हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
182/ 5
(53.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Agra News
Agra news News
Agra News
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક
UP Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સમાચાર મળ્યા હતા કે શહેરના નિકોલ વિસ્તારમાં રાજકુમાર ચૌધરી નામનો એક વ્યક્તિ ખોટી ઓળખની સાથે રહેતો હતો. પોલીસે જાળ બીછાવી તેની ધરપકડ કરી તો એક મોટુ રાઝ ખુલી ગયું. એવું રાઝ જેના તાર ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લા સાથે જોડાયેલા છે.
Jun 28,2024, 21:28 PM IST
Agra News
ભાજપના દિગ્ગજ સાંસદને 12 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા, જઈ શકે છે સંસદનું સભ્યપદ
Ram Shankar Katheria Sentenced: ભાજપ સાંસદ રામ શંકર કઠેરિયા પર સાકેત મોલમાં ટોરેન્ટ કંપનીની ઓફિસમાં હંગામો કરી તોડફોડનો આરોપ છે. આ ઘટના 16 નવેમ્બર 2011માં બની હતી. હવે કોર્ટે સાંસદને બે વર્ષની સજા ફટકારી છે.
Aug 5,2023, 19:13 PM IST
dr fee
હવે બીમાર પડશો તો ખિસ્સું થઈ જશે ખાલી, દવાની સાથે ડૉક્ટરની ફીમાં પણ વધારો
Medicine Price Hike:આજકાલ બીમાર પડવું પણ મોંઘું થઈ ગયું છે. છેલ્લા 3 મહિનામાં શરદી, ખાંસી અને તાવમાં આપવામાં આવતી એન્ટી એલર્જિક દવાઓના ભાવમાં વધારો થયો છે. દરેક નવી બેચ ભાવ વધારા સાથે આવી રહી છે. પહેલી એપ્રિલથી હ્રદય રોગ, ડાયાબિટીસની સાથે અન્ય દવાઓના ભાવ વધ્યા છે. તો ડૉક્ટર્સની ફી પણ વધવા લાગી છે.
Mar 30,2023, 15:32 PM IST
Bride died
લગ્નના 24 કલાકમાં દુલ્હનનું થઈ ગયું મોત, ખુશી મનાવી રહેલાં પરિવાર પર આવ્યું દુખ
વરરાજા ધામધૂમ સાથે પોતાની દુલ્હનને લેવા પહોંચ્યો અને મંડપમાં સાત ફેરા લીધા. લગ્ન બાદ થોડા કલાકોમાં દુલ્હનનું મોત થઈ ગયું. ખુશી મનાવી રહેલાં પરિવારજનો અચાનક શોકમાં ડૂબી ગયા.
Mar 1,2023, 18:50 PM IST
Agra Viral Video
રસ્તા પર જોરદાર ડ્રામા, પુરૂષ મિત્ર સાથે ફરી રહી હતી પત્ની, પતિએ રંગેહાથ પકડી
આગ્રામાં એક હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં પત્ની પર શંકા હોવાને કારણે પતિએ તેનો પીછો કર્યો, હાઈવે પર તેણે પત્નીને પુરૂષ મિસ્ત સાથે સ્કૂટી પર જતી જોઈ. પતિની સાથે તેની પુત્રી પણ હતી, જેણે માતાને જતા જોઈ હતી. પછી પતિએ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
Sep 12,2022, 19:56 PM IST
dead
માંએ પડખુ ફેરવ્યું અને શ્વાસ રૂંધાતા 3 મહિનાની બાળકીનું દબાવાથી મોત
ઉત્તરપ્રદેશના આગરાના બાહ્ય ક્ષેત્રમાં એક પરેશાન કરનારી ઘટના સામે આવી છે. અહીના ગામ મલૌનીમાં સ્તનપાન કરાવતી વખતે માંને ઉંઘ આવી ગઇ હતી અને તે પડખુ ફરતા તેની નીચે આવીને ત્રણ મહિનાના બાળકનો જીવ ગુમાવ્યો હતો. માનવ મનને ઝકઝોરી નાખનારી આ દુર્ઘટના બાદ માં પોતે પણ વાત સાંભળીને બેભાન થઇ ગઇ હતી. સમગ્ર ગામ તથા પરિવારનાં લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
Sep 10,2019, 21:34 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો