં ભાઇએ જ કરી ભાઇની હત્યા, જુઓ વીડિયો
Nov 1,2019, 23:55 PM IST
Trending news
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી