हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bageshwar dham sarkar
Bageshwar dham sarkar News
baba bageshwar
આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર; લાખો લોકોનો લાગશે દરબાર
ભક્તોનું કહેવું છે કે સનાતની બાબાના દર્શન કરવા જ એક મોટી વાત છે. તેમના મુખે હનુમાન કથા સાંભળી લને જ કષ્ટો દૂર થઈ જાય છે. તો બાબા ભક્તોની સમસ્યાની ચિઠ્ઠી ખોલીને તેમના દુઃખો હરિ લેશે. જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ઉમટી પડ્યા છે.
Oct 15,2023, 15:54 PM IST
Bageshwar Baba
બાબા બાગેશ્વરનો આજે રાજકોટમાં દિવ્ય દરબાર, ZEE 24 કલાક પર જુઓ બાબાનો દરબાર LIVE
Bageshwar Baba: રંગીલા રાજકોટમાં આજે ભરાઈ રહ્યો છે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર. મનની વાત કહ્યાં વિના જાણી લેતા બાબા આજે રાજકોટને આપશે 'આશીર્વાદ'
Jun 1,2023, 8:59 AM IST
Bageshwar Dham
ચાર્ટર્ડ પ્લેનથી લઈને મોંઘી ગાડીઓમાં ફરે છે ધીરેન્દ્ર શાસ્ત્રી, આવી છે લાઇફસ્ટાઇલ
bageshwar dham sarkar: બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ચર્ચા ગુજરાતમાં જોરશોરથી થઈ રહી છે. કારણ કે પ્રથમવાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ગુજરાતમાં લાગવાનો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અમદાવાદ, રાજકોટ અને સુરતની મુલાકાતે આવવાના છે.
May 18,2023, 19:31 PM IST
bageshwar dham sarkar
ગુજરાતમાં બાગેશ્વર બાબાને ભાજપનું ફૂલ સમર્થન! સુરતમાં દિવ્યદરબારમાં પાટીલ પહોંચશે
Bageshwar baba in Surat: ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. બિહારની જેમ ગુજરાતમાં પણ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર રાજકારણના રંગે રંગાય તેવી પૂરી સંભાવના છે. સુરતના દરબારમાં તો પાટીલ હાજર રહેવાના છે.
May 18,2023, 16:15 PM IST
dhirendra krishna shastri
2029માં પૂરુ થશે બાગેશ્વર ધામ સરકારનું સૌથી મોટું સપનું, કરી રહ્યાં છે મોટું કામ
Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામ સરકારે ટીકમગઢમાં કથા દરમિયાન જણાવ્યું કે બાલાજીની કૃપાથી 2029માં કેન્સર હોસ્પિટલ બનીને તૈયાર થશે. બાગેશ્વર ધામ બુદેંલખંડ માટે એક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરાવી રહ્યાં છે. આ હોસ્પિટલ દાન-દક્ષિણામાં મળેલા પૈસાથી બની રહી છે.
Mar 2,2023, 19:42 PM IST
bageshwar dham sarkar
જાણીતા કથાવાચક જયા કિશોરી પર ખુલીને બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી
લોકો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન વિશે જાણવા ખુબ ઈચ્છુક છે. લગ્ન સાથે જોડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે તે જરૂર કરશે અને ગૃહસ્થ પરંપરામાં જશે. તેમાં કંઈ ખોટું નથી.
Jan 27,2023, 16:50 PM IST
Trending news
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!
PI
પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો
US Visa
અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy
gujarat rain
ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ
Rainfall
વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત
botad
બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Today Rain Forecast
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?