हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bsnl offer
Bsnl offer News
BSNL
આ છે દેશનો સૌથી સસ્તો 14 મહીનોવાળા રિચાર્જ Plan! અનલિમિટેડ કોલિંગ અને રોજ 2GB ડેટા
BSNL એ પોતાના લાખો ગ્રાહકોને મોટી ખુશખબરી આપી છે. જો તમે મોંઘા રિચાર્જ પ્લાન્સથી પરેશાન છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. BSNL એ એક ખુબ જ સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમને 425 દિવસની વેલિડિટી મળશે, એટલે કે તમને લગભગ 14 મહિના સુધી કોઈ રિચાર્જની ચિંતા કરવાની રહેશે નહીં. આ પ્રકારનો પ્લાન અત્યાર સુધી કોઈ ટેલીકોમ કંપની ઓફર કરી રહી નથી. કિંમત જાણીને તમે પણ કહેશો કે આ દેશનો સૌથી સસ્તો 14 મહિનાનો રિચાર્જ પ્લાન છે બીજો કોઈ નહીં. ચલો જાણીએ તેના વિશે....
Jan 17,2025, 14:07 PM IST
BSNL
આ કંપનીની ધમાકેદાર ઓફર, માત્ર 199 રૂપિયામાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS
દેશની સરકારી ટેલીકોમ કંપની સસ્તી કિંમતે પોતાના યૂઝર્સને અનેક પ્લાન ઉપલબ્ધ કરાવે છે. આ પ્લાનમાં ડેટા, કોલિંગ અને એસએમએસની સુવિધા મળે છે. તમે પણ જાણો બીએસએનએલના સસ્તા પ્લાનની વિગત...
Aug 23,2023, 15:51 PM IST
BSNL
BSNL ની ધમાકેદાર Offer! સસ્તા પ્લાનમાં આખું વર્ષ સુપરફાસ્ટ ઇન્ટરનેટ, જાણો બીજા ફાયદા
BSNL તેના ફાઈબર બ્રોડબેન્ડ ગ્રાહકો માટે અન્ય વિશેષ ઓફર્સ પણ ચલાવી રહી છે. જો તમે લાંબા ગાળાના બ્રોડબેન્ડ પ્લાન શોધી રહ્યા છો, તો આ ઑફર તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે.
May 25,2023, 16:49 PM IST
bsnl prepaid plans
દરરોજ 2 રૂપિયાનો ખર્ચ અને 365 દિવસની વેલિડિટી, ફ્રી કોલ્સ, SMS અને 2GB ડેટાનો લાભ
જો તમારી પાસે બે સિમ છે અને તમે સેકેન્ડરી સિમ એક્ટિવ રાખવાનો વિકલ્પ શોધી રહ્યાં છો તો બીએસએનએલ પાસે તમારા માટે ઘણા વિકલ્પ છે. તમે લગભગ દરરોજના 2 રૂપિયાનો ખર્ચ કરી બીજુ સિમ એક્ટિવ રાખી શકો છો.
Jan 29,2023, 18:33 PM IST
bsnl Recharge plan
BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો
BSNL Offer: આ રિચાર્જ પ્લાનમાં તમે એક કે બે નહીં પરંતુ પુરા 3 મહિના માટે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો છો અને તેથી જ ગ્રાહકોને આ પ્લાન ઘણો પસંદ આવે છે.
Jan 10,2023, 14:20 PM IST
BSNL
આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર પ્લાન, 455 દિવસની વેલિડિટી અને દરરોજ 3GB ડેટા
BSNL એ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે બે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે, જે વધુ ડેટા યૂઝ કરતા યૂઝર્સ માટે ફાયદાકારક છે. હકીકતમાં કંપનીએ 2999 રૂપિયા અને 299 રૂપિયાની કિંમતના બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે.
Jan 30,2022, 17:45 PM IST
Unlimited Data
શાનદાર પ્રીપેડ પ્લાન, માત્ર એક રિચાર્જમાં મળી રહ્યો છે અનલિમિટેડ ડેટા
સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દરરોજ તેના ગ્રાહકો માટે મોટી ઓફરો લઈને આવી રહી છે. વપરાશકર્તાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, BSNL હવે બીજી શાનદાર પ્રિપેઇડ રિચાર્જ યોજના લઈને આવ્યું છે.
Feb 25,2021, 19:56 PM IST
બીએસએનએલ
BSNL એ ગ્રાહકોને આપી મોટી ખુશખબરી, હવે ડિસેમ્બર સુધી ફ્રી મળશે આટલો ડેટા
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ પોતાના પોપ્યુલર 'વર્ક એટ હોમ' બ્રોડબેન્ડ પ્લાનની વેલિડિટીને ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યું છે.
Sep 17,2020, 20:51 PM IST
Trending news
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...