हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
KUW
2/ 0
(0.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
candidates list
Candidates list News
Maharashtra
મહારાષ્ટ્ર: ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, આ બેઠક પરથી ચૂંટણી લડશે ફડણવીસ
મહાયુતિમાં સીટ શેરિંગનો મામલો ઉકેલાઈ ગયો છે. ત્યારબાદ ભાજપે આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. આ યાદીમાં 99 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જાણો કોને ક્યાંથી મળી ટિકિટ.
Oct 20,2024, 16:30 PM IST
Lok Sabha Election 2024
કોંગ્રેસે ત્રીજી યાદી બહાર પાડી, ગુજરાતની 11 સહિત 57 બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત
આગામી લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી. પોતાની ત્રીજી યાદીમાં કોંગ્રેસે ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તેલંગણા અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી.
Mar 21,2024, 22:16 PM IST
Lok Sabha Election 2024
BJP ની બીજી યાદીમાં પણ 3 પૂર્વ CM, દિગ્ગ્જ નેતાઓને PMનો 'લાઉડ એન્ડ ક્લીયર' સંદેશ
Lok Sabha Election 2024: ભાજપે એક દિવસ પહેલા જ સીએમ પદેથી રાજીનામું આપી ચૂકેલા મનોહરલાલ ખટ્ટરને કરનાલ લોકસભા બેઠકથી, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને હરિદ્વાર લોકસભા બેઠકથી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
Mar 13,2024, 23:03 PM IST
Madhya Pradesh
MPમાં ભડકો થશે! 30 ધારાસભ્યોને કાર્યકર બનાવી દેશે ભાજપ, 2 મંત્રીઓને પણ આપશે ઝટકો
MP Assmebly Election 2023: એમપી ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ સંકેત આપ્યા છે કે ભાજપની પાંચમી યાદી વિસ્ફોટક હશે. આ વખતે 30 ધારાસભ્યોની ટિકિટ કપાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
Oct 12,2023, 14:21 PM IST
Karnataka Assembly Election 2023
BJP એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, શેટ્ટારની સીટ પરથી જાણો કોણ લડશે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સોમવારે 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી. પાર્ટીએ અનુભવી નેતા અરવિંદ લિંબાવલીને મહાદેવપુરા સીટથી હટાવીને તેમની જગ્યાએ તેમના પત્ની મંજૂલા અરવિંદ લિંબાવલીને મેદાનમાં ઉતાર્યા છે.
Apr 17,2023, 22:40 PM IST
Tripura Assembly Election 2023
ગુજરાતવાળી! ગુજરાતના રૂપાણી બન્યા બિપ્લબ કુમાર દેબ, BJPએ કરી ઉમેદવારોની જાહેરાત
Tripura Assembly Election 2023: 8 જાન્યુઆરીએ ભારતના ચૂંટણી પંચે ત્રણ પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ત્રણેય રાજ્યોમાં ગત વખતની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. તો ત્યાં 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે મતદાન થશે. ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ આવશે.
Jan 28,2023, 14:30 PM IST
બરોડા ક્રિકેટ એસોસિયેશન
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી, ઉમેદવારોની અંતિમ યાદી જાહેર
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી, ઉમેદવારોની અંતિમ યાદી જાહેર
Sep 24,2019, 11:59 AM IST
Trending news
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર
GST
કેટલીક ચીજો સસ્તી અને કેટલીક મોંઘી...મોદી સરકારે GST કાઉન્સિલમાં લીધા મહત્વના નિર્ણય
health
પૂરતો સૂર્યપ્રકાશ હોવા છત્તા 90% ભારતીયોમાં વિટામિન Dની ખામી કેમ? જાણો સત્ય
Shreyas Iyer
સિક્સરોનો વરસાદ...200ની સ્ટ્રાઈકથી સદી, અમદાવાદમાં શ્રેયસ અય્યરની તોફાની ઈનિંગ
Heart Problem
યુવાનો પર ભારે પડી રહ્યું છે ઠંડીનું મોસમ, હૃદયનું ધ્યાન રાખવા આ બાબતોનું રાખો ધ્યાન
Saudi Arabia
તેલના કૂવામાં મળ્યો મોટો ખજાનો! સફેદ સોનાનો પહાડ આ દેશની બદલી નાંખશે કિસ્મત! દુનિયા
Colorful Flowers
12 વર્ષમાં માત્ર એકવાર જ ભારતમાં ખીલે છે આ ફૂલ! જાણો શું છે 'જાદુઈ' ફૂલની ખાસિયત