हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Abroad Study
Abroad study News
Education Abroad
વિદેશમાં ભણવાનો વધી રહ્યો છે ક્રેઝ! ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ કયો દેશ છે?
વિદેશમાં ભણવાનો ક્રેઝ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. 2024માં વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 1.33 મિલિયન છે. લોકસભામાં રજૂ કરાયેલ MEA ડેટા દર્શાવે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.
Jul 28,2024, 15:35 PM IST
Scholarship Guide
તમે વિશ્વની ટોચની 5 યુનિવર્સિટીઓમાં મફતમાં કરી શકો છો અભ્યાસ,100% મળે છે શિષ્યવૃત્તિ
Scholarship Guide : ઉત્તમ શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા ઘણા પ્રતિભાશાળી અને ઉત્તમ વિદ્યાર્થીઓ ઓછા પૈસાને કારણે વિદેશમાં અભ્યાસ કરી શકતા નથી. પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી. વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ 100 ટકા સુધીની શિષ્યવૃત્તિ આપે છે. જેમાં ટ્યુશન ફીથી લઈને રહેઠાણ અને વિમાની ભાડા સુધીની તમામ બાબતો આવરી લેવામાં આવી છે.
Oct 17,2023, 13:06 PM IST
Study Abroad
અભ્યાસ માટે વિદેશ જવું છે પણ મા-બાપની કેપેસિટી નથી,આ ટિપ્સ અજમાવો રૂપિયા થઈ જશે મેનજ
Abroad Studies: જો તમે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોવ પરંતુ તમારી પાસે નાણાકીય સમસ્યાઓ છે તો તમે આ કેટલીક પદ્ધતિઓ અપનાવીને ઉકેલ મેળવી શકો છો. જાણો આ કઈ પદ્ધતિઓ છે જે તમને મદદ કરી શકે છે.
Oct 12,2023, 19:01 PM IST
Study
વિદેશમા એડમિશન માટે આ 9 પરીક્ષાઓ ગણાય છે માન્ય,કયો દેશ કઈ પરીક્ષાને આપે છે પ્રાધાન્ય
ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ એ વિદ્યાર્થીઓમાં કદાચ સૌથી લોકપ્રિય કસોટી છે જેઓ વિદેશમાં તેમનો અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યા છે. તે ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશી પ્રવીણતાની કસોટી છે.
Oct 3,2023, 17:39 PM IST
scholarships
મફતમાં USAમાં કેવી રીતે મેળવશો એડમિશન, યુનિ.નું લિસ્ટ, જાણો કોણ આપે છે શિષ્યવૃત્તિ
Study In USA: જો તમે વિચારી રહ્યા હોવ કે 12મા પછી મફતમાં વિદેશમાં અભ્યાસ કેવી રીતે કરવો અથવા 12મા પછી ભારતમાંથી મફતમાં વિદેશમાં અભ્યાસ કેવી રીતે કરવો? તો હા તમે કરી શકો છો. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ મફતમાં અથવા પરવડે તેવા ખર્ચે અભ્યાસ કરવા વિદેશ જાય છે. પરંતુ કેવી રીતે? 12મા પછી ભારતમાંથી મફતમાં વિદેશમાં અભ્યાસ કેવી રીતે કરવો તે અહીં જાણી લો.
Aug 28,2023, 16:07 PM IST
Abroad Study
અમેરિકા જઈ રહેલી યુવતીને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ, ઈમિગ્રેશન ઓફિસરે કર્યો અભદ્ર
હાલમાં જ અમદાવાદ એરપોર્ટ પર 22 વર્ષીય એક વિદ્યાર્થિની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારબાદ ઘટનાનો ભોગ બનેલી દિકરીના પિતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમગ્ર ઘટના વર્ણવી છે.
Jul 8,2023, 17:41 PM IST
Education Loan Tips
કેવી રીતે પૂરું થશે વિદેશમાં ભણવાનું સપનું? આ રીતે કરો પ્લાનિંગ તો નહીં રહે ટેન્શન
Education Loan Tips: વિદેશ જઈને અભ્યાસ કરનારાઓનો આંકડો વધી રહ્યો છે. ફક્ત વર્ષ 2022માં જ લગભગ 7.5 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે ગયા છે. જેમાં કેનેડા, યુએસ, યુકે અભ્યાસ માટે ટોપ ડેસ્ટિનેશનમાં સામેલ છે. આ આંકડો સતત વધી રહ્યો છે. જો તમે પણ તમારા બાળકોને બહાર અભ્યાસ માટે મોકલવા માંગતા હોવ તો તમારે તેના માટે કેવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ.
Aug 16,2023, 12:54 PM IST
Trending news
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે