Bipasha basu News

દુનિયા સામે આ 8 સ્ટારને ખાવો પડ્યો માર, ક્યાંક કેટ ફાઈટ તો કોઈએ ખાધો લાફો
Will Smith attack on Chris Rock: મનોરંજન જગતના કાલાકારો તેમના અભિનય માટે જાણીતા છે. દુનિયામાં ઘણા લોકો આ સ્ટાર્સ પર પોતાનું દિલ લુટાવે છે. દુનિયા સામે આ સ્ટાર્સની અલગ જ શાનો ઓ શૌકત હોય છે. એવામાં આ સ્ટાર્સની બેઇજ્જતી થવી પણ એકદમ સરળ છે. ઇન્ડસ્ટ્રીના ઘણા એવા સ્ટાર્સ છે જેઓ દુનિયા સામે પોતાની બેઇજ્જતી કરાવી ચૂક્યા છે. કોઇએ દુનિયા સામે મુક્કો ખાધો તો કોઈએ મોઢા પર લાફો...! કેટલીક વાર સ્ટાર્સ એવી અનિચ્છનીય ઘટનાઓનો શિકાર થઈ ચૂક્યા છે. આ ઘટનાઓના કારણે આ સ્ટાર રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા હતા. ઓસ્કર 2022 ના સમારોહમાં હોલીવુડ એક્ટર વિલ સ્મિથે દુનિયા સામે કોમેડિયન ક્રિસ રોકના મોઢા પર મુક્કો માર્યો છે. ક્રિસ રોક પહેલા પણ ઘણા સ્ટાર દુનિયા સામે લાફો ખાઈ ચૂક્યા છે. અમારા આ રિપોર્ટમાં અમે તમને તે સ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જઓ દુનિયા સામે બેઇજ્જત થઈ ચૂક્યા છે.
Mar 29,2022, 13:42 PM IST

Trending news