हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
75/ 2
(21.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bus driver
Bus driver News
gujarat
BRTS બસ બની રહી છે કાળમુખી! રોડ ક્રોસ કરતા 6 વર્ષના બાળકને કચડ્યો, ડ્રાઈવર ફરાર
સુરતના સિટી લાઈટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતાં 6 વર્ષનો બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નિપજ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને 108 એમ્બ્યૂલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
Sep 24,2024, 17:40 PM IST
Bus driver
બસ ડ્રાઇવરની સમય સૂચકતાથી બાઇક ચાલક બચી ગયો, અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ વાયરલ
The bus driver saved the Activa drivers life
Jun 27,2024, 20:35 PM IST
Gujarat St
ખંભાત ડેપોના ST ડ્રાઈવરની ગંભીર બેદરકારી, 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ચલાવી બસ
ગુજરાતની સરકારી બસ સેવા એટલે કે એસટીના એક ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખંભાત ડેપોના ડ્રાઈવરે 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ હંકારી મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હતા.
May 21,2024, 19:06 PM IST
AMTS
અમદાવાદમાં AMTS બસના ચાલક સાથે અસામાજિક તત્વોએ કરી દાદાગીરી, ઘટનાના CCTVમાં કેદ
AMTS bus driver thrashed by anti-social elements in Ahmedabad, incident caught on CCTV
May 15,2024, 16:25 PM IST
AMTS
અમદાવાદમાં AMTS બસના ચાલક સાથે અસામાજિક તત્વોએ કરી દાદાગીરી, ઘટનાના CCTVમાં કેદ
AMTS bus driver thrashed by anti-social elements in Ahmedabad, incident caught on CCTV
May 15,2024, 16:20 PM IST
Ahmedabad
બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્ત
AMTS Bus Accident: રવિવારે સાંજે અમદાવાદ ના સેટેલાઇટ (Satelite Ahmebad) વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર (Star Bazar) નજીક અક્સ્માતનો બનાવ સામે આવ્યો હતો. AMTS બસ ચાલક ની બ્રેક ફેલ થઈ જાય અક્સ્માતની હારમાળા સર્જાય હતી. AMTS બસ ચાલક એ એક નહિ બે નહિ પણ 8 વાહનો સાથે અક્સ્માત સર્જ્યો હતો. અક્સ્માત થતા લોકો ની ભીડ એકઠી થઈ હતી અને કલાકો સુધી ટ્રાફીક જામના દ્ર્શ્યો પણ સર્જાયા હતા.
May 13,2024, 12:01 PM IST
ગુજરાત
આનંદો! ગુજરાત ST વિભાગમાં કંડક્ટરની મોટી ભરતી: 3342 જગ્યા ભરાશે, જાણો કેવી રીતે કરશો
ગુજરાત એસ.ટી. વિભાગમાં (Gujarat ST Division) અલગ અલગ જગ્યા માટે 3342 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. 7 ઓગસ્ટથી ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત થશે.
Aug 5,2023, 19:19 PM IST
gujarat
સુરત સીટી બસથી દુર રહેજો! ફરી કાળમુખી બસે નોકરીથી પરત ફરતા યુવકને આપ્યું દર્દનાક મોત
સુરત શહેરમાં સિટી બસ જાણે કાળમૂકી બની હોય એમ કહી શકાય છે. બેફામ રીતે આવી રહેલ સીટી બસ ચાલકે સાયકલ ચાલકને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે.
May 1,2023, 21:37 PM IST
breaking news
સાહેબ...આ પગ પર આખો પરિવાર નિર્ભર હતો, પણ....' સુરતમાં સિટી બસ ચાલકે કચડી નાંખ્યો!
25 વર્ષીય યુવતીના પગ પરથી સીટી બસ ફરી વળતા યુવીતના બંને પગમાં ફેક્ચર થઇ ગયા છે. જોકે યુવતીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.યુવતીના બંને પગ બસના પાછળના પેંડામાં આવી જતા તેઓના પગમાં ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા.
Jan 28,2023, 18:39 PM IST
Bus driver
ચાલુ બસમાં બસ ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો, બેકાબૂ બસે અનેક વાહનોને ટક્કર મારી...
Bus driver suffers heart attack in running bus, Watch Video
Dec 3,2022, 20:05 PM IST
Government bus
Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video
Himachal Bus Driver: ચાલો અમે તમને એક એવો વીડિયો બતાવીએ જેને જોઇને તમારા હોશ ઉડી જશે. હિમાચલ આશ્વર્યજનક સરોવર અને અંતહીન મેદાનોથી માંડીને ઉત્તરમાં બરફથી ઢંકાયેલ હિમાલય સુધી યાત્રા માટે શાનદાર પરિદ્રશ્યોની ભૂમિ છે. અહીં જે કોઇ પણ આવે છે તે દિવાના થઇ જાય છે.
Nov 7,2022, 12:02 PM IST
Woman drives bus
ચાલુ બસે ડ્રાઇવરને ખેંચ આવી, મહિલાએ સ્ટીયરિંગ સંભાળીને 10 કિ.મી હંકારી, જુઓ વીડિયો
યોગિતાએ પ્રાઈવેટ હોસ્પિટલમાં ડ્રાઈવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. હાલ ડ્રાઈવરની સ્થિતિ સારી છે અને ડોકટર્સનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. યોગિતાએ જણાવ્યું હતું કે તેને 10 કિલોમીટર સુધી બસ ચલાવીને તેમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા.
Jan 16,2022, 14:39 PM IST
Bus driver
નશાની હાલતમાં ડ્રાયવરે ચલાવી સ્કૂલ બસ, વિદ્યાર્થીઓના જીવ મુકાયા જોખમમાં
સુરત (Surat)માં યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂ (Liquor)ના નશામાં બસ (Bus) ચલાવતો હોવાનું બહાર આવતા મોટો હોબાળો થઈ ગયો છે. સુરતના કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક આગળ રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીનો અને બસ પર રાયલ ઇન્ટરનેશનલ સ્કૂલના નિર્દેશવાળી સ્કૂલ બસનો ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
Dec 14,2019, 17:55 PM IST
Bus driver
આ માણસની જાગૃતિને કારણે બચી ગયા સુરતના ફુલ જેવા બાળકોના જીવ
સુરત (Surat)માં યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂ (Liquor)ના નશામાં બસ (Bus) ચલાવતો હોવાનું બહાર આવતા મોટો હોબાળો થઈ ગયો છે.
Dec 14,2019, 15:34 PM IST
Surat City bus
સુરતમાં સીટી બસ ચાલકે અકસ્માત કર્યા પછી બાઈકચાલક સાથે કરી દાદાગીરી
સુરતના વરાછામાં મોડી રાત્રે સીટી બસના ડ્રાઈવરે એક બાઈકને ટક્કર માર્યા પછી દાદાગીરી કરતાં બાઈક ચાલક પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન અહીંથી પસાર થતા લોકો એક્ઠા થઈ ગયા હતા. ડ્રાઈવર અને કન્ડક્ટરની દાદાગીરીને જોતાં ગુસ્સે ભરાયેલા લોકોએ બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
Nov 22,2019, 23:49 PM IST
Bus driver
VIDEO: બિન્દાસ્ત થઇને ચલાવતો હતો બસ, ત્યારે જ એક વિશાળ પથ્થર પડ્યો અને...
એક વ્યક્તિ પહાડી વિસ્તારમાં બસ ચલાવી રહ્યો છે, આખી બસ યાત્રીઓથી ભરેલી છે અને અચાનક વિશાળ પથ્થર ડ્રાઇવર કેબિનમાં સીધો જ ડ્રાઇવરની છાતી પર વાગે છે
Aug 23,2018, 16:01 PM IST
Trending news
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે
Petrol Price in Ahmedabad Today
આજે જ ફૂલ કરાવો તમારા વાહનની પેટ્રોલ-ડીઝલની ટાંકી! જાણો તમારા શહેરના શું છે ભાવ?
Fennel Seeds
Fennel Seeds: રોજ જમ્યા પછી 1 ચમચી વરીયાળી ખાવી, જાણો આ આદતથી થતા લાભ વિશે