ભક્તિ સંગમ: ચાલો વલસાડના તડકેશ્વર મહાદેવના દર્શને

સર્વતત્વ સ્વરૂપોનું આશર્ય શિવ જ છે. તે જળ સ્વરૂપ ભવ છે. તે સમગ્ર જગતનું પાલન પોષણ કરે છે. જે સ્વયંમ ગતિમાન છે. તે શિવજીનું ઊગ્ર સ્વરૂપ છે. જ્યારે કોઇ મનુષ્ય દુખી થાય ત્યારે તેણે એમ માનવું કે તેણે શિવજીનું અનિષ્ટ કર્યું હશે. તેમાં કોઇ શંકા નથી. મહાદેવનું સ્મરણ માત્ર મનુષ્યના મનને અપાર શાંતિની અનુભવ કરાવે છે. ત્યારે મહાદેવ શિવના દિવ્ય દર્શનથી મનુષ્યનો બેડો પાર થઇ જાય છે.

Trending news