हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ATF price
Atf price News
LPG price
1 ઓક્ટોબરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, ખાસ જાણો
New Rules From 1st October : દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પહેલી ઓક્ટોબરે પણ કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારમાંથી કેટલાક ફેરફાર એવા છે કે જે સીધી તમારા ખિસ્સા પર અસર પાડશે. આથી એ જરૂરી છે કે આ ફેરફારો વિશે તમને પહેલેથી જાણકારી હોય. અમે તમને ઓક્ટોબરમાં થવા જઈ રહેલા આ ફેરફારો વિશે જણાવીશું જેનાથી તમને કોઈ પણ પ્રકારની પરેશાનીઓ ન થાય.
Sep 26,2023, 14:38 PM IST
lpg cylinder price
LPG સિલિન્ડરના ભાવમાં ફરી ધરખમ ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે ગેસનો બાટલો
LPG Cylinder Price Today: ઓગસ્ટમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ઓઈલ કંપનીઓએ હવે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર પર મોટી રાહત આપી છે.
Sep 1,2023, 8:32 AM IST
LPG gas Cylinder
સવાર સવારમાં આવ્યા મોટા ખુશખબર! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
LPG Cylinder Price: ગેસ સિલિન્ડરના ભાવમાં કાપ મૂકીને ઓઈલ કંપનીઓએ જનતાને મોટી રાહત આપી છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી.
Jun 1,2023, 8:54 AM IST
LPG price
મહિનાના પહેલા જ દિવસે મળ્યા ખુશખબર, LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો કેટલો સસ્તો થયો?
LPG Gas Cylinder Price Today: મહિનાના પહેલા જ દિવસે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને ખુશખબર આપ્યા છે. 1 મેના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો થયો છે. આ સાથે જ જેટ ફ્યૂલની કિંમતમાં પણ ઘટાડો થયો છે.
May 1,2023, 11:07 AM IST
Windfall tax
Windfall Tax: પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે? વાહનચાલકોને લાગી શકે છે ફરી ઝટકો
ATF Price : પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવને પગલે વાહનચાલકો પરેશાન છે. બંનેના ભાવ સતત વધતા જાય છે. હવે નવા સમાચાર આવ્યા છે કે ડીઝલ પર એકસ્ટ્રા નિકાસ ડ્યૂટી 5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 7.50 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. નવો દર 4 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે. સરકાર નવા નાણાકીય વર્ષમાં Windfall Taxમાંથી રૂ. 25,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આમ સરકાર કમાણી કરશે પણ આ બોજ વાહનચાલકો પર આવ્યો તો ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.
Feb 4,2023, 14:47 PM IST
ATF price
ATF Price Hike: હવાઇ યાત્રા કરનારા લોકોને ઝટકો! સતત મોંઘી બનતી જાય છે હવાઇ મુસાફરી
પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક તરફ સ્થિરતા જોવા મળી રહી છે. તો બીજી તરફ વિમાન ઇંધણના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. મે મહિનાની શરૂઆતમાં જ વિમાન ઇંધણની કિંમતોમાં તેજી જોવા મળી છે. ATF ના ભાવમાં 3.22 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ વિમાન ઇંધણના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે.
May 1,2022, 18:05 PM IST
Trending news
IPS Safin Hasan
મજૂર પિતાના પુત્રએ રચ્યો ઈતિહાસ, પહેલીવારમાં જ અઘરી ગણાતી UPSC ક્રેક કરી
Ambalal Patel
25 થી 27 ડિસેમ્બર સાચવજો! ગુજરાત પર ભયાનક મોટું માવઠું આવી રહ્યું છે, પરેશ ગોસ્વામીન
Gujarati Food
આ એક વાનગીની સોડમ ગુજરાતના લોકોને નવસારી ખેંચી લાવે છે, ખાવા માટે લાઈનો લાગે છે
Pushpa 2
Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કર્યો ખુલાસો
Gold rate
આજે પણ ઘટ્યો સોનાનો રેટ, ખરીદવા માટે સોનેરી તક! જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Mallika Sherawat
ગેમિંગ એપ કૌભાંડમાં ઝપેટામાં આવી બે અભિનેત્રી, અમદાવાદ સુધી તપાસમાં દોડવું પડ્યું
Gujarat politics
કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપમાં કંઈક મોટું થશે! દિલ્હીથી આવશે નિરીક્ષકોની ટીમ
Mahkumbh 2025
હવે અમદાવાદથી સીધા પ્રયાગરાજ મહાકુંભ માટે ઉડાન ભરી શકાશે, શરૂ થઈ ફ્લાઈટ
Germany
જર્મનીમાં ક્રિસમસ બજારમાં સાઉદી ડોક્ટરે પૂરપાટ ઝટપે કાર દોડાવી, 2ના મોત, 60 ઘાયલ
arjun ki chhal
અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો બનાવવાની રીત