हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
162/ 5
(26.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Auto Mobile Sector
Auto mobile sector News
Auto Mobile Sector
દર 5 મિનિટે વેચાઈ રહી છે આ દમદાર ગાડી, મંત્રી-સંત્રી અને જાનુડીને પણ ગમે છે આ ગાડી!
HYUNDAI MOTORS: દરેકનું સપનું હોય છેકે, તેની પાસે પણ એક કાર હોય, જેમાં બેસીને તે પોતાના પરિવાર અથવા પોતાના પ્રિયજનો સાથે સફરની મજા માણી શકે. ત્યારે આજે આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે એક એવી ગાડીની જે વર્ષોથી સૌ કોઈની પસંદ છે. સેલિંગમાં આઠ વર્ષથી છે અવ્વલ...
Feb 20,2024, 10:16 AM IST
Technology News
કારનું માઈલેજ અને કારના AC ને શું ખરેખર કોઈ લેવાદેવા છે? શું આવું કરવાથી ફાયદો થશે?
Car AC Tips: તમે જોયું હશે કે ઘણીવાર કારમાં એક સ્વીચ આપવામાં આવે છે, જેના પર 1, 2, 3 અને 4 જેવા નંબર લખેલા હોય છે. ઘણા લોકો એ સમજવામાં મૂંઝવણમાં હોઈ શકે છે કે આ એર ફ્લો કંટ્રોલ સ્વીચ કયા નંબર પર મૂકવી જોઈએ.
Aug 21,2023, 15:40 PM IST
Mahindra car
મહિન્દ્રાએ હચમચાવી દીધું માર્કેટ! જુઓ ટ્ર્ક જેવી તાકાત અને ડિઝાઈનવાળી પાવરફૂલ કાર
Automobile Mahindra Scorpio N Pickup Truck: મહિન્દ્રાએ હાલમાં સ્કોર્પિયો-એન એસયુવી પર આધારિત જીવનશૈલી પિકઅપનું કોન્સેપ્ટ મોડલ પ્રદર્શિત કર્યું હતું. તેની ડિઝાઇન મહિન્દ્રા ઇન્ડિયા ડિઝાઇન સ્ટુડિયો (MIDS) દ્વારા કરવામાં આવી છે.
Aug 16,2023, 16:28 PM IST
monsoon
વરસાદમાં ગાડી ચલાવતા પહેલાં જાણી લો ઓટોમોબાઈલ સેક્ટરના નિષ્ણાતની સલાહ, ટળશે નુકસાન
અમદાવાદ પોલીટેક્નિક કોલેજમાં આવેલા ઓટોમોબાઇલ વિભાગમાં લેક્ચરર હિમાંશુ શાહે પાણી ભરાયેલા માર્ગ પર વાહન ચલાવવા માટે શું ધ્યાન રાખવું એ અંગે ખાસ વાતચીત કરી હતી.
Jul 26,2023, 9:19 AM IST
Technology News
TATA Blackbird: 'કાળી ચકલી' ને લાગી કોની નજર? ક્રેટાની ટક્કરની આ ગાડી નહીં થાય લોન્ચ
TATA Blackbird: કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટાટા મોટર્સ એક નવી SUV લાવવાની હતી, જે માર્કેટમાં હ્યુન્ડાઈ ક્રેટા સહિત બાકીના C-સેગમેન્ટના વાહનોને ટક્કર આપશે. તેનું નામ 'બ્લેકબર્ડ' કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ, હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ટાટાએ 'બ્લેકબર્ડ' પ્રોજેક્ટ બંધ કરી દીધો છે કારણ કે તે આ SUV માટે ચીની ઓટોમેકર ચેરી સાથે ભાગીદારી કરવાની હતી પરંતુ ભારત અને ચીન વચ્ચે વધેલા તણાવને કારણે ટાટાએ આવું કરવાની યોજના પડતી મુકી છે.
Dec 22,2022, 15:00 PM IST
Technology News
Nexon, XUV 700 ને ટક્કર આપવા આવી રહી છે આ શાનદાર કાર, ઝલક જોઈને જુમી ઉઠશો!
ભારતમાં ટાટા નેક્સન, મારૂતિ સુઝુકી વિતારા બ્રેઝા, કિયા સેલ્ટોસ જેવી SUV લોકોની પહેલી પસંદ છે. જો કે આ બધી કારોને ટક્કર આપવા રેનો કાર પોતાની નવી શાનદાર SUV લઈને આવી રહી છે.
Dec 19,2022, 17:11 PM IST
Business News
Car Loan Formula: લોન પર ગાડી લેવા માંગતા હોવ તો તમને આ ફોર્મ્યુલાથી થશે મોટો ફાયદો!
Car Loan: કાર ખરીદવા માટે મોટો ખર્ચ કરવો પડે છે. દરેક લોકો એકવારમાં કારની ખરીદી ન કરી શકે તે માટે લોન લેતા હોય છે. લોનથી કાર ખરીદનારાઓ માટે 20-10-4 ફોર્મ્યુલા વરદાન છે. આવો જાણીએ આ વિશે વધુ માહિતી. આ ફોર્મ્યુલા અનુસાર જો તમે કાર ખરીદો છો તો લોનનો વધુ બોજ નહીં પડે. તમે કાર લોન સરળતાથી ક્લિયર કરી શકશો. જો તમે ડાઉન પેમેન્ટમાં 20% વધારો કરો છો, તો તમે લોન ચૂકવવામાં વધુ આરામદાયક બનશો. એટલા માટે, શક્ય હોય ત્યાં સુધી ડાઉન પેમેન્ટ (ઓન-રોડ કિંમતના) 20%થી વધુ કરવાનો પ્રયાસ કરો, જેથી લોનની રકમ ઘટાડી શકાય અને EMI પણ ઓછી રાખી શકાય.
Dec 12,2022, 13:28 PM IST
Boycott
હ્યુન્ડાઈએ એવું શું નિવેદન આપ્યું કે, લોકો કરવા લાગ્યા બહિષ્કાર! કેમ માંગવી પડી માફી
Feb 7,2022, 12:39 PM IST
Auto Mobile Sector
Electric Car કે Bike ખરીદનાર માટે ખુશખબરી, સરકાર આપશે મોટી રાહત!
ઇલેક્ટ્રિક વ્હીકલોને લઇને કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે બેટરીથી ચાલનારા વ્હીકલોની RC બુક લેવા મામલે અને તેને રિન્યુ કરવાના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે.
Jun 5,2021, 10:02 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા