हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ancient Temple
Ancient temple News
tourist place
સ્વર્ગને પણ ભુલાવી દે એવો નજારો! વાદળોથી ઢંકાયેલો ડુંગર, અહીં સોળે કળાએ ખીલી પ્રકૃતિ
પાવાગઢ ડુંગર અને તેની આસપાસ આવેલા વિસ્તારમાં પ્રકૃતિ એ જાણે લીલીછમ ચાદર ઓઢી હોય તેમ સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસેલા અવિરત વરસાદને લઈ પાવાગઢના ખુણીયા મહાદેવ સહીતના ધોધ શરુ થઇ ગયા છે.
Aug 25,2024, 18:14 PM IST
Madhya Pradesh
પ્રાચીન વારસાનો પુરાવો...ખુબ ખાસ છે ગુજરાતની બાજુમાં આવેલું આ ગામ, થઈ રહ્યો છે...
આશાપુરી તેની માટીમાં અંકિત પ્રાચીન વારસાના પુરાવા તરીકે ઊભું છે. તેના મૂળમાં, આશાપુરીમાં સદીઓ જૂના મંદિરોનો સમાવેશ થાય છે, જેમાં હાલમાં પુનઃનિર્મિત સૂર્ય મંદિર પણ સમાવિષ્ઠ છે - તેના પત્થરો સદીઓ જૂની વાર્તાઓ ધૂમ મચાવે છે. આજે, ઇતિહાસના ખુલતા પ્રકરણો વચ્ચે, આ મંદિરનો પુનર્જન્મ ચાલી રહ્યો છે.
Dec 16,2023, 14:53 PM IST
Unique
ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ
સોમનાથ મંદીર આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભુગર્ભ માં આધુનીક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટ ને એક રીપોર્ટ સોંપવામાં આવ્યો. જેમા સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભુગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમાં હોવાનુ રીપોર્ટમાં સામે આવ્યુ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની 2017 માં દીલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.
Jan 14,2021, 14:21 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો વલસાડના તડકેશ્વર મહાદેવના દર્શને
સર્વતત્વ સ્વરૂપોનું આશર્ય શિવ જ છે. તે જળ સ્વરૂપ ભવ છે. તે સમગ્ર જગતનું પાલન પોષણ કરે છે. જે સ્વયંમ ગતિમાન છે. તે શિવજીનું ઊગ્ર સ્વરૂપ છે. જ્યારે કોઇ મનુષ્ય દુખી થાય ત્યારે તેણે એમ માનવું કે તેણે શિવજીનું અનિષ્ટ કર્યું હશે. તેમાં કોઇ શંકા નથી. મહાદેવનું સ્મરણ માત્ર મનુષ્યના મનને અપાર શાંતિની અનુભવ કરાવે છે. ત્યારે મહાદેવ શિવના દિવ્ય દર્શનથી મનુષ્યનો બેડો પાર થઇ જાય છે.
Oct 21,2019, 11:04 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો મોરબીના માટેલ ખોડીયાર માતાજીના દર્શને
મોરબી જીલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડીયાર માતાજીના મંદિરની વાત કરીએ તો આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતું મંદિર છે આ મંદિરમાં માતાજી ખોડીયાર સાતેય બેનો સાથે બિરાજે છે અને માતાજી તેના ભક્તોના દુઃખ દુર કરે છે માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર ગુજરાત જ નહિ પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો માંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને કેટલાક ભકતો તો પોતાની મોકામના માતાજી પૂરી કરે તે માટે આકરી બાધા માનતા પણ કરતા હોય છે.
Oct 18,2019, 8:35 AM IST
રાજકોટ
આ સ્વયંભૂ ગણપતિ મંદિરે ટપાલ લખવાથી થશે દૂ:ખનો અંત, જાણો આનોખો મહિમા
રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા ઢાંક ગામના 5૦૦૦ વર્ષ કરતા પણ પૌરાણિક સ્વયંભૂ ગણેશ મંદિરની અનોખી પરંપરા કે, જ્યાં ગણપતિ બાપા ટપાલના માધ્યમથી ભક્તોના દુઃખ દર્દની જાણકારી મેળવે છે. અહીંના પૂજારી દ્વારા રોજ ગણપતિ બાપાને ટપાલ વાંચીને સંભળાવે છે. અને અહીં દરરોજ ભક્તો દેશ-વિદેશથી 100થી 150 જેટલી ટપાલો મોકલે છે.
Sep 3,2019, 17:04 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય