Celebrating News

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી: ગુજરાત સરકારનાં મંત્રીઓ
‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રાહક જાગૃતિ માટે ‘રાષ્ટ્રિય ગ્રાહક દિવસ’ની ઉજવણી નવસારી ખાતે કરવામાં આવશે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી નરેશ પટેલ કાર્યક્રમમાં હાજર રહેશે. રાજ્યના માન્ય ગ્રાહક મંડળો દ્વારા તા.૨૧મી ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર દરમિયાન ગ્રામ્ય/તાલુકા કક્ષાએ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી નરેશ પટેલ અને રાજ્યમંત્રી ગજેન્દ્ર પરમારે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને ગુણવત્તાલક્ષી અને પ્રમાણસર ચીજવસ્તુઓ મળી રહે તેમજ ગ્રાહક છેતરાય નહી એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે એ માટે રાજ્ય સરકાર દ્વારા સધન કામગીરી કરવામાં આવી 
Dec 20,2021, 18:26 PM IST
આજે લાખો ફેન્સ મનાવી રહ્યાં છે સુશાંત સિંહનો બર્થ ડે
Jan 21,2021, 9:50 AM IST

Trending news