हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Biggest Decision
Biggest decision News
breaking news
વીર નર્મદ યુનિવર્સિટીના ઈતિહાસનો મોટો નિર્ણય, 150 કોલેજોના 175 અભ્યાસક્રમોને મંજૂરી
નર્મદ યુનિ.માં શિક્ષણના નવા કાયદાઓ અને નવી શિક્ષણ નીતિ હેઠળ રચાયેલા નવા વ્યવસ્થાતંત્રમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટએ ઝડપભેર કામકાજ શરૂ કરી દીધુ છે. યુનિ. ના ઇતિહાસમાં પહેલી વખત 150 કોલેજોના 175 અભ્યાસક્રમોને મંજૂરી આપવા આવી છે. યુનિ.ના આ નિણયને પગલે કોલેજોમાં એડમિશન સમયસર શરૂ થઇ પતી જશે.
Mar 5,2024, 16:27 PM IST
breaking news
નાગરિકોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; આ શહેરોમાં થશે વિકાસ કામો
મહાનગરોમાં આગવી ઓળખના કામો-આંતરમાળખાકીય વિકાસ અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો-મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોને મુખ્યમંત્રીશ્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી. પાટનગર ગાંધીનગરમાં સિટી બ્યુટીફિકેશનના લોન્ગ ટર્મ ડેવલપમેન્ટ વર્ક્સ હાથ ધરાશે.
Dec 14,2023, 15:40 PM IST
gujarat
ગુજરાતના ખેડૂતોને મળશે 40 કરોડની સહાય, જાણો તમારો નંબર લાગશે કે નહીં?
બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતાર્થે વર્ષ 2023-24ના અંદાજપત્રમાં રૂ. 40 કરોડની જોગવાઈ સાથે જાહેર કરાયેલી યોજના અમલમાં મૂકાઇ છે. જેમાં ખેતરમાં ગ્રેડીંગ, શોર્ટીંગ અને પેકિંગ એકમ ઉભા કરવા તેમજ મશીનરી અને સાધનો માટે મહત્તમ રૂ. 2 લાખ/એકમ સહાય અપાશે.
Aug 2,2023, 15:56 PM IST
gujarat
ગુજરાતમાં આ તારીખથી બંધ થઇ જશે CNG ગેસનું વેચાણ, લેવાયો સૌથી મોટો નિર્ણય
CNG strike: CNG ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો 3 માર્ચે હળતાળ પર ઉતરશે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે.
Feb 28,2023, 18:51 PM IST
breaking news
ખેડૂતોને બખ્ખાં! ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેતીની જમીનનો હવે શરૂ થશે રિ-સર્વે
રાજ્યના બજેટ સત્રની તૈયારીઓના સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. આજની કેબિનેટમાં બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂના સર્વેમાં ભૂલો હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી.
Jan 11,2023, 18:41 PM IST
gujarat
ગુજરાત સરકારે બાંધકામ નિયમિત કરવા વટહુકમ કર્યો, ઇમ્પેક્ટ ફીને લઈને મોટી જાહેરાત
કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે. ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે.
Oct 18,2022, 16:59 PM IST
Biggest Decision
ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIનો કેટલો પગાર વધ્યો?
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવ્યું હતું કે, તમારા સૌ માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સીએમે મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે.
Aug 14,2022, 19:16 PM IST
Biggest Decision
પોલીસ ગ્રેડ પે પર સૌથી મોટો નિર્ણય, ગુજરાત સરકારે શું કરી મહત્વપૂર્ણ જાહેરાત?
Police Grade Pay: ગુજરાત સરકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
Aug 14,2022, 19:00 PM IST
Trending news
Ambalal Patel
પરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે મોટી આગાહી : અરબી સમુદ્રમાં જો આવું થયું તો આવી બનશે ગ
side effects of milk tea
આ 5 લોકો માટે ઝેર સમાન છે 'ચા', શરીરમાં પ્રવેશતા જ ખરાબ થવા લાગે છે સ્થિતિ
bollywood
Munjya Teaser: ચેતવણી.. હિંમત હોય તેણે જ જોવું આ ટીઝર, મુન્જયાને જોઈ થઈ જશે ધ્રુજારી
Taarak Mehta Ka Ooltah Chashmah
જેઠાલાલ વિશે મોટો ખુલાસો, અભિનેતાએ શો છોડવાની આપી હતી ધમકી!
bjp
કોંગ્રેસ 30 બેઠક વધારે જીત્યું તો બદલાઈ જશે સમીકરણો, નવી રણનીતિ ભાજપને હચમચાવી દેશે
Tragedy
ગુજરાતઓના માથે પાણીની ઘાત : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ 14 મોત
IPL 2024
MS ધોની બન્યો CSKની હારનું કારણ, 110 મીટરની સિક્સરે RCBને પ્લેઓફમાં પહોંચાડ્યું
animal
Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમી
Shukra Uday
50 વર્ષ બાદ જૂનમાં ગુરુ-શુક્રનો ઉદય, આ 3 રાશિવાળાને અણધાર્યો ધનલાભ કરાવશે
Cricket
ભારતીય ક્રિકેટરનો મોટો ઘટસ્ફોટ, "સિલેક્ટરના પગે ના લાગ્યો તો ટીમમાં પસંદ ના કરાયો"