हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Australia Visa
Australia visa News
Australia News
કેનેડા બાદ હવે ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયાએ આપ્યો આંચકો, વિદેશમાં ભણવાનું સપનું તૂટી જશે
Australia student visa : હવે ગુજરાતીઓનું વિદેશમાં ભણવાનું સપનું અધૂરું રહી શકે છે. ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડીને 2.7 લાખ કરવાનો નિર્ણય લીધો છે. ઑસ્ટ્રેલિયન સરકારે દેશમાં ઇમિગ્રેશનને મર્યાદિત કરવા માટે આ નિર્ણય લીધો છે, જેની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો મોટી સંખ્યામાં છે.
Aug 28,2024, 16:06 PM IST
Abroad Education
વિદેશમાં ભણવા જવું હોય તો કેટલો ખર્ચ થાય, જાણો કયા દેશની કેટલી છે સ્ટુડન્ટ વિઝા ફી?
Australia Students Visa: ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો. કેમ કે સરકારે વિદ્યાર્થીઓની વિઝા ફી વધારીને બમણી કરતાં વધુ કરી દીધી છે. 1 જુલાઈથી આ નિયમ લાગુ થતાં વિદ્યાર્થીઓઓના વાલીઓના ખિસ્સા પર વધારાનું ભારણ પડશે ત્યારે સરકારે કેટલી વિઝા ફી વધારી?
Jul 3,2024, 18:02 PM IST
Australia
ઓસ્ટ્રેલિયા જવું હવે અઘરું બનશે! એક નિર્ણયથી ભારતીયોની મુશ્કેલીઓમાં થશે વધારો
ઓસ્ટ્રેલિયા પોતાના વિઝા અને પ્રવાસન નિયમોને કડક બનાવી રહ્યું છે જેથી કરીને ભારતીયોની ચિંતા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ શ્રમિકો માટે વિઝા નિયમોને કડક કરી રહ્યું છે.
Dec 11,2023, 14:28 PM IST
australia visa policy
કેનેડા, અમેરિકા છોડો અને આ દેશમાં પહોંચો, અભ્યાસ પછી મળે છે 2 વર્ષની વર્ક પરમિટ
Australia Visa Policy: પાર્ટ-ટાઇમ કામની તકો પૂરી પાડવા ઉપરાંત, ઓસ્ટ્રેલિયા આકર્ષક શિષ્યવૃત્તિ પણ આપે છે. વિદ્યાર્થીઓ માટેના કેટલાક શ્રેષ્ઠ ક્ષેત્રોમાં પ્રવાસન, છૂટક, હોસ્પિટાલિટી અને અન્ય ઘણા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરે છે જેમાં તેઓ સારી કમાણી કરે છે અને ઉદ્યોગથી વાકેફ થાય છે. સરકાર દ્વારા કેટલીક શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવે છે.
Oct 7,2023, 13:04 PM IST
australia visa policy
વિદેશ જવા માટે એક નહીં 7 પ્રકારના હોય છે VISA, એક ના મળે તો બીજામાં ટ્રાય કરો
Australia Visa Policy: ઓસ્ટ્રેલિયા એટલા માટે કારણ કે તે એક એવો દેશ છે જ્યાં તમે માત્ર કમાણી જ નથી કરતા પણ તમારી જાતને અપડેટ પણ કરો છો. તમે તમારી જાતને ઘણી રીતે વધુ સારી બનાવી શકો છો.
Sep 20,2023, 14:42 PM IST
Australia Visa
Australia જવું છે તો આટલા પ્રકારના મળે છે VISA,આ મળ્યા તો તમે ફાવી જશો
Australia for Study: ભારતથી અભ્યાસ અને નોકરી કરવા માટે ઓસ્ટ્રેલિયા જવા માટે અનેક લોકો અરજી કરતા હોય છે. ઓસ્ટ્રેલિયા જવા માટે અલગ-અલગ પ્રકારના વિઝા મળતા હોય છે. આજે અમે તમને આ વિઝા વિશે માહિતી આપીશું.
Sep 12,2023, 19:10 PM IST
Student Visa
ગુજરાતીઓ સ્ટુડન્ટ વિઝા માટે ઓસ્ટ્રેલિયાને કેમ આપે છે પ્રાયોરિટી, ખાસ જાણો
ગુજરાતીઓ હવે ઓસ્ટ્રેલિયા અને કેનેડા તરફ સ્ટુડન્ટ વીઝા લઈને દોટ મૂકી રહ્યાં છે. ઑસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશનના જાન્યુઆરી 2023ના સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં 448,274 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. વિક્ટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ, તાસ્માનિયા, વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા, સાઉથ ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રેલિયાની રાજધાની કૅનબેરા, ક્વીન્સલેન્ડ અને નોર્ધન ટેરિટરી એમ 8 રાજ્યો ધરાવતો ઑસ્ટ્રેલિયા એક મોટો દેશ છે.
Aug 3,2023, 13:07 PM IST
international competitions
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો
ઓસ્ટ્રેલિયા એ દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત એક દેશ અને ખંડ છે. કુલ ક્ષેત્રફળ દ્વારા તે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો દેશ છે અને તેની વસ્તી લગભગ 25 મિલિયન લોકોની છે. ઓસ્ટ્રેલિયા તેના અનન્ય વન્યજીવન, અદભૂત કુદરતી સૌંદર્ય અને વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે જાણીતું છે.
Jul 15,2023, 17:02 PM IST
indians
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો
Australia Visa: સારા સમાચાર એ છે કે હવે ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં વિઝા વગર કામ કરી શકશે, 8 વર્ષની છૂટ, કામના કલાકોની મર્યાદા પણ વધી છે.
Jul 12,2023, 19:53 PM IST
Trending news
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચકમશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર