हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
beard style
Beard style News
અભિનંદન
અમદાવાદી યુવાનો કહે છે, ‘મૂંછે હો તો અભિનંદન જૈસી...’
અભિનંદન... આ નામ કોઈ ઓળખાણનું મહોતાજ નથી. સર્જિકલ સ્ટ્રાઈક બાદ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને જે રીતે ગણતરીના કલાકો બાદ જ પાકિસ્તાન સરકાર દ્વારા છોડી મુકવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી અભિનંદનના નામનો અને મૂછોનો યુવાનોમાં ખાસો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાનો અભિનંદન જેવી મૂછો કરવા માટે યુવાનો સામેથી હેર સલૂનમાં પહોંચી રહ્યા છે અને પોતાની મૂછોનો અભિનંદનની મૂછો જેવો શેપ પણ આપી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા ક્રેઝ વિશે જાણવા જ્યારે હેર ડ્રેસર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી લગભગ 30 જેટલા યુવાનોએ અભિનંદન જેવી મૂછો બનાવડાવી છે. યુવાનો અભિનંદન જેવી મૂછો બનાવડાવીને પોતાની દેશભક્તિ અને દેશપ્રેમ પણ દર્શાવી રહ્યા છે.
Mar 17,2019, 8:34 AM IST
Trending news
gujarat police
નવા વર્ષે આવકારવા માટે યુવાનોમાં થનગનાટ, રાજ્યભરમાં થશે ઉજવણી, પોલીસ તંત્ર પણ સજ્જ
2025 numerology predictions
અંક શાસ્ત્રથી જાણો કેવું રહેશે મૂળાંક 1થી લઈને મૂળાંક 9 સુધીના જાતકોનું નવું વર્ષ
Ahmedabad News
અમદાવાદનો આ બ્રિજ 2 જાન્યુઆરીથી વાહન વ્યવહાર માટે થશે બંધ, જાણો લો વૈકલ્પિક માર્ગ
Ahmedabad
અમદાવાદમાં આવતીકાલે આ રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ, બહાર નિકળતા પહેલા જાણી લો વિગત
New Year 2025
1 જાન્યુઆરીએ કરી લો આ 5 કામ, માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ
Shweta Tiwari
'મારી દીકરી દર ત્રીજા છોકરાને..' ઈબ્રાહિમ અલી-પલકના અફેર અંગે શ્વેતા તિવારીનો ખુલાસો
lifestyle
રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો થઈ શકે છે ત્વચાને આ મોટા નુકસાન
Chief Minister Bhupendra Patel
વિકાસના કામ માટે મુખ્યમંત્રીએ ખોલ્યો ખજાનો, મંજૂર કર્યાં 1 હજાર કરોડ, જાણો વિગત
Generation Beta
Gen Z અને Alphaનો જમાનો થયો પુરો! હવે છે Beta Generationનો જમાનો, જાણો ખાસિયતો
lifestyle
ઉતરતા વાળ માટે સરસ્યાના તેલમાં મિક્સ કરીને લગાવો આ 3 વસ્તુ, અઠવાડિયામાં થશે કંટોલ