हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
50/ 1
(11.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bilkis Bano Case
Bilkis bano case News
Bilkis Bano Case
બિલકિસ બાનો કેસના દોષિતો સરન્ડર કરશે કે આ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરશે?
જસ્ટિસ બી વી નાગરત્ના, અને જસ્ટિસ ઉજ્વલ ભૂઈયાની બેન્ચે દોષિતોને 2 અઠવાડિયાની અંદર જેલના અધિકારીઓ સામે સરન્ડર કરવાનું કહ્યું છે. સજામાં છૂટને પડકારનારી પીઆઈએલને સુનાવણી યોગ્ય ગણાવતા બેન્ચે કહ્યું કે ગુજરાત સરકાર સજામાં છૂટનો આદેશ આપવા માટે યોગ્ય સરકાર નથી.
Jan 8,2024, 17:48 PM IST
braking news
બિલકિસના દોષિતોને જેલ મુક્તિની ઉજવણી ભારે પડી! 'અમૃતકાળ' પુરો, ફરી થશે જેલભેગા
Bilkis Bano case : બિલકિસ બાનોએ 30 નવેમ્બર 2022ના રોજ 11 ગેંગરેપ દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આજે આપેલાં ચુકાદાથી ગુજરાત સરકારને મોટો ઝટકો. બિલકિસના તમામ દોષિતો ફરી જેલમાં જશે. અમૃતકાળમાં થયેલી જેલમૂક્તિ વખતે કરાયેલી ઉજવણી પણ ભારે પડી.
Jan 8,2024, 12:15 PM IST
supreme court
બિલ્કીસ બાનોના દોષિતોની મુક્તિના કેસમાં સુનાવણી પૂર્ણ, SC એ સુરક્ષિત રાખ્યો નિર્ણય
Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આરોપીઓની સમય પહેલા જેલમુક્તિના મામલામાં સુનાવણી પૂર્ણ કરી લીધી છે. કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરતા પહેલા સરકારને રીલીઝ રેકોર્ડનું ભાષાંતર કરવા અને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે 2022 માં દોષિતોને તેમની સજા માફ કરીને મુક્ત કર્યા હતા.
Oct 12,2023, 22:46 PM IST
Bilkis Bano Case
5 મહિનાની ગર્ભવતી પર ગેંગરેપ, દીકરી સહિત 7ની હત્યા, સરકારે કહ્યું જઘન્ય અપરાધ નથી
Bilkis Bano case : કેન્દ્ર અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં 11 દોષિતોને સમય પહેલાં મુક્તિને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે આ કેસ જઘન્ય અપરાધની શ્રેણીમાં આવતો નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટરે દલીલ કરી હતી કે તેમને સુધારાની તક આપવામાં આવી છે.
Aug 19,2023, 13:26 PM IST
Bilkis Bano
11 દોષિતોને મુક્ત કરવા સામેની અરજી પર SCએ ગુજરાત સરકારને મોકલી નોટિસ
Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટમાં, બિલકિસ બાનો કેસમાં દોષિતોના વકીલે સુભાષિની અલી અને મહુઆ મોઇત્રાની અરજીનો વિરોધ કર્યો હતો.
Mar 28,2023, 12:00 PM IST
Bilkis Bano Case
Bilkis Bano Case: બિલ્કીસ બાનોની પુર્નવિચાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પુનવિચાર અરજી નકારી કાઢી છે. આ અરજીમાં બિલ્કીસ બાનોએ મે મહિનામાં આપવામાં આવેલ સુપ્રીમ કોર્ટના એ આદેશને પડકારી હતી, જેમાં ગુજરાત સરકારને 1992 ના જે નિયમો અંતર્ગત 11 દોષીઓને મુક્ત કરવાની પરમિશન આપવામાં આવી હતી.
Dec 17,2022, 12:30 PM IST
Bilkis Bano Case
Bilkis Bano Case અંગે વાત કરતા રડી પડ્યાં શબાના આઝમી, કહ્યું હું શરમ અનુભવું છું
Bilkis Bano Case: ગુજરાતના બહુચર્ચિત બિલ્કિસ બાનો કેસના ચુકાદા બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી.
Sep 2,2022, 15:17 PM IST
shashi tharoor
ખુશબુ સુંદર તમારા પર ગર્વ થઈ રહ્યો છે.. શશિ થરૂરે ભાજપ નેતાની કરી પ્રશંસા
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પોતાના પૂર્વ સહયોગી અને ભાજપ નેતા ખુશબુ સુંદરની પ્રશંસા કરી છે. મામલો બિલકિસ બાનો ગેંગરેપના દોષીતોને છોડવા સાથે જોડાયેલો છે.
Aug 26,2022, 18:31 PM IST
Bilkis Bano Case
દુષ્કર્મના દોષિતો છૂટી જાય તો પીડિતા તેમને ફરી કરી શકે છે જેલભેગા? જાણો કાયદા વિશે
Bilkis Bano Case: બિલકિસ કેસમાં ગુજરાત સરકારને નોટિસઃ દુષ્કર્મ કેસમાં કોર્ટ જો દોષિતોને આજીવન કેદમાં 14 વર્ષની સજા પછી મુક્ત કરી દે તો પીડિતા પાસે આગળ શું વિકલ્પો હોય છે તે પણ જાણવા જેવું છે. ભારતીય કાયદાના વિવિધ પાસાઓ અંગે વિગતવાર છણાવટ....
Aug 26,2022, 11:37 AM IST
Bilkis Bano Case
બિલ્કિસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી
Bilkis Bano Case In Supreme Court : બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે
Aug 25,2022, 13:27 PM IST
Devendra Fadnavis
'તેને યોગ્ય ઠેરવી શકાય નહીં', બિલકિસના દોષીતોના સ્વાગત પર બોલ્યા ફડણવીસ
ભંડારા જિલ્લામાં 3 લોકો દ્વારા 35 વર્ષની એક મહિલાના કથિત યૌન શોષણની ઘટના પર રાજ્ય વિધાન પરિષદમાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ફડણવીસે કહ્યુ કે ગૃહમાં બિલકિસના મુદ્દાને ન ઉઠાવવો જોઈએ.
Aug 23,2022, 22:15 PM IST
Bilkis Bano
ગુજરાત સરકારે કેન્દ્રની ના સાંભળી વાત! બિલ્કીસ બાનોના બળાત્કારીઓને છોડી દીધા
આ વર્ષે જૂનમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેના અંતર્ગત જેલમાં લાંબા સમયથી સજા ભોગવી રહેલા આરોપીઓને છોડવા માટે સ્પેશિયલ પોલિસીની દરખાસ્ત આપવામાં આવી હતી
Aug 16,2022, 19:30 PM IST
Trending news
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર