हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
436/ 6
(128.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
busted
Busted News
surat
નવું સીમકાર્ડ ખરીદતા પહેલા ચેતજો! પ્રિ એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ
Surat News: પીસીબી પોલીસે બાતમીના આધારે શહેરમાં ડમી સીમકાર્ડ વેચનાર આરોપીને 84 સીમકાર્ડ સાથે પકડી પાડયો છે. આ સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
Dec 13,2023, 16:21 PM IST
rajkot police
GUJARAT ના હજુરિયા ખજુરિયા કાંડ બાદ હવે દાહોદની ખજૂરીયા ગેંગનો પર્દાફાશ
રાજ્ય ભરમાં ઘરફોડ ચોરી અને દુકાનોના તાળા તોડી ચોરી કરનાર દાહોદ ખજુરીયાના કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગના ત્રણ આરોપીઓને મુદામાલ સહીત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આ ગેંગ ખજુરીયા ગેંગ તરીકે પણ ઓળખાય છે. જૂનાગઢ જીલ્લાના કેશોદમાં ગત 16 સપ્ટેમ્બર રોજ 11 દુકાનોના એક્કી સાથે તાળા તોડીને 1.40 લાખની રોકડ સહીતની ચોરીની ઘટના બની હતી. દુકાનના શટર અને તાળા તોડી ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. વેપારીઓ દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેઝના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
Sep 25,2021, 18:58 PM IST
fraudulent gang
શેરબજારમાં રાતોરાત લાખોપતિ બનાવવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ
સાયબર ક્રાઈમની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમ એટલે કે ઓનલાઈન છેતરપિંડીના ગુનાની ધરપકડ કરવા જતા આરોપી અને તેના સાગરીતોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. જે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સાયબર ક્રાઈમના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Sep 21,2021, 17:36 PM IST
Anand Police
ઘરફોડ ચોરી કરનારી ગેંગનો આણંદ પોલીસે પર્દાફાશ કર્યો, આ રીતે કરતા હતા ચોરી
એલસીબી પોલીસની ટીમે વણસોલ, ખંભાત, આણંદ શહેર, નડિયાદ શહેરમાં ઘરફોડ ચોરીઓ ઉપરાંત આણંદ-ખેડા જિલ્લામાં ઈકો ગાડીઓની ચોરી કરતી મહેમદાવાદ-ભરૂચની ગેંગના બે સાગરીતોને આણંદ શહેરની ટી સ્કેવેર હોસ્પિટલ પાસેથી બાઇક પર ચોરી કરવાના સાધનો સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Sep 19,2021, 19:06 PM IST
Ahmedabad
Ahmedabad : નાણા બમણા કરી આપવાની લાલચે આખા ગુજરાતને છેતરનાર MP ની ગેંગનો પર્દાફાશ
ઓનલાઇન (Online) ઠગાઇ (Cheating)ના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઇમ (Cyber Crime)ની 1859 ફરિયાદ નોંધાઇ છે. જેમાં અમદાવાદમાં જ 920 ગુનાઓ નોંધાયા છે. ત્યારે બેરોજગાર બનેલા યુવકો લોકોને ઘટવા અનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. લોકડાઉન (Lockdown) બાદ આવેલી મહામંદીના કારણે સમગ્ર દેશમાંથી અનેક લોકોનાં જીવ પણ ગયા હતા. ત્યાર બાદ લોકોની નોકરીઓ પણ ગઇ હતી. જેના કારણે આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા લોકો ઓનલાઇન (Online) કમાણીના નામે છેતરપિંડી પણ શરૂ થઇ ગઇ હતી.
Mar 8,2021, 17:21 PM IST
Vadodara
વડોદરા:ડ્રગ્સનો વેપલો છતા પોલીસ મહોરા પકડીને ખુશ, મુખ્ય આરોપી માટે અંધારામાં ફાંફાં
શહેરમાં ચાલતા MD ડ્રગ્સના કાળા કારોબારનો વડોદરા SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. વડોદરા શહેરના બહુચરાજી રોડ પર એક મહિલા પોતાના ઘરની તિજોરીમાં MD ડ્રગ્સ રાખીને વેચાણ કરતી હતી. સમગ્ર રેકેટ ને કોણ કરતું હતું ઓપરેટ તેમજ કોને સપ્લાય કરવામાં આવતો હતો. પોલીસને બાતમી મળી હતી કે, કારેલીબાગ વિસ્તારમાં આવેલા બહુચરાજી રોડ પર નાનજી ચેમ્બર્સમાં પહેલા માળે આવેલા 120 નંબરના મકાનમાં પૂર્વી રાણા નામની મહિલા ડ્રગ્સનો સફેદ પાઉડર અને ડ્રગ્સના સીરીન છૂટકમાં વેચાણ કરે છે. જેને આધારે SOGની ટીમે મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન પૂર્વી દિપકભાઇ રાણા(ઉ.33) અને તેનો સાગરિત ઇમ્તિયઝ જુમ્માશા દિવાન(ઉ.28) મળી આવ્યા હતા. પોલીસે MD ડ્રગ્સની પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી.
Jan 19,2021, 17:48 PM IST
surat
સુરત: દેહવ્યાપારના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ, બાંગ્લાદેશી યુવતીને છોડાવાઇ
બાંગ્લાદેશમાંથી યેનકેન પ્રકારે સરહદ પાર કરાવીને યુવતીઓ અને નાની બાળકીઓને સુરત લાવીને તેમની પાસે સ્પામાં દેહવ્યાપાર કરાવનાર ટોળકીને સુરત પોલીસે બાંગ્લા પોલીસના ઇનપુટના આધારે ઝડપી પાડી છે.
Sep 12,2020, 21:00 PM IST
High Profile
હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડો, કઢંગી હાલતમાં ઝડપાઇ અનેક અભિનેત્રીઓ
મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં પોલીસે એક હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી અનુસાર રાયગઢનાં કીહિમ બીચ પર રેવ પાર્ટી એક આલીશાન બંગ્લોમાં ચાલી રહી હતી. જેમાં મોટા દારૂથી માંડીને ઉચ્ચ પ્રકારનાં ડ્રગ્સ સહિતનાં નશાકારક પદાર્થોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બાતમીમાં આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
Jun 28,2019, 18:49 PM IST
Trending news
Gujarat Weather
ઉત્તર ગુજરાતમાં બરફવર્ષા અને ગુજરાતમાં પડશે ઠંડી! જાણો શું છે પરેશ ગોસ્વામીની આગાહી
Vav Assembly by-elections
ભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા બે યુવાનોના કેનાલમાં ડૂબી જતાં મોત
vegetable price surge
શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને, લસણ 500 રૂપિયામાં 1 કિલો, ગૃહિણીઓ પરેશાન
Business
50 લાખના હોમ લોનનું 10 વર્ષથી પણ ઓછા સમયમાં થઈ જશે રી-પેમેન્ટ, જાણો સરળ ટ્રિક્સ
lifestyle
ડાઘ-ધબ્બાથી લઈને ડેડ સ્કિન સેલ્સ સુધી દૂર કરે છે બેસન, ચહેરા પર જરૂર કરો અપ્લાય
gold and silver price
લગ્નની સીઝન વચ્ચે વધી ગયા સોના-ચાંદીના ભાવ, ખરીદતા પહેલા ચેક કરો તમારા શહેરનો ભાવ
Election
મહારાષ્ટ્રના પરિણામની જોવા મળશે ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર અસર, 6 પોઈન્ટમાં સમજો
Online scam
'ફ્રેન્ડશીપ કરવી છે..?' ટેલીગ્રામમાં આવેલો આ મેસેજ બેંક અકાઉન્ટ કરી દેશે ખાલી
KYC
રાજ્યભરમાં રાશન કાર્ડ KYCની માથાકૂટ, લોકોની લાગે છે લાંબી લાઈનો, જનતા પરેશાન
anger issues
વાત-વાતમાં ગુસ્સો કરતા પાર્ટનરને આ રીતે કરો કંટ્રોલ, મગજ બરફ જેવો ઠંડો રહેશે