हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
All party meet
All party meet News
All party meet
શિયાળુ સત્ર પહેલા આજે સર્વદળીય બેઠક યોજાઈ, આ મુદ્દે થઈ ચર્ચા
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સર્વદળીય બેઠકનો બહિષ્કાર કરતા બહાર નિકળી ગયા હતા. સંજય સિંહનો આરોપ હતો કે તેમને ન સંસદમાં બોલવા દેવામાં આવે છે ન સર્વદળીય બેઠકમાં. તે પીએમ આવ્યા પહેલા બહાર નિકળી ગયા હતા.
Nov 28,2021, 16:13 PM IST
All party meet
અફઘાનિસ્તાન સંકટ પર સર્વપક્ષીય બેઠક, સર્વોચ્ચ પ્રાથમિકતા વિશે સરકારે આપ્યો આ જવાબ
અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે આજે ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જાણકારી આપી તથા ત્યાં ચાલી રહેલા રેસ્ક્યૂ મિશન વિશે જણાવ્યું.
Aug 26,2021, 15:14 PM IST
All party meet
સર્વપક્ષીય બેઠકમાં વિદેશમંત્રીના થયા વખાણ, તમામ પક્ષોએ સરકારના કામને બિરદાવ્યું
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ સતત હાલાત બદલાઈ રહ્યા છે. આ જ ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
Aug 26,2021, 13:32 PM IST
pm narendra modi
PM Modi ની J&K ના નેતાઓ સાથે મહત્વની બેઠક, પણ આ પાર્ટીએ સામેલ થવાની ના પાડી
જમ્મુ અનેક કાશ્મીરના રાજકીય પક્ષોને પીએમ નરેન્દ્ર મોદી સાથે 24 જૂનની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરના 14 રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રિત કરાયા છે. જેમાં રાજ્યના ચાર પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ છે. રાજધાની દિલ્હીમાં આ બેઠક યોજાશે.
Jun 20,2021, 7:11 AM IST
West Bengal Assembly Election
કોરોના વકરતા શું પ.બંગાળમાં ચૂંટણી પ્રચાર પર લાગેશે રોક? EC એ બોલાવી મહત્વની બેઠક
પશ્ચિમ બંગાળ (West Bengal assembly election) માં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોના વાયરસનો પ્રકોપ પણ સતત વધી રહ્યો છે. જેને જોતા ચૂંટણી (Election Commission) પંચે વિધાનસભા ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે શુક્રવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
Apr 15,2021, 8:11 AM IST
નરેન્દ્ર મોદી
PMએ મજાક ઉડાવતાં કહ્યું -'ક્યાંક લોકો એમ કહી ન દે મોદીએ તમારો અવાજ દબાવી દીધો'
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi )બીએસપી (BSP)ને રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા (Satish Chandra Mishra) સાથે વાત કરી રહ્યા હતા.
Dec 5,2020, 0:26 AM IST
પીએમ મોદી
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષને સહયોગ આપવા જણાવ્યું
સંસદીય કાર્યમંત્રીના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ વિવિધ પક્ષોના નેતાઓને એમ પણ જણાવ્યું કે, સરકાર તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે
Dec 10,2018, 19:04 PM IST
election commission
પાર્ટિઓ દ્વારા બેલેટ પેપરની માંગ ખોટી, તેનાથી બુથ કેપ્ચરિંગનો યુગ આવશે: EC
ચૂંટણી પંચની સાથે સર્વદળીય બેઠકમાં કોંગ્રેસે કહ્યું કે ચૂંટણી બેલેટ પેપર દ્વારા થવી જોઇએ, કોંગ્રેસે માંગ કરી કે ચૂંટણીમાં 30 ટકા વીવીપેટ મશીનોનો ઉપયોગ થાય
Aug 27,2018, 19:38 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ