हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
41/ 1
(17.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
chief officer
Chief officer News
Bhuj Municipality
CMના કાર્યક્રમમાં અધિકારીને ઉંઘવું ભારે પડ્યું, ભુજ પાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ
ભૂજ શહેરના ટાઉનહોલ ખાતે ભૂંકપ અસરગ્રસ્ત લોકોને મકાનના માલિકી હક્ક માટે સનદ વિતરણનો કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો. તેમાં મુખ્યમંત્રીના પ્રાસંગીક ઉદ્દબોધન દરમિયાન ચીફ ઓફિસર શ્રોતા ગણની બીજી હરોળમાં ખુરશી પર સુઈ ગયા હતા.
Apr 30,2023, 19:11 PM IST
breaking news
VIDEO: CM ભૂપેન્દ્ર પટેલ કરતાં રહ્યાં વિકાસની વાતો, અને અધિકારીએ ખેંચી ઊંઘ!
આજે CMની હાજરીમાં ભુજ પાલિકાના ચીફ ઑફિસર રીતસરના ઊંઘી ગયા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલ ભુજના વિકાસની વાતો કરતા રહ્યા અને અધિકારીએ જબરદસ્ત ઊંઘ ખેંચી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.
Apr 29,2023, 22:28 PM IST
Gandhinagar news
ગુજરાતની 42 નગરપાલિકાના ઓફિસરની બદલીના આદેશ, 4 ઓફિસ આસિસ્ટન્સને Dysoનું પ્રમોશન
નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવાતા 42 ઓફિસરોની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે બદલીના આદેશ કર્યા છે. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટ વર્ગ-3ને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3માં તદ્દન હંગામી ધોરણે બઢતીના આદેશ કરાયા છે.
Mar 14,2023, 23:38 PM IST
gujarat
મોરબી પુલ દુર્ઘટનામાં સૌથી મોટી કાર્યવાહી, કોની સામે લેવાયું એક્શન?
Morbi Bridge collapse: નગર પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સસ્પેન્ડ થયા છે. તમને જણાવીએ કે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને ચોથી માર્ચે મોરબીમાં મુકાયા હતા. 7મી માર્ચે ઓરેવા કંપની સાથે કરાર થયો હતો.
Nov 4,2022, 9:58 AM IST
Film scenes
PATAN માં કોર્પોરેટર અને ચીફ ઓફીસર વચ્ચે ફિલ્મી દ્રશ્યો, કોર્પોરેટર ખુરશી લઇને દોડ્ય
પાલિકા ચીફ ઓફિસર અને ભાજપ કોર્પોરેટર વચ્ચે થયેલી બબાલ આજે ચર્ચાનું કેન્દ્ર બની છે. વોર્ડ નં.10 ના ભાજપના કોર્પોરેટર મહમંદ હુસૈન ફારુકી જલ સે નલ યોજના અંતર્ગત પોતાના વોર્ડના કેટલાક જરૂરિયાતમંદ લોકોના નળ કનેક્શનમાં ફોર્મમાં સહી કરાવવા બાબતે પહોંચ્યા હતા. જે દરમિયાન ચીફ ઓફિસર પાંચાભાઇ માળી સાથે માથાકુટ થઇ હતી. માથાકુટ એટલી ઉગ્ર હતી કે, ભાજપના કોર્પોરેટરે ખુરશી ઉપાડીને ચીફ ઓફીસર સામે ઉગામી હતી. ચીફ ઓફિસરે ફડાકા ઝીંક્યા હતા. જો કે સ્થાનિક સ્ટાફ દ્વારા બંન્નેને છોડાવવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનામાં સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે.
Aug 6,2021, 19:40 PM IST
banaskantha
વિપક્ષના નેતાએ અત્તરની ભેટ આપી કહ્યું, 'લ્યો અત્તર રાખો સાહેબ, આખુ ગામ ગંધાય છે'
ચીફ ઓફીસર (Chief Officer) ની ઉપસ્થિતિમાં મળેલી આ સભામાં વિરોધ પક્ષ દ્વારા એજન્ડાનાં વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેને લઇ સભાખંડમાં હોબાળાના દ્રશ્યો સર્જાયાં હતાં.
Jul 31,2021, 13:44 PM IST
Umreth
મનમાની કરી નિર્ણયો લેનાર અધિકારને ફટકાર્યો 10 લાખનો દંડ, જાણો શું છે મામલો
ચીફ ઓફિસર (Chief Officer) પાસે કાર ન હોવાથી ભાડાના કારમાં ફરતા તે વખતે પાલિકામાં કોઈ પણ જાતનો ઠરાવ કર્યા સિવાય ૧૦.૫૦ લાખના ખર્ચે નવી કાર લાવવામાં આવી હતી.
Jun 4,2021, 21:56 PM IST
Dhanera municipality
ધાનેરા નગરપાલિકાના 17 સભ્યોને સસ્પેન્ડ કરાયા, કોંગ્રેસે સત્તા ગુમાવી
ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે ધાનેરા નગરપાલિકાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. ગેરરીતિની ફરિયાદ બાદ કોંગ્રેસના 17 સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Dec 23,2020, 18:26 PM IST
municipaliti
રાજ્યની 51 નગરપાલિકામાં વહીવટદાર નિમાયા, મુખ્યમંત્રીએ કર્યો આદેશ
રાજ્યમાં 6 મનપા, અનેક નપા તથા જિલ્લા-તાલુકા પંચાયતનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે. પરંતુ કોરોના કાળમાં ચૂંટણી મુલતવી રહેવાને કારણે હવે ત્યાં સરકારે વહીવટદારની નિમણૂંક કરી છે.
Dec 9,2020, 21:56 PM IST
રાજ્ય
વાયુ વાવાઝોડાને પગલે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. ગુજરાત સરકાર અને દીવ પ્રશાસકને તકેદારીના પગલાં ભરવા એડવાઇઝરી જાહેર કરી છે. વાવાઝોડાથી માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
Jun 11,2019, 20:55 PM IST
રાજ્ય
કેન્દ્રીય કેબિનેટ સચિવે યોજી વાવાઝોડા અંતર્ગત વીડિયો કોન્ફરન્સ, જુઓ વિગત
રાજ્યના મુખ્યસચિવ અને દીવના પ્રશાસક સાથે કરી ચર્ચા, રાજ્યના મુખ્યસચિવ જે.એન.સિંહે પરિસ્થિતિને લઈને આપી માહિતી.
Jun 11,2019, 20:30 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી