हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Advani
Advani News
pm modi
સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં PM મોદીએ આપી હાજરી, મંદિરના આ ભાગોનું ડેવલપમેન્ટ કરાશે
રાજભવન ગાંધીનગર ખાતે દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીએ શ્રીસોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. ભવિષ્યમાં સોમનાથ તિર્થને એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની પણ નોંધ લેવામાં હતી.
Mar 11,2022, 23:30 PM IST
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ
બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીની અપીલ- અડવાણી, જોશી સહિત બધાને દોષમુક્ત કરો
અયોધ્યામાં વિવાદિત માળખાને પાડી દેવાના મામલામાં ચુકાદાના બે સપ્તાહ પહેલા બાબરી મસ્જિદ કેસ (Babri Masjid Case)ના પક્ષકાર ઇકબાલ અંસારીએ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટને બધા આરોપીઓને દોષમુક્ત કરાવવાની અપીલ કરી છે.
Sep 17,2020, 16:37 PM IST
અડવાણી
ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના મતદાતા તરીકે પોતાનું નામ કરાવ્યું કમી
ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના મતદાતા તરીકે પોતાનું નામ કમી કરાવ્યું છે. શનિવારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં તેમણે નવી દિલ્હી વિધાનસભાના ઔરંગઝેબ લેનના મતદાન મથક પર પુત્રી પ્રતિભા સાથે મતદાન કર્યું હતું.
Feb 10,2020, 9:20 AM IST
નરેંદ્ર મોદી
92 વર્ષના થયા અડવાણી, જન્મદિવસ પર PM મોદીએ કંઇક આ રીતે પાઠવી શુભેચ્છા
ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી (Lal Krishna Advani) શુક્રવારે 98 વર્ષના થઇ ગયા છે. પીએમ મોદી (Narendra Modi)એ તેમના જન્મદિવસ પર અડવાણીને યાદ કરતાં તેમને એક રાજનેતા, વિદ્યાન ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે અડવાણીએ ભાજપને મજબૂત બનાવવા માટે દાયકાઓ સુધી કામ કર્યું.
Nov 8,2019, 9:53 AM IST
શત્રુધ્ન સિન્હા
ભારતીય જનતા પાર્ટી વેપારીઓ અને તાનાશાહીઓના હાથમાં છે: શત્રુધ્ન સિન્હા
બિહારી બાબુ શત્રુધ્ન સિન્હા વડોદરામાં કોંગ્રેસના પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ચાર રસ્તા પાસે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં સભા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ભાજપ પર પ્રહારો કર્યા હતા,
Apr 20,2019, 18:34 PM IST
Trending news
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી