हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
47/ 2
(22.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad Highway
Ahmedabad highway News
કાર ચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદના નરોડા રિંગ રોડ પર બેફામ કાર ચાલકે સર્જાયો અકસ્માત; બિયરની બોટલ મળી
દારૂના નશામાં એક કાર અને એક્ટિવાને અડફેટે લીધા છે. જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે કાર ચાલકને છાતીમાં ઇજા થઈ છે. ગાંધીનગર પોલીસ કચેરીમાં ફરજ બજાવતો ચિરાગ રાવલ પણ કારમાં સવાર હતો.
Dec 2,2023, 23:26 PM IST
breaking news
સોશિયલ મીડિયામાં ફેમસ થવા સ્ટંટના શોખીનો જોઇ લો આ અ'વાદનો કિસ્સો, પોલીસે કાયદાનુ ભાન
આવો જ સ્ટંટ કરનારાઓનો વિડીયો વાયરલ થતાં સરખેજ પોલીસે સમાજમાં દાખલો બેસાડવા ગુનો નોંધી કાર્યવાહી કરી. જો કે તપાસમાં સામે આવ્યું કે આ વિડીયો બે વર્ષ જૂનો હતો.
Feb 18,2023, 16:27 PM IST
Vadodara
તેલ ભરેલું ટેન્કર પલટી મારતાં તેલની નદી વહી, લોકોએ રીતસર ચલાવી લૂંટ
ડ્રાઇવરે (Driver) ટેન્કરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે પલટી ખાઈને હાઇવેને અડીને આવેલી ખુલ્લી કાસમાં ખાબકી હતી. જેના કારણે 32 ટન ઉપરાંતના કાચા કપાસિયા તેલની નદી વહેતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.
May 23,2021, 15:56 PM IST
Surendranagar
Surendranagar: Accident On Kutch Ahmedabad Highway
Surendranagar: Accident On Kutch Ahmedabad Highway
Jan 24,2021, 20:48 PM IST
three-month
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક ત્રણ મહિનાના બાળકને અજાણી વ્યક્તિ જતી રહી
અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક જાળીમાં અજાણ્યા વ્યક્તિઓ ત્રણ મહિનાના બાળકને મુકીને જતા રહ્યા હતા. આસપાસના લોકોને જાણ થતા દોડી આવ્યા હતા. 108ને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે માહિતી મળતા ટીમ તત્કાલ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બાળકને રાજકોટ કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Nov 16,2020, 18:02 PM IST
Bhavnagar
રાજ્યનાં સૌથી વ્યસ્ત હાઇવે પૈકીના એક ભાવનગર-અમદાવાદ હાઇવે બિસ્માર, સરકારના ઠાગાઠૈયા
અમદાવાદ જિલ્લાના જોડતો હાઈવે બિસ્માર બન્યો છે. ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદને કારણે આ રોડની હાલત દયનીય બની છે. સંપૂર્ણ રોડ ધોવાઇ જતાં વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નાયબમંત્રી નીતિન પટેલે એક માસની બાહેધરી આપ્યા બાદ પણ આજ સુધી રોડના રીપેરીંગનું કે નવીનીકરણનુ કોઈ જ કામ થયું નથી. ત્યારે હાલ તો ખરાબ રોડના કારણે વાહનચાલકોને ખૂબ જ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.
Oct 15,2020, 22:15 PM IST
Ahmedabad-Udaipur National Highway
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેની બિસ્માર હાલતથી વાહનચાલકો પરેશાન , જુઓ 'ગામડું જાગે છે'
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેને સિક્લ લેન હાઈવેમાં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલુ છે પરંતુ આ સમયે રસ્તાઓની એવી હાલત થઈ ગઈ છે કે, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બાકી હોય તો આવા રસ્તાઓ માટે પણ ટોલટેક્સ ઉઘરાવવાની ફરિયાદ ઉઠી છે.
Aug 21,2019, 20:45 PM IST
બસ અકસ્માત
મહેસાણા-અમદાવાદ હાઇવે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 2ના મોત, 5ને ઇજા
મહેસાણા અમદાવાદ હાઇવે પર મડાલી પાટિયા પાસે લક્ઝરી બસ અને ટેન્કર સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો.
Feb 16,2019, 11:36 AM IST
એસટી બસ
મહેસાણા પાસે બંદુકની અણી કરી બસને હાઇજેક, 80 લાખની લુંટ કરી શખ્સો ફરાર
મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા વોટર પાર્ક પાસે 9 શખ્સોએ બસને હાઇજેક કરી લીધી હતી. ત્યારે એક શખ્સ દ્વારા ડ્રાઇવરને બંદુક બતાવી બસ ઉભી રખાવી હતી.
Dec 6,2018, 23:33 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી