हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
133/ 0
(29.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bharat Biotach
Bharat biotach News
covid 19
ભારતની કોવૈક્સીનને ઇમરજન્સી ઉપયોગને મળશે મંજૂરી? WHO લેશે મહત્વનો નિર્ણય
ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું કે જિનેવામાં આયોજીત એક પત્રકાર પરિષદમાં હૈરિસે કહ્યું- જો બધુ પોતાના સ્થાને બરાબર રહ્યું અને જો કમિટી સંતુષ્ટ થઈ ગઈ તો અમે આગામી 24 કલાકમાં આ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી શકીએ છીએ.
Oct 26,2021, 18:33 PM IST
COVAXIN
ભારત બાયોટેકે WHO ને તમામ જરૂરી દસ્તાવેજો સોંપ્યા
ભારત બાયોટોકે કહ્યું કે, ઈયૂએલના બધા જરૂરી દસ્તાવેજ વિશ્વ આરોગ્ય સંસ્થાને 9 જુલાઈ સુધી સોંપી દેવામાં આવ્યા છે. જલદી ઈયૂએલમાં સામેલ થવાની આશા છે.
Jul 12,2021, 22:13 PM IST
COVAXIN
કોવૈક્સીનને 4-6 સપ્તાહમાં મળી જશે ઉપયોગની મંજૂરી, WHO એ આપી મહત્વની જાણકારી
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) જણાવ્યું કે કોવૈક્સીનના ઉપયોગ માટે મંજૂરી આગામી 4-6 સપ્તાહમાં આપવામાં આવશે.
Jul 10,2021, 16:29 PM IST
Bharat Biotech Co-Vaxin
ખુબ જ અસરકારક છે રસી, બીજો ડોઝ લીધા બાદ માત્ર 0.04% લોકોને થયો કોરોના
હવે સરકારે નવા આંકડા આપ્યા છે, જેનાથી થોડા લોકોમાં વેક્સિનને લઈને જે આશંકાઓ છે તે પણ દૂર થશે. હકીકતમાં કેન્દ્રએ બુધવારે આંકડા જાહેર કરી જણાવ્યું કે, જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લગાવી લીધા છે, તેમાંથી માત્ર 5500 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એટલે કે 10 હજારમાંથી માત્ર 3 લોકોને કોરોના થયો છે.
Apr 21,2021, 20:54 PM IST
Bharat Biotech Co-Vaxin
ભારત બાયોટેકનો દાવો, હળવાથી ગંભીર કોરોના સંક્રમણમાં 78% સુધી અસરકારક છે કોવૈક્સીન
Bharat Biotech Co-Vaxin: Bharat Biotech Co-Vaxin: ભારત બાયોટેકે બુધવારે કહ્યું કે, તેમની કોરોના વાયરસની રસી (Coronavirus vaccine) કોવૈક્સીન ત્રીજા તબક્કાના અંતરિમ વિશ્લેષણ હેઠળ કોવિડ-19 સંક્રમણના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણોવાળા મામલામાં 78 ટકા અસરકારક સાબિત થઈ છે.
Apr 21,2021, 20:28 PM IST
ICMR
કોરોના વાયરસના વિભિન્ન વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક છે સ્વદેશી COVAXIN, ICMRનો દાવો
આઈસીએમઆરે પોતાના રિસર્ચમાં દાવો કર્યો છે કે કોવૈક્સીન કોરોનાના અલગ-અલગ વેરિએન્ટ સામે લડી શકે છે. આઈસીએમઆરે જણાવ્યું કે, આ વેક્સિન કોરોનાના ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન સામે પણ લડવામાં ઉપયોગી છે.
Apr 21,2021, 15:23 PM IST
serum institute
Corona Vaccine માટે કેટલા રૂપિયા આપવા પડશે, Serum Instituteએ કર્યો કિંમતનો ખુલાસો
અદાર પૂનાવાલાએ કહ્યુ કે, તે સરકારને 200 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે ઓક્સફોર્ડની વેક્સિન આપશે. તો સામાન્ય જનતાને આ વેક્સિન 1 હજાર રૂપિયામાં મળશે. તેમણે કહ્યું કે, આ વેક્સિન (Corona Vaccine) ફાઇઝર-બાયોએનટેકના મુકાબલે સસ્તી છે અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ છે.
Jan 3,2021, 19:37 PM IST
Aiims Director Randeep Guleria
ભારતમાં બનેલી વેક્સિન સસ્તી અને સરળ પણ, તો શેની ચિંતા? ડો. ગુલેરિયાએ દૂર કર્યો ભ્રમ
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોવેક્સીન અને કોવિશીલ્ડ આ બંન્ને કોરોના વેક્સિનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાથી મંજૂરી મળવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ દેશ માટે મહત્વનો દિવસ છે.
Jan 3,2021, 17:36 PM IST
દેશી કોરોના રસી
દેશી કોરોના રસી Covaxin પર મળ્યા મોટા ખુશખબર, જાણો ક્યારથી બજારમાં ઉપલબ્ધ થશે
આ રસીને ભારત બાયોટેક કંપનીએ આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી તૈયાર કરી છે. 25 હજારથી વધુ લોકો પર આ રસીની ટ્રાયલ હાથ ધરાશે.
Oct 22,2020, 13:01 PM IST
Trending news
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી