हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
9 April news
9 april news 1 News
corona virus
સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા 18 એકાઉન્ટ બંધ કરાયા : આશિષ ભાટિયા
અમદાવાદમાં વધુ 50 કેસ સાથે કુલ કોરોના (corona virus) કેસનો આંકડો 133 પર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં લોકડાઉન વચ્ચે કાયદા અને વ્યવસ્થાના પાલન અંગે રિપોર્ટ આપતા શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી લોક ડાઉનમા 1829 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. લોક ડાઉનનો અસરકારક અમલ થઈ રહ્યો છે. 144નો ભંગ કરતા 1744 ગુના અને 5243 લોકોની ધરપકડ કરાઈ છે. ગઈકાલે 245 ગુના અને 618 લોકોની ધરપકડ કરાઈ છે. 25 ડ્રોન અમદાવાદમા ઉડાડવામાં આવ્યા છે. ગઈ કાલે કુલ 589 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને 7 લાખનો દંડ કરવામાં આવ્યો છે. બિનજરૂરી બહાર નીકળેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઇનમા 1853 લોકોને ચેક કરવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં ચેકપોસ્ટ પર લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓની પણ શારીરિક તપાસ થઈ રહી છે. 9 પેરામીટર પર ચકાસણી થાય છે. અમે જે એપ્લિકેશન બનાવી છે તેમાં એન્ટ્રી કરીએ છીએ.
Apr 9,2020, 15:52 PM IST
corona virus
કોરોનાની જંગમાં ખાનગી તબીબોએ સાથ આપવાની તૈયારી બતાવી : અશ્ચિની કુમાર
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ પ્રવર્તમાન કોરોના વાયરસ (covid 19)ની સ્થિતિ અંગે આજે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વલસાડ, ભાવનગર જિલ્લા મથકોથી ખાનગી ક્ષેત્રના તબીબો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. તેમજ આ મેડિકલ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં હાજર રહ્યા હતા.
Apr 9,2020, 14:53 PM IST
corona virus
અમદાવાદમાં બીજા 100-200 નવા કેસ સામે આવવાની શક્યતા : વિજય નહેરા
અમદાવાદ ( Ahmedabad) ના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે કોરોના (corona virus) પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ શહેરમાંથી 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. જોકે, ગત દિવસોમાં કરાયેલ સરવે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.
Apr 9,2020, 13:39 PM IST
Trending news
Pensioners
પેન્શનધારકો માટે મોટા સમાચાર, ઘર બેઠા મેળવી શકશે બહુ કામનું આ સર્ટિફિકેટ
Gold rate
સસ્તું સોનું ખરીદવાની તક ગઈ! ગણતરીના કલાકોમાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો રેટ
Ven Ajahn Siripanyo
પિતા રહી ચૂક્યા છે IPL ના સ્પોન્સર, પુત્ર 40000 કરોડની સંપત્તિ ઠુકરાવી બની ગયો સાધુ
Relationship Tips
Relationship Tips: ભુલથી પણ પરિણીત પુરુષના ચક્કરમાં ન પડવું, જાણો કારણ
Jobs
જલ્દી કરો! મેટ્રોમાં મોટી ભરતી, સેલરી મળશે 2.8 લાખ સુધી, આ છે છેલ્લી તારીખ
Bizzare News
લાંબુ જીવવા અરબપતિઓ લઈ રહ્યાં છે આ દવા, કલ્કીમાં બતાવાયું હતું એવું સાચે થઈ રહ્યુ છે
Jay Bhattacharya
કોરોના વખતે ચર્ચામાં આવ્યા, કોલકાતામાં જન્મ...જય ભટ્ટાચાર્યને ટ્રમ્પે સોંપી જવાબદારી
Patidar
જયંતી સરધારા પર હુમલાની ઘટનામાં મોટું એક્શન, PI સંજય પાદરીયાને કરાયા સસ્પેન્ડ
Tech
આ ટેક્નોલોજીથી મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટ
personal finance
પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે