हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cattle farmers
Cattle farmers News
gujarat
ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભ
ગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન (IVF) તકનીક થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને રૂ. 5,000 સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
Sep 9,2024, 15:24 PM IST
Good news
દૂધ ઉત્પાદકો માટે મોટા ખુશખબર! આ દૂધ ઉત્પાદક સંઘ તહેવારો પૂર્વે ચૂકવશે ભાવવધારો
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2023 - 24માં રૂપિયા 39 કરોડથી પણ વધુનો નફો થયો છે. ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 21.97 કરોડ એટલે કે અંદાજિત 22 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
Aug 21,2024, 18:44 PM IST
banaskantha
લોકસભાની ચૂંટણી વચ્ચે બનાસ ડેરીએ પશુપાલકોને આપી ભેટ; દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો
Banas Dairy: બનાસડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ પશુપાલકોને 805 રૂપિયાને બદલે હવે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે. દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે.
Apr 20,2024, 19:29 PM IST
breaking news
પશુપાલકો માટે ખુશીના સમાચાર! આ ટેક્નોલોજીથી મદદથી બે તંદુરસ્ત કાંકરેજ વાછરડીઓનો જન્મ
એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીની મદદથી પશુ સંવર્ધનમાં બનાસડેરીને મળી ભવ્ય સફળતાઓ. થરાદ તાલુકાના ચાંગડા ગામે કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી જન્મેલ બે તંદુરસ્ત વાછરડીઓ. બનાસ ડેરી એમ્બ્રિયો ટ્રાન્સફર થકી બનાસકાંઠાની ધરોહર સમાન કાંકરેજ ગૌવંશ સુધારણાની શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે.
Dec 16,2023, 16:09 PM IST
gujarat
દૂધસાગર ડેરીના નિર્ણયથી પશુપાલકો ખુશખુશાલ! આપી દિવાળીની ભેટ, 5 લાખ લોકોને બખ્ખાં
દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી દ્વારા પશુપાલકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે. દિવાળી ટાણે પશુપાલકોમાં ડેરીના આ નિર્ણયને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Nov 8,2023, 17:15 PM IST
breaking news
કેન્દ્ર સરકારે ગુજરાતના પશુપાલકોને આપી દિવાળીની ભેટ; આ નિર્ણયથી ફરી વળી ખુશીની લહેર
ગુજરાતની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર ઉત્પાદન કરે છે. જ્યારે મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ત્યારે ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો કરાવ્યો છે.
Nov 2,2023, 16:09 PM IST
Rajkot District Milk Producers Association
પશુપાલકોની ઝોળીમાં આવશે વધુ રૂપિયા, રાજકોટ દૂધ ઉત્પાદક સંઘે દૂધના ભાવમાં કર્યો વધારો
દૂધ મંડળીઓને કિલોફેટે 770 રૂપિયા ચૂકવવામાં આવશે. પશુ આહારના ભાવ અને મોંઘવારીને ધ્યાને લઇને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દૂધના ફેટમાં ભાવવધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.
Jan 31,2023, 17:27 PM IST
gujarat
મોટા સમાચાર: પશુપાલકોને સૌથી મોટી ભેટ, દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો
ગુજરાતના તમામ જિલ્લા દૂધ ઉત્પાદક કરતા વધુ ભાવ આપવાનો મધુર ડેરીએ દાવો કર્યો છે. આવતીકાલથી પશુપાલકોને દૂધનો નવો ભાવ ચૂકવાશે.
Dec 9,2022, 20:24 PM IST
Sumul Dairy
સુમુલ ડેરીની પશુપાલકોને દિવાળી ભેટ
Sumul Dairy's Diwali gift to cattle farmers
Oct 23,2022, 16:30 PM IST
gujarat
દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દિવાળીની ભેટ, દૂધમાં કિલોફેટે કર્યો 10 રૂપિયાનો વધારો
મહેસાણાની સૌથી મોટી દૂધસાગર ડેરીએ પશુપાલકોને ભેટ આપી છે. દૂધમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. 21 તારીખથી દૂધની ખરીદીમાં વધારો લાગુ કરવામાં આવશે.
Oct 19,2022, 15:24 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો