हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bilimora
Bilimora News
ZEE 24 Kalak Original Video
વરસાદી માહોલ વચ્ચે વીજળીના અદ્ભુત દ્રશ્યો, નવસારીના બીલીમોરા શહેરના તલોદ ગામનો નજારો....
Amazing scenes of lightning amidst rainy weather, view of Talod village in Belimora town of Navsari....
Oct 19,2024, 15:05 PM IST
ZEE 24 Kalak Original Video
નવસારીના બીલીમોરામાં વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડવાનો પ્રયાસ, વૃદ્ધા નીચે પટકાતાં દોરો હાથમાં ન આવ્યો....
In Bilimora, Navsari, an attempt was made to break the rope from the neck of an old woman.
Sep 4,2024, 9:40 AM IST
Bilimora
ખુલ્લી ગટરમાં બાળકી પડી જતા તણાઇ ગઇ, નવસારીના બીલીમોરામાં ચેતવણીરૂપ ઘટના
ખુલ્લી ગટરમાં બાળકી પડી જતા તણાઇ ગઇ, નવસારીના બીલીમોરામાં ચેતવણીરૂપ ઘટના, પાલિકાની ઘોર બેદરકારી...
Jun 29,2024, 12:48 PM IST
World news
અમેરિકામાં પણ થાય છે અમરાઈવાડી જેવી બબાલ! પાર્કિંગની માથાકૂટમાં એક ગુજરાતીની હત્યા
સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસે 41 વર્ષીય રિચર્ડ લેવિસની સામે હત્યાનો ગુનો નોંધી તેને નજીકની એક હોટલમાંથી પકડી, ધરપકડ કરી હતી. હેમંત મિસ્ત્રીની હત્યાની જાણ બીલીમોરા રહેતા તેમના પરિજનોને થતા તેમની આંખો ભીંજાય હતી.
Jun 25,2024, 16:30 PM IST
Shravan Month
વધુ એક જાણીતા મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ, લાગ્યા 'NO ENTRY'ના બોર્ડ
નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો હતો. મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Aug 18,2023, 18:39 PM IST
Bullet train
ગુજરાતમાં ખુબ ઝડપથી દોડશે બુલેટ ટ્રેન, જાણો ક્યારે ગુજરાતીઓ બુલેટ ટ્રેનમાં બેસી શકશે
શહેરમાં આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા. અહીં તેમણે સુરત પ્રવાસ દરમિયાન ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની સમીક્ષા પણ કરી હતી. મંત્રીએ કડોદરા નજીક નિર્માણ પામી રહેલા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટની તૈયારીઓ જોઇને તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, જે પ્રકારે કામની સ્પીડની હોવી જોઇએ તે પ્રકારે કામ ઝડપથી ચાલી રહ્યું છે. કામ ખુબ જ સંતોષજનક છે. વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે.
Jun 6,2022, 17:35 PM IST
gujarat
બીલીમોરામાં મડદા પણ ઉઠીને ભાગે તેવી હાલત: તંત્રની આળસને કારણે જાણો કેવી...
ગત વર્ષે 14 માં નાણાપંચ અને વર્ષ 2019-20 ની ગ્રાન્ટમાં જોગવાઈ કરવામાં આવી હતી. જેનું ટેન્ડર થઈ ગયા બાદ પણ આજ દિન સુધી પાલિકાએ કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર ન આપતા પાલિકાના વિપક્ષી સભ્ય મલંક કોલીયાએ વિરોધ નોંધાવ્યો છે.
May 16,2022, 22:40 PM IST
Gujarat Yatra
Gujarat Yatra: બીલીમોરાના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...
કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે બીલીમોરા ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....
Feb 12,2020, 20:30 PM IST
Kuwait
ગુજરાતના માછીમારનું કુવૈતમાં મોત, ચાંચિયાઓએ ધડાધડ 3 ગોળીઓ મારી
કુવૈતના દરિયામાં ગુજરાતની માછીમારો પર ચાંચિયાઓએ હુમલો કર્યો હતો. જેમાં બીલીમોરના ખાપરવાડાના એક માછીમારનું મોત નિપજ્યું છે. ચાંચિયાઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા દલસુખ ટંડેલ નામના માછીમારને બે ગોળી વાગી હતી.
May 18,2019, 9:56 AM IST
નવસારી
બીલીમોરા -ચીખલી રોડ પર આંતલિયા નજીક સર્જાયો અકસ્માત, સમગ્ર ઘટના CCTV માં કેદ
નવસારી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રીએ રાહદારી મહિલાને બાઈક સવારે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બીલીમોરા -ચીખલી રોડ પર આંતલિયા નજીક સર્જાયો હતો. ચીખલી તરફથી પુર ઝડપે આવતી મોટરસાયકલે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લેતા ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
Apr 10,2019, 10:55 AM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!