हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
beneficiary
Beneficiary News
gujarat
લાભાર્થી વગર ધૂળ ખાતા મકાનો! ગુજરાતમા ક્યાં ઘરનું ઘર તૈયાર છે, પણ નથી મળતા લાભાર્થી?
તાંલજા વિસ્તારમાં તૈયાર થયેલા રાજીવ આવાસ યોજના અંતર્ગત બનેલા આ મકાન ઘણા સમયથી આવી જ સ્થિતિમાં પડ્યા છે. કોઈ લાભાર્થી ન મળતાં પાણીની લાઈન નાંખવાનું બાકી છે. સાથે જ ઈલેક્ટ્રિસિટીનું પણ કામ બાકી છે. કોન્ટ્રાક્ટર પણ અધવચ્ચેથી કામ છોડીનો જતો રહ્યો છે. આ મામલે વિપક્ષે સત્તા પક્ષ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
Feb 21,2024, 21:04 PM IST
gujarat
'હાથી પાછળ કૂતરા ભસ્યા કરે, ચૈતરની કોઈ હેસિયત નથી કે જીતી શકે: સરકારના આંકડા બોલે છે
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ભરૂચ દુધધારા ડેરીમાં પણ બરોડા ડેરી જેવા ભાવ આપવા જોઈએ. મારા વિરોધમાં પત્રો પણ લખે છે, પણ હાથી પાછળ કૂતરા ભસ્યા કરે.
Jun 29,2023, 17:42 PM IST
Aravalli
અરવલ્લી: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 5 હજારથી વધુ લાભાર્થીઓને હાલાકી
અરવલ્લી જીલ્લાના ભીલોડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર કરવામાં આવેલા 5 હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાયની બીજા અને ત્રીજા તબક્કાની સહાયની રકમ નહિ મળતા લાભાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે
Jan 7,2021, 23:58 PM IST
pradhan mantri
PM મોદીની આંખોમાં આંસુ: ભગવાનને તો નથી જોયા પણ તમને... સાંભળતા જ PM થયા ભાવુક
જન ઔષધિ દિવસ પ્રસંગે એક મહિલા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા. વડાપ્રધાન મોદી સાથે વાત કરતા એક મહિલાએ કહ્યું કે, તેને ભગવાનને તો નથી જોયા, પરંતુ નરેન્દ્ર મોદીને જોયા છે. આમ કહેતા કહેતા વડાપ્રધાન મોદી સાથે વાત કરતા ભાવુક થઇ ગયા હતા. મહિલા સાથે વાત કરતા વડાપ્રધાન મોદી ભાવુક થઇ ગયા હતા. જન ઔષધિ દિવસ પ્રસંગે આયોજીત કાર્યક્રમ દરમિયાન મહિલા દીપા શાહે કહ્યું કે, તેઓ લકવાનાં દર્દી છે, પહેલા દવા ખરીદવામાં તેમનાં 5 હજાર રૂપિયાનો ખચ્ર થતો હતો. પરંતુ જ્યારથી તેને જનઔષધિ સેન્ટરમાંથી દવાઓ ખરીદવાની શરૂ કરી તેનો દવાઓનો ખર્ચ 1500 થઇ ગયો. મહિલાએ કહ્યું કે, બાકી બચેલા પૈસા ઘર ચલાવે છે અને ફળ ખરીદે છે.
Mar 7,2020, 17:52 PM IST
પાટણ
સ્વચ્છતા અભિયાનના નામે બનાવામાં આવતા શૌચાલયમાં બહાર આવ્યું લાખોનું કૌભાંડ
સરકાર દ્વારા સ્વછતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુ થી ઘરે ઘરે શૌચાલયની યોજના અમલી બનાવવામાં આવી છે. પરંતુ તેના લાભાર્થીઓને સરકારી સહાયની રકમ મળે તે પહેલાં તેમની જાણ બહાર બારોબાર ઉપડી જતા મસ મોટું શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો હારીજ તાલુકાના રસુલપુરાનો પ્રકાશમાં આવવા પામ્યો છે. જે મામલે તપાસ નો દોર ધમધમતો બનવા પામ્યો છે.
May 14,2019, 21:37 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી