Cases News

કોરોના મુદ્દે પ્રખ્યાત શહેર વુહાનમાંથી આવ્યા મોટા સમાચાર, વાંચીને ચીનને કરશો સલામ
Apr 27,2020, 0:14 AM IST
કચ્છ: કોરોનાના બે શંકાસ્પદ કેસ મળી આવતા હડકંપ, તંત્ર દોડતુ થયું
ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલાં ઘાતક કોરોના વાયરસે દુનિયાભરમાં કાળો કેર વર્તાવ્યો છે. કચ્છમાં પણ એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. અગાઉ બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. માંડવીના વતનીને કોરોના શંકાસ્પદ જોવા મળતા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે.કચ્છમાં કોરોનાનો શંકાસ્પદ કેસ બહાર આવ્યો છે દુબઇથી આવેલા માંડવીના વતનીને કોરોનાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્રની ટિમ દ્વારા નમૂના લેવાયા છે અને લેબ પરીક્ષણમાં મોકલાયા છે. જેનો આવતીકાલે રિપોર્ટ આવશે શંકાસ્પદ દર્દીને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. અગાઉ બે કેસો શંકાસ્પદ જોવા મળ્યા હતા. જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે કચ્છમાં ચીન અને અન્ય કોરોનાગ્રસ્ત દેશમાંથી આવતાં પ્રવાસીઓનું સ્ક્રીનીંગ શરૂ કરાયું છે.
Mar 13,2020, 19:16 PM IST

Trending news