हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
baby born
Baby born News
South Korea
કંપનીની ગજબની ઓફર! એક બાળક પેદા કરશો તો મળશે 62 લાખ રૂપિયા બોનસ
કંપની તેના કર્મચારીઓને બાળક પેદા કરવા પર બોનસ આપી રહી છે. જ્યારે પણ કોઈ વર્કરનાં ત્યાં બાળક પેદા થશે તો તેને 100 મિલિયન કોરિયન વોન ($75,000 એટલે કે લગભગ 62.23 લાખ રૂપિયા) મળશે. સિયોલ બેસ્ડ કન્સ્ટ્રક્શન કંપની બૂયંગ ગ્રુપે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે આ ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે છે.
Feb 7,2024, 16:08 PM IST
crime news
પુત્રીનો જન્મ થતાં જ પતિએ પત્નીને કહ્યું- 'DNA ટેસ્ટ કરાવો, મેં આને પેદા કરી નથી'
નોઈડામાં રહેતી 29 વર્ષિય સંધ્યાના લગ્ન 2021માં રાહુલ સાથે થયા હતાં. સંધ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ લગ્ન બાદ સંધ્યા, તેમનો પતિ, સાસુ, સસરા, નણંદ બધા અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યાં હતાં. લગ્નના ત્રણ દિવસ બાદ સંધ્યા મહિના માટે પોતાના પિયરમાં રહેવા જતી રહી.
Mar 28,2023, 11:46 AM IST
parents did not get the baby
હોસ્પિટલની ભૂલના લીધે માતા-પિતાને ના મળ્યું બાળક, દિકરાનો જન્મ થતાં જ...!
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્સિંગ હોમની એક ભૂલના લીધે માતા-પિતાને તેમનું બાળક નથી મળી રહ્યું. હોસ્ટિલમાં બાળકનું જન્મ થયું પણ ડોક્યુમેન્ટમાં બાળકી લખતા વિવાદ વકર્યો.
Feb 15,2023, 14:34 PM IST
Woman Born
શું યોનિ વિના જન્મે છે મહિલા? આ સિન્ડ્રોમ ઉભી કરી શકે છે મોટી સમસ્યા
શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે યોનિ વગર કેવી રીતે કોઈ બાળક જન્મી શકે છે? Mayer Rokitansky Küster Hauser (MRKH) નામનું એક એવું સિન્ડ્રોમ છે. જેમાં યોનિ વગર મહિલાનો જન્મ થઈ શકે છે. આ દરમિયાન નવી તકનીકથી યોનિ બનાવવામાં આવે છે. જાણો કેવી રીતે...
Mar 2,2022, 18:19 PM IST
Ahmedabad
700 ગ્રામ વજનના નવજાતની હાર્ટ સર્જરી, આ ગંભીર બીમારીનો સામનો કરી રહી હતી બાળકી
700 ગ્રામ વજન ધરાવતા અને નિયત સમય પહેલાં જન્મેલા બાળકના (Baby Born) ખામી ધરાવતા હૃદયનું સફળ ઓપરેશન (Heart Surgery) કરીને સિમ્સ હૉસ્પિટલ (CIMS Hospital), અમદાવાદે એક અચરજ પેદા કરે તેવી અને પડકારયુક્ત સિધ્ધિ હાંસલ કરી છે
Jun 29,2021, 13:05 PM IST
Rajkot Civil hospital
રાજકોટ: અધુરા મહિને જન્મેલા બાળકને Corona આવ્યો, ડોક્ટર્સ યમરાજ સામે માંડ્યો મોરચો
ભાવિનભાઇ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાને કારણે બાળકના જન્મની ખુશી પીડામાં ફેરવાઇ ગઇ હતી. બાળક હસતું રમતું હોવું જોઇએ તેના બદલે જન્મ પછી તરત જ કોરોના પોઝિટિવ થઇ ગયું હતું. બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલું ઓછુ હોય તેમ બાળક પુરા મહિને જન્મ પણ નહોતો થયો. અધુરા મહિને જન્મના કારણે પણ સમસ્યાઓ હતી. તેવામાં અધુરા મહિને કોરોના પોઝિટિવ બાળકને વેન્ટિલેટરની નળીઓ, ઇન્જેક્શન આપવા માટે લગાવેલી સોય, પાટાથી વિંટાયેલું તેનું શરીર કોઇ પણ પથ્થરદિલ માણસની આંખો પણ ભીની કરવા પુરતી હતી.
Dec 17,2020, 21:11 PM IST
Trending news
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, શપથ ગ્રહણ સાથે તૂટ્યા આ રેકોર્ડ
donald trump
'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ', રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ સંબોધનમાં બોલ્યા ટ્રમ્પ
Donald Trump takes oath as US President for the second time will have to face these 10 challenges
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે લીધા શપથ,બીજા કાર્યકાળમાં આ 10 મોટા પડકાર
Morbi News
અજાણ્યા નંબર પરથી આવ્યો યુવતીનો ફોન અને ફસાયો એક વ્યક્તિ, ગુમાવ્યા 6 લાખ રૂપિયા
donald trump
અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ સરકાર, ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ
Business News
LIC એ વેચ્યા આ કંપનીના 1 કરોડથી વધુ શેર, ભાવમાં એકાએક થયો ઘટાડો, જાણો વિગત
Rajkot
માતાજીના ભરોષે ચાલી રહી છે સરકારી શાળા, મઢમાં ભણી રહ્યું છે દેશનું ભવિષ્ય
surat
શપથ પહેલા સુરતમાં છવાયો ટ્રમ્પ ફિવર, ટ્રમ્પની પ્રતિકૃતિનો ખાસ ડાયમંડ કરાયો તૈયાર
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ