हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BRICS summit
Brics summit News
BRICS summit
ડિનર ટેબલ પર પુતિનની બાજુમાં PM મોદી, આખી દુનિયાએ જોઈ ભારત-રશિયાની મિત્રતા, Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે 2 દિવસના રશિયા પ્રવાસે છે. રશિયામાં કઝાનમાં થનારા સંમેલનમાં અલગથી પીએમ મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું. પુતિને આ વખતે એવી વાત કરી કે ત્યાં હજાર પીએમ મોદી સહિત તમામ લોકો ખડખડાટ હસી પડ્યા. BRICS નેતાઓ માટે આયોજિત ડિનરમાં પણ પુતિન અને પીએમ મોદીની મિત્રતા નજરે ચડી.
Oct 23,2024, 11:26 AM IST
BRICS summit
પુતિન, મોદી અને જિનપિંગની એક તસવીરે ખળભળાટ મચાવ્યો, આજે મહત્વની બેઠક
રશિયાના કઝાન શહેરમાં આજે એક ઐતિહાસિક મીટિંગ થવા જઈ રહી છે. જેના પર અમેરિકા સહિત સમગ્ર દુનિયાની નજર છે. આ મીટિંગમાં એશિયાના બે દિગ્ગજ દેશોના રાષ્ટ્ર પ્રમુખ 5 વર્ષ બાદ એક ટેબલ પર બેસીને ઔપચારિક વાત કરવાના છે. આજે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે.
Oct 23,2024, 8:27 AM IST
BRICS summit
રશિયામાં રાષ્ટ્રપતિ પુતિને PM મોદીનું કર્યું સ્વાગત, પુતિને રશિયા અને ભારતના સંબંધોને ખાસ ગણાવ્યા
BRICS Summit: India ready to play 'whatever role' for peace between Russia-Ukraine, says PM Modi
Oct 22,2024, 17:20 PM IST
BRICS summit
પીએમ મોદી આજથી રશિયાના પ્રવાસે, વિદેશ મંત્રીએ રશિયા અંગે આપ્યું મોટું નિવેદન
આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. તેઓ આજે રશિયા માટે રવાના થઈ ગયા છે. ચાલુ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ બીજી વખતનો રશિયા પ્રવાસ છે. રશિયાના પ્રવાસે રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર અને બુધવાર એમ બે દિવસ યોજાનારા 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે.
Oct 22,2024, 8:43 AM IST
BRICS summit
બ્રિક્સ સંમેલન પહેલા વિદેશ મંત્રીઓની બેઠક, રશિયા-યુક્રેન પર થઈ શકે છે ચર્ચા
બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં ચીને કહ્યું કે સદીમાં એકવાર મહામારીનો સામનો કરવા માટે ઉભરતા બજારો અને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગને મજબૂત કરવાનો બ્રિક્સ એક મજબૂત તંત્ર છે.
May 18,2022, 18:31 PM IST
PM Modi In BRICS
બ્રિક્સ દેશોએ કહ્યું- અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ અન્ય કોઇ દેશ સામે હુમલા માટે ન કરવો
BRICS Summit: બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે અમે બ્રિક્સ આતંકવાદ વિરોધી એક્શન પ્લાન અપનાવ્યો છે.
Sep 9,2021, 22:23 PM IST
PM Modi In BRICS
PM Modi In BRICS: બ્રિક્સ શિખર સંમેલનના પીએમ મોદીનું સંબોધન, આ મુદ્દે થઈ ચર્ચા
PM Modi In BRICS: બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરતા પીએમ મોદીએ કહ્યુ- વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ આ મંચ ઉપયોગી રહ્યું છે.
Sep 9,2021, 18:07 PM IST
China
સતત ષડયંત્રો રચતા ચીને અચાનક ભારતના પેટછૂટા વખાણ કર્યા
તેમણે કોરોના (Coronavirus) મહામારીને પહોંચી વળવા માટે ભારતને સમર્થન અને સહાયતાની રજૂઆત કરી.
Jun 2,2021, 8:26 AM IST
pm modi
PM Modi To Attend BRICS Summit
PM Modi To Attend BRICS Summit
Nov 17,2020, 11:40 AM IST
પીએમ નરેન્દ્ર મોદી
આજે ફરીથી PM મોદી અને શી જિનપિંગ થશે આમને સામને
લદાખ (Ladakh) માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) આમને સામને થશે.
Nov 17,2020, 8:12 AM IST
વડાપ્રધાન
બ્રિક્સ સંમેલન આજથી શરૂ, વેપાર અને આતંકવાદના મુદ્દાઓ પર રહેશે PMનું ફોકસ
બ્રાજીલમાં આજે (13 નવેમ્બર)થી શરૂ થઇ રહેલી બ્રિક્સ (BRICS) સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (Prime Minister Narendra Modi) બ્રાજીલ પહોંચી ચૂક્યા છે. બ્રાજીલ રવાના થતાં પહેલાં મંગળવારે તેમણે કહ્યું કે તે વ્યાપક સહયોગના વિભિન્ન મુદ્દાઓ પર ચારેય દેશોના નેતાઓની સાથે ચર્ચાને લઇને આશાન્વિત છે.
Nov 13,2019, 8:45 AM IST
નરેંદ્ર મોદી
દ.આફ્રીકામાં જિનપિંગને મળ્યા PM મોદી, બોર્ડર સહિત ઘણા મુદ્દાઓ પર થઇ વાત
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ બ્રિક્સ બેઠક બાદ ચીની રાષ્ટ્રપતિ સાથે દ્રિપક્ષીય વાર્તા કરી. વિદેશ મંત્રાલયના અનુસાર બ અંને નેતાઓએ બોર્ડરની સ્થિતિ પર વિસ્તૃતરૂપે વાત કરી
Jul 27,2018, 10:53 AM IST
વડાપ્રધાન
PM મોદી ત્રણ દેશોનાં વિદેશ પ્રવાસે જશે, બ્રિકસ સંમેલનમાં આપશે હાજરી
વિદેશ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું કે ત્રણ દેશોની યાત્રા પર પ્રધાનમંત્રી મોદી બ્રિકસ સંમેલનમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી પ્રથમ બે દિવસ રવાંડાની યાત્રા કરશે.
Jul 22,2018, 8:44 AM IST
Trending news
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા