हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bagasara
Bagasara News
Amreli
લોકસભાની ચૂંટણી પહેલાં અમરેલી કોંગ્રેસમાં ભંગાણ, બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું
Amreli: Ahead of Lok Sabha elections 2024, president of Bagasara Congress resigns, joins the BJP
Mar 29,2024, 19:05 PM IST
બગસરા
બગસરાના હામાપુરમાં સાત લોકો તણાયા, 4ના મોત, 3નો આબાદ બચાવ
બગસરાના હામાપુર ગામે પૂરના પાણીમાં 7 લોકો બળદગાડા સાથે તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા અને 3 લોકોના આબાદ બચાવ થયા છે.
Jun 9,2020, 22:43 PM IST
બગસરા
અમરેલીના બગસરા પંથકમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાઈ
અમરેલીના બગસરા પંથકમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાઈ છે. કાગદડી ગામ નજીક આ દીપડી પુરાઈ છે ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Feb 10,2020, 12:30 PM IST
Leopard Attack In Amreli
બગસરામાં ફરી જોવા મળ્યો દીપડો, ગૌશાળામાં ઘુસી કર્યું 3 ગાયોનું મારણ
બગસરામાં ફરી જોવા મળ્યો દીપડો, ગૌશાળામાં ઘુસી કર્યું 3 ગાયોનું મારણ
Dec 11,2019, 16:20 PM IST
દીપડાનો હુમલો
વિધાનસભામાં ઉછળ્યો દીપડાનો મુદ્દો, અમરેલી, જૂનાગઢમાં વધ્યા દીપડાના હુમલા
અમરેલી અને જુનાગઢમાં દીપડાના હુમલા વધતા જઇ રહ્યા છે. ત્યારે હાલમાં અમરેલી જિલ્લામાં બનેલી દીપડાના હુમલાની ઘટનાનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉછાળવામાં આવ્યો હતો.
Dec 10,2019, 15:37 PM IST
MLA હર્ષદ રીબડિયા
અમરેલીમાં દીપડી પકડાયા બાદ MLA હર્ષદ રીબડિયાનું નિવેદન
અમરેલીના બગસરાના કાગદડી ગામની સીમમાંથી આખરે એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઈ છે. આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ છે. ત્યારે આ સમાચાર મળતા જ અમરેલીના હજ્જારો ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં દીપડાનો આંતક વધી ગયો હતો, આ દીપડાઓ માનવભક્ષી બની ગયા હતા, જેને કારણે ખેડૂતોના માથા પર મોત મંડરાઈ રહ્યું હતું. જેને પગલે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવાયો હતો.
Dec 10,2019, 13:05 PM IST
દીપડાનો હુમલો
અમરેલીના બગસરાથી એક દીપડી પાંજરે પુરાઇ
અમરેલીના બગસરાના કાગદડી ગામની સીમમાંથી આખરે એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઈ છે. આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ છે. ત્યારે આ સમાચાર મળતા જ અમરેલીના હજ્જારો ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં દીપડાનો આંતક વધી ગયો હતો, આ દીપડાઓ માનવભક્ષી બની ગયા હતા, જેને કારણે ખેડૂતોના માથા પર મોત મંડરાઈ રહ્યું હતું. જેને પગલે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવાયો હતો.
Dec 10,2019, 12:11 PM IST
દીપડાનો હુમલો
આદમખોર દીપડાનો આતંક યથાવત, સતત 3 દિવસથી વન વિભાગ ખડે પગે
માનવભક્ષી દીપડાના ત્રાસથી ખેડૂતો, ખેત મજુરોને ન્યાય અપાવવા ધારી તાલુકાના સરપંચો, રાજકીય આગેવાનો, કિસાનસંઘના આગેવાનો તેમજ સહકારી આગેવાનોની મીટીગ ધારી માર્કેટયાર્ડ ખાતે ધારી યાર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી અને દીપડીના ત્રાસથી બચાવવા મામલતદારને રજૂઆત કરી હતી.
Dec 10,2019, 11:36 AM IST
Panther Attack
દિપડાની દહેશતઃ બગસરામાં એક મહિલા અને સારંભડામાં બકરા પર હુમલો કર્યો
આદમખોર દિપડાને(Panther) પકડી લેવા માટે અમરેલી (Amreli), જુનાગઢ(Junagadh) અને ગાંધીનગર(Gandhinagar) વનવિભાગના(Forest Department) કર્મચારીઓ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે. આદમખોર દિપડાને પકડી લેવા માટે બગસરા પંથકમાં 30 પાંજરા, સીસીટીવી કેમેરા(CCTV Camera) સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ધારીના 3 , વિસાવદરના 1 અને બગસરા ના 6 ગામોમાં વન વિભાગની ટિમ છે તૈનાત કરાઈ છે.
Dec 8,2019, 21:08 PM IST
અમરેલી
અમરેલી ખેતરમાંથી અચાનક નિકળ્યા પાણીના ફુવારા, જુઓ વીડિયો
બગસરા લૂંઘીયા ગામે દારમાંથી અચાનક ફુવારો છૂટ્યો હતો જેને જોતા લોકો અચરજ પામી બેઠા હતા. ખેડૂતની વાડીમાં આ પ્રકારની ઘટના બનતા ત્યાં હાજર લોકોએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો.
Oct 20,2019, 17:15 PM IST
અમરેલી
અમરેલી: બગસરામાં બની હિટ એન્ડ રનની ઘટના, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત
અમરેલીના બગસરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બાઇક ચાલકને અડફેટે લઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. બાઇક ચાલકને મથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોટમ માટે બગસરા સિવિલમાં ખસેડાવામાં આવ્યો હતો.
Jun 4,2019, 21:35 PM IST
ભાજપ
પરેશ ધાનાણીના ગઢમાં કોંગ્રેસને આંચકો, ત્રણ નગરપાલિકામાં ભગવો લહેરાયો
કોંગ્રેસના જ એક બળવાખોર જુથે પાર્ટીના આદેશનો અનાદર કરી બળવાખોર જૂથના જયંતી રાણવા અને શકીલ સૈયદને પ્રમુખ ઉપપ્રમુખ પદ પર બેસાડતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.
Jun 15,2018, 9:31 AM IST
Trending news
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ