हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BAN vs IND
Ban vs ind News
Rohit Sharma
પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો કેપ્ટન રોહિત શર્મા, આ ત્રણ ખેલાડીઓને ટીમમાં મળી તક
Rohit Sharma Ruled Out: ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં ફેરફાર કર્યો છે. ઈજાને કારણે કેપ્ટન રોહિત શર્મા બહાર થઈ ગયો છે.
Dec 11,2022, 19:53 PM IST
India vs Bangladesh
BAN vs IND: ઈશાન અને કોહલીની ધમાલ, ભારતે ત્રીજી વનડેમાં બાંગ્લાદેશને 227 રને હરાવ્યુ
ઈશાન કિશન અને કોહલીની સદી બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે અંતિમ વનડેમાં શાનદાર જીત મેળવી છે. ઈશાન કિશને ધમાલ મચાવતા બેવડી સદી ફટકારી હતી. ભારતની જીત છતાં બાંગ્લાદેશે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી કબજે કરી છે.
Dec 10,2022, 18:51 PM IST
IND vs BAN
IND vs BAN: બાંગ્લાદેશને હરાવવા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો 'સોલિડ પ્લાન', રોહિતે કહ્યું
Rohit Sharma IND vs BAN: રોહિત શર્માએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સિરીઝ પહેલાં જણાવ્યું કે ઢાકામાં સૌથી મોટો પડકાર ક્યો હશે. તેણે ટીમ ઈન્ડિયાને લઈને પ્રતિક્રિયા આપી છે.
Dec 3,2022, 19:34 PM IST
U19 World Cup
બાંગ્લાદેશને હરાવી સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયા, હવે ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર
આઈસીસી અન્ડર 19 વિશ્વકપ 2022 (ICC Under 19 World Cup 2022) માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટે પરાજય આપ્યો છે.
Jan 30,2022, 9:19 AM IST
ICC Under 19 World Cup
અન્ડર-19 વર્લ્ડ કપઃ સીનિયર ખેલાડીઓએ યંગ બ્રિગેડને કહ્યું, 'ઓલ ધ બેસ્ટ'
ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓએ પણ પોતાની યંગ ટીમને અન્ડર-19 વિશ્વકપની ફાઇનલ માટે શુભેચ્છા આપી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે આઈસીસી અન્ડર-19 વિશ્વકપનો ફાઇનલ મુકાબલો રમાશે.
Feb 7,2020, 22:55 PM IST
Mohammed Shami
2019મા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો 'હેટ્રિક'નો નવો રેકોર્ડ
'મેન ઓફ ધ મેચ' ચાહર આ વર્ષે હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર છે. 2019મા સૌથી પહેલા મોહમ્મદ શમીએ વનડેમાં આ સિદ્ધી મેળવી હતી, તો બુમરાહે ટેસ્ટમાં હેટ્રિક ઝડપી હતી.
Nov 11,2019, 15:31 PM IST
ICC T20 rankings
ICC T20 Rankings: 'હેટ્રિક મેન' દીપક ચાહરની મોટી છલાંગ
ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચાહરને બાંગ્લાદેશ સામે સિરીઝમાં કરેલા સારા પ્રદર્શનનું ઇનામ આઈસીસી ટી20 રેન્કિંગમાં મળ્યું છે. તે બોલરોના રેન્કિંગમાં ટોપ-50મા પહોંચી ગયો છે.
Nov 11,2019, 14:59 PM IST
deepak chahar
રેકોર્ડ હેટ્રિક ઝડપ્યા બાદ શું બોલ્યો દીપક ચાહર, જાણો
ઐતિહાસિક હેટ્રિક ઝડપ્યા બાદ યુવા ફાસ્ટ બોલરે કહ્યું, 'મેં ક્યારેય આ વિશે વિચાર્યું નહતું. તે મારા સપનામાં સામેલ પણ રહ્યું નથી. હું અહીં પહોંચવા માટે બાળપણથી મહેનત કરી રહ્યો છું.
Nov 11,2019, 14:45 PM IST
Rohit Sharma
IND vs BAN T20: પ્રથમ મેચ પહેલા ભારતની ચિંતા વધી, રોહિતને વાગ્યો બોલ
બાંગ્લાદેશ સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માને બોલ વાગ્યો હતો.
Nov 1,2019, 19:00 PM IST
Day-Night Test
4 વર્ષમાં રમાઇ માત્ર 11 Day-Night ટેસ્ટ મેચ, ભારત બનશે સાતમો દેશ
ભારતીય ટીમ વધુ એક ઈતિહાસ રચવા જઈ રહી છે. આગામી 22 નવેમ્બરે કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે.
Oct 30,2019, 19:02 PM IST
Day-Night Test
બીસીસીઆઈએ એસજી પાસે 72 ગુલાબી બોલ મંગાવ્યા, ડે-નાઇટ ટેસ્ટમાં થશે ઉપયોગ
ભારતીય ટીમ પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે. ત્યારે બીસીસીઆઈ પણ આ ઐતિહાસિક મેચમાં કોઈ કમી ન રહી જાય તે માટે સતત કામ કરી રહ્યું છે.
Oct 30,2019, 18:34 PM IST
Saurav Ganguly
બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તામાં ભારત રમશે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ
23 ઓક્ટોબરના બોર્ડના અધ્યક્ષના રૂપમાં સમાન સંભાળનાર ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને કોલકત્તા ટેસ્ટને ડે-નાઇટ ટેસ્ટના રૂપમાં રમવાનો પ્રસ્તાવ આપ્યો અને નવા અધ્યક્ષના આ પ્રસ્તાવને બીસીબીએ પણ પોતાના સીનિયર ક્રિકેટરો સાથે ચર્ચા કરીને સ્વીકાર કરી લીધો છે.
Oct 29,2019, 18:46 PM IST
Under 19 Asia Cup
રોમાંચક મેચમાં ભારતે બાંગ્લાદેશને 5 રને હરાવ્યું
ભારતે રેકોર્ડ સાતમી વખત અન્ડર 19 એશિયા કપનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશને 101 રને ઓલઆઉટ કરીને 5 રને મેચ પોતાના નામે કરી હતી.
Sep 14,2019, 16:39 PM IST
Trending news
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ