हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
best school
Best school News
best school
લાખોની ફી લેતી ખાનગી શાળાઓને ટક્કર આપે છે ગુજરાતની આ સરકારી શાળા, આપે છે 100% પરિણામ
Gujarat Education : ઉત્તમ શિક્ષકો મળે તો શિક્ષણ ક્ષેત્રે ચમત્કાર સર્જાઈ શકે. ડાંગ જિલ્લાની કરજંડા પ્રાથમિક શાળાના શિક્ષકો તેનું ઉદાહરણ છે. ૧૦ વર્ષથી ગુણોત્સવમાં જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવતી આ શાળાનો ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય છે. એટલું જ નહીં, અહીંના શિક્ષકોએ શિક્ષણને એટલું રસપ્રદ બનાવ્યું છે કે બાળકોને પણ શાળાએ આવવાનું મન થાય છે. જોઈએ આ ડાંગની આ પ્રેરણારૂપ શાળાનો અહેવાલ.....
Aug 3,2023, 12:04 PM IST
Aatmanirbhar School
આચાર્યએ શાળાની 525 એકર જમીનમાં આંબાવાડિયું બનાવ્યું, ભવિષ્યમાં આવકની નહિ રહે ચિંતા
Aatmanirbhar School મિતેશ માળી/પાદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જલાલપુરની ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્યએ શાળાને પગભર બનાવવા માટે શાળાની જગ્યામાં 525 કેસર કેરીનું આંબાવાડીયું બનાવ્યું છે. આ આંબાવાડીયું આવનારા સમય માટે શાળા માટે અધધ આવક ઉભી કરશે. ગ્રામ સ્વરાજ વિદ્યાલય રાજ્યમાં આત્મ નિર્ભર બનતી પ્રથમ શાળા બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત કોન્સેપ્ટને આ શાળાએ આવકાર્યું. આર્થિક મદદ તેમજ ગ્રાન્ટની આશા રાખ્યા વગર આ શાળાએ આંબાવાડિયું બનાવી આર્થિક સ્ત્રોત વધાર્યો.
Dec 24,2022, 14:42 PM IST
Trending news
Samsung Galaxy F55 5G
50MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થશે Samsung નો ફોન, જાણો Galaxy F55 5G ની કિંમત
Lok Sabha Elections 2024
પાંચમાં તબક્કામાં 57.40% મતદાન, બારામૂલામાં તૂટ્યો વોટિંગનો રેકોર્ડ, જાણો વિગત
Multibagger Avanti Feeds
45000% ની તોફાની તેજી, 1 રૂપિયાથી 500 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર
Pune Road Accident
300 શબ્દોનો નિબંધ લખો અને જામીન, 2 કરોડની પોર્શે કારથી 2ને ઉડાવી દીધા
Gurucharan Singh
સોઢીનો ફરી લાગી રહ્યો નથી ફોન? ઈન્ટરવ્યુમાં અસિત મોદીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
Ahmedabad
મોટો ખુલાસો! IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું રહસ્ય
PPF
તમારો દીકરો 25 વર્ષની ઉંમરે બની જશે કરોડપતિ બનશે, આ છે રોકાણની સ્ટ્રેટેજી
IPL 2024
રાજસ્થાન રોયલ્સની વધી શકે છે મુશ્કેલી, મે મહિનામાં એલિમિનેટર એટલે ચિંતા
gujarat
ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ કર્યું દુલ્હનનું અપહરણ
Diabetes
આ ગ્રીન જ્યુસ ડાયાબિટીસનું કામ કરી દેશે તમામ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર