हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bahubali
Bahubali News
bollywood
amirની આ ફિલ્મ સામે બોલિવૂડ અને સાઉથના તમામ સ્ટાર ફેલ: ભલે પછી Bahubali હોય કે Anima
IMBD અનુસાર, આ ફિલ્મનું વિશ્વભરમાં કુલ કલેક્શન 1924.7 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં આ લિસ્ટમાં આમિરની વધુ બે ફિલ્મો સામેલ છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' આ લિસ્ટમાં 8મા નંબર પર છે.
Dec 19,2023, 19:51 PM IST
Gadar 2
Gadar 2 એ પઠાન અને બાહુબલીનો તોડ્યો રેકોર્ડ, 24 દિવસમાં કરી 500 કરોડની કમાણી
Gadar 2: જે રીતે ગદર 2 ની કમાણી વધી રહી છે તે જોતા લાગે છે કે આગામી સમયમાં કોઈ ફિલ્મ માટે ગદર 2નો રેકોર્ડ તોડવો મુશ્કેલ સાબિત થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગદર 2 નું 24 માં દિવસનું કલેક્શન 8.50 કરોડ હતું. આ કમાણી સાથે જ ગદર 2 નું કુલ કલેક્શન 500 કરોડથી વધુનું થઈ ચૂક્યું છે.
Sep 4,2023, 12:58 PM IST
Devsena aka Ramya Krishnan
'બાહુબલી'ની માતા શિવગામીની લગ્ન પહેલાં હતી પ્રેગ્નન્ટ, પરીણિત વ્યક્તિ સાથે હતું અફેર
Ramya Krishnan Pregnant Before Wedding: ફિલ્મ 'બાહુબલી'માં શિવગામીની ભૂમિકા ભજવનાર 'બાહુબલી'ની માતા રામ્યા કૃષ્ણને (Ramya Krishnan)ફિલ્મમાં તેના પાત્રની માટે જાન ફૂંકી દીધી હતી. આ ફિલ્મમાં રામ્યાએ માત્ર પોતાની અભિનય કૌશલ્ય જ સાબિત કરી નથી, પરંતુ ફિલ્મમાં તેના સંવાદો પણ શાનદાર હતા. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મમાં શિવગામીની ભૂમિકા ભજવનાર રામ્યાનું અંગત જીવન વિવાદોથી ભરેલું છે. સિનેમા જગતમાં ડાયરેક્ટર કેએસ રવિકુમાર સાથેનું તેમનું અફેર અને તેનાથી સંબંધિત વિવાદ પણ કોઈનાથી છુપાયેલો નથી. સમાચાર એ પણ છે કે રામ્યા લગ્ન પહેલાં ગર્ભવતી થઈ ગઈ હતી.
Mar 6,2023, 22:32 PM IST
SATYARAJ
બોલીવુડની અભિનેત્રીઓ કરતા પણ બોલ્ડ છે બાહુબલીના કટપ્પાની પુત્રી! જુઓ તસવીર
બોલીવૂડમાં ઘણી એવી ફિલ્મો એવી છે કે જેને દર્શકો ભૂલી શકતા નથી.. આ લિસ્ટમાં એક નામ સામેલ છે બાહુબલીનું. આ ફિલ્મમાં પ્રભાસે બાહુબલી નું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ બાહુબલી ને સફળ બનાવવામાં 'કટપ્પા' નો મોટો ફાળો હતો. લાંબા સમયથી એક્ટિંગ જગતમાં સક્રિય રહેલા સત્યરાજે 'કટપ્પા' બનીને રાતોરાત પોતાનું જીવન બદલી નાખ્યું.
Jan 17,2022, 11:36 AM IST
Bahubali
બાહુબલીને ટક્કર આપશે બ્રહ્માસ્ત્ર! ફિલ્મમાં એવું તો શું છેકે, જોવા ગાંડું થયુ છે ગામ
Dec 20,2021, 11:41 AM IST
Junagadh
Junagadh: બાહુબલી જેટલુ હાથથી ઉપાડતો એટલું તો આ યુવાન મોઢાથી ઉપાડી લે છે
Mar 29,2021, 20:01 PM IST
Crorepati Clark
કરોડપતિ ક્લાર્ક: બાહુબલી 2000 કરોડનો આસામી, IAS અધિકારીઓને ચપટીઓમાં બદલી કરાવતો
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા અત્યંત ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતો વર્ગ 3 કર્મચારી 2000 કરોડનો આસામી હોવાનો ઘટસ્ફોટ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેવામાં સવાલ થાય છે મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ શરમાવે તેટલી સંપ્તતી વર્ગ 3ના અધિકારીની છે. જેનો માત્ર 30-40 હજાર રૂપિયા પગાર છે તે વ્યક્તિ 2000 કરોડ રૂપિયાનો આસામી કઇ રીતે હોઇ શકે. હાલ તો આ દાવાના કારણે તમામ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
Oct 19,2020, 17:53 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
ભારત પ્રવાસ પહેલા જ 'બાહુબલી' બન્યા ટ્રમ્પ, ટ્વીટ કર્યો આ જબરદસ્ત VIDEO
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસ પહેલા જાત જાતની ટ્વીટથી રોમાંચ પેદા કરી રહ્યાં છે. પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ સંબંધિત ટ્વીટ કરી તો હવે બાહુબલીના મીમ શેર કરી રહ્યાં છે.
Feb 23,2020, 9:11 AM IST
તમન્ના ભાટિયા
'બાહુબલી' એક્ટ્રેસનું મોટું કારનામું !
તમન્ના ભાટિયાને ફિલ્મ બાહુબલીના તેના અવંતિકાના રોલને કારણે સારી એવી લોકપ્રિયતા મળી હતી
May 23,2019, 14:32 PM IST
વાઇએસ શર્મિલા
બાહુબલી પ્રભાસ સાથેના સંબંધને લઇને ભડકી દિગ્ગજ નેતાની બહેન
બાહુબલી ફેઇમ પ્રભાસ સાથેના સંબંધને લઇને દિગ્ગજ નેતાની બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર શર્મિલાની ફરિયાદ પર હવે હૈદરાબાદ સાઇબર ક્રાઇમ સેલે આ મામલે તપાસ હાથ ધરી છે.
Jan 15,2019, 12:06 PM IST
પ્રભાષ
બોલીવુડમાં ડેબ્યૂ નહી કરે બાહુબલી?, ‘સાહો’ પછી કરશે આ ડાયરેક્ટરની ફિલ્મ
‘બાહુબલી-2’ બાદ એવું સાંભળવામાં આવ્યું છે કે પ્રભાષને ઘણા બોલીવુડ ડાયરેક્ટરોએ અપ્રોચ કર્યો છે અને તે ટુંક સમયમાં હિન્દી ફિલ્મોમાં પગ મુકી શકે છે.
Sep 6,2018, 16:32 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા