हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
astro upay
Astro upay News
astro upay
Astro Upay: ગણતરીના દિવસોમાં દુર થઈ જશે ગરીબી, ઘરની આ 3 જગ્યાએ રાખી દો આ સફેદ વસ્તુ
Astro Upay: પૂજા-પાઠમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર કપૂર ઘરમાં પ્રજ્વલિત કરવામાં આવે તો નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. આ પવિત્ર કપૂરના કેટલાક જ્યોતિષીય ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ રાતોરાત અમીર પણ બની શકે છે. આજે તમને આવા જ ઉપાય વિશે જણાવીએ જે ગણતરીના દિવસોમાં તમારા ઘરની ગરીબી દૂર કરી શકે છે.
Aug 6,2024, 13:05 PM IST
astro upay
પર્સમાં આ સફેદ પથ્થર રાખવાથી ખેંચાઇ આવે છે માલક્ષ્મી,જીવનમાં ક્યારેય નહી ખૂટે રૂપિયા
Fitkari Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દરેક સમસ્યાનો ઉકેલ છે. એ જ રીતે આપણા ઘરમાં જોવા મળતો સફેદ પથ્થર એટલે કે ફટકડીને તેના પર્સમાં રાખે છે, તો તે તેને ઘણી સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે, ચાલો જાણીએ કેવી રીતે!
Dec 16,2023, 22:30 PM IST
Vastu Tips For Home
2024 શરૂ થતાં પહેલાં ઘરમાંથી હટાવી દો આ વસ્તુઓ, પૈસા-ખુશી સામે ચાલીને આવશે
Vastu Tips For Home: વર્ષ 2024 શરૂ થાય તે પહેલા જો વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ કેટલાક નિયમો અપનાવવામાં આવે તો આવનારું વર્ષ ઘણું સુખ આપી શકે છે. આ માટે તે નકારાત્મક વસ્તુઓને ઘરમાંથી દૂર કરવી પડશે, જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ થાય છે.
Dec 8,2023, 17:19 PM IST
shukrawar ke upay
શુક્રવારે કરેલા આ અચૂક ઉપાયથી મળે છે માં લક્ષ્મીના આશીર્વાદ, વર્ષોની ગરીબી થાય દુર
Shukrawar Ke Upay: શારદીય નવરાત્રિનો ચાલી રહી છે અને આજે માતા લક્ષ્મીનો પ્રિય વાર શુક્રવાર પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ દેવી ભગવતી આદ્યશક્તિને પણ સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ યોગ્ય વિધિ-વિધાન સાથે માં ભગવતીની પૂજા કરે છે તેનું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જતા સમય નથી લાગતો.
Oct 20,2023, 7:40 AM IST
astro upay
Astro Upay: મંદિરમાં દીવો કરો ત્યારે નીચે રાખો આ વસ્તુ, ઘરની તિજોરી નહીં રહે ખાલી
Astro Upay: ઘરના મંદિરમાં સવારે અને સાંજે તમે પણ દીવો કરતા હશો. આ દીવો પ્રજ્વલિત કરતા પહેલા તેની નીચે કેટલાક અનાજ રાખવાથી ઘણા ફાયદા થાય છે. દીવા નીચે ચોખા, ઘઉં સહિત અલગ અલગ અનાજ રાખી શકાય છે. દરેક અનાજનું મહત્વ પણ અલગ હોય છે.
Oct 4,2023, 17:55 PM IST
guruwar upay
ગુરુવારે કરેલો આ મહાઉપાય તમને બનાવી શકે છે કરોડપતિ, અઢળક ધન-સમૃદ્ધિના બનશો માલિક
Guruwar Upay: ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગુરુવારે તુલસી સંબંધિત આ ઉપાય કરવામાં આવે તો તેનાથી તમારું ભાગ્ય બદલી શકે છે. એવું કહેવાય છે કે તે ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક વધે છે અને વ્યક્તિ કરોડપતિ બને જ છે અને તેનુ સમાજમાં સન્માન વધે છે.
Sep 21,2023, 9:54 AM IST
grah dosh upay
કુંડળીમાં આ ગ્રહોની સ્થિતિ હોય અશુભ તો વ્યક્તિ રહે છે કંગાળ, દોષ દુર કરવા કરો આ ઉપાય
Grah Dosh Upay: જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી નબળા ગ્રહની સ્થિતિને તમે મજબૂત કરી શકો છો અને સાથે જ આર્થિક લાભ પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે વ્યક્તિની કુંડળીમાં કયા દોષના કારણે કઈ સમસ્યા થાય છે અને તેને દૂર કરવા માટે કયો ઉપાય કરવો.
Sep 15,2023, 16:14 PM IST
vastu tips
Vastu Tips: અમીર બનવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય, સ્નાન કર્યા પછી કરી લેવું આ કામ
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં સવારે સ્નાન કર્યા પછી કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરી લેવામાં આવે તો વ્યક્તિને પૈસાની તંગીથી ઝડપથી છુટકારો મળે છે અને સાથે જ અન્ય ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ આર્થિક સ્થિતિને સુધારતો સૌથી સરળ અને અસરકારક ઉપાય કયો છે.
Aug 29,2023, 9:27 AM IST
Trending news
gujarat
પતિ પત્ની અને વોનો કિસ્સો! ગુજરાતમાં વધુ એક પરિવાર વિખેરાયો, સાયકલ રેસમાં પરિચય થયો
gujarat
ગુજરાતના લોકો સાવધાન અને સાવચેત રહેજો! આ વિસ્તારોમાં 4 પગવાળા પ્રાણીએ ફેલાવ્યો છે ડર
high blood sugar control
મોટાપા સાથે થઈ ગઈ છે ડાયાબિટીસ તો ડાયટમાં સામેલ કરો આ 1 ફળ, થશે જોરદાર ફાયદો
gujarat
દર્દનાક છે ગુજરાતની આ ઘટના! સગીરા પર 14 જેટલા શખ્સોએ વારાફરતી આચર્યું દુષ્કર્મ
BSE Sensex
IPO માં નથી મળી રહ્યાં શેર તો અપનાવો આ ટિપ્સ, વધી જશે એલોટમેન્ટની સંભાવના
Dividend
22 રૂપિયાવાળા દરેક શેર પર 50 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે આ કંપની, જાણો રેકોર્ડ ડેટ
Friday the 13th
13 નંબર કેમ માનવામાં આવે છે અશુભ? ભારતીય જ્યોતિષમાં છુપાયેલું છે 'રાઝ'
surat
કોર્પોરેટરના ક્લાસ લેવાશે! પાટીલના કાર્યક્રમમાં 55 કોર્પોરેટર ગેરહાજર, ખુલાસો મંગાયો
gujarat
ખાલી 8 જ દિવસ,9માં દિવસે તમારા તમામ વાયદાઓ રદ! ભૂપેન્દ્ર પટેલ સરકારને કોને આપી ચીમકી
gujarat
‘ઝૂકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહિયે’, ગુજરાતના ખેડૂતોનો ગુસ્સો જોઈ આ કંપની ઝૂકી પડી