हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
8 મેના સમાચાર
8 મેના સમાચાર 0 News
Coronavirus
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, જો આનંદીબેન પટેલ ફરી ગુજરાતના નાથ બને, તો કોરોનાને રોકી શ
ગુજરાતમાં જે રીતે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, તે જોતા માત્ર ગુજરાત સરકારની જ નહિ, પરંતુ કેન્દ્ર સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. માત્ર અમદાવાદ શહેરમાં જ ગુજરાતના સૌથી વધુ કેસ થયા છે, અને સાથે જ મોત પણ. તો ગુજરાતમાં મોતનો આંકડો પણ 449 થઈ ગયો છે. જ્યારે કે સંક્રમિત લોકોની સંખ્યા 7400ને પાર થઈ ગઈ છે. ગત 24 કલાકમાં 29 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી (subramanian swamy) એ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસથી વધતા મોતને ત્યારે જ રોકી શકાય છે, જ્યારે પ્રદેશમાં આનંદીબેન પટેલ (Anandiben Patel) ફરીથી મુખ્યમંત્રી બને.
May 8,2020, 23:13 PM IST
Coronavirus
લોકડાઉનમાં લોકો પાસે રૂપિયા નથી ને, હવે સિંગતેલના ભાવમાં વધારો થયો
લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિ બગડી રહી છે, તો બીજી તરફ સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલ (ground nut oil) ના ભાવે ડબ્બે 60 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ડબ્બે 60 રૂપિયા વધારો થતાં આજે સિંગતેલનો ભાવ 2300ને પાર જોવા મળ્યો છે. હાલ જ્યારે લોકડાઉનમાં લોકોની આવકમાં બ્રેક લાગ્યો છે, પરંતુ જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં સિંગતેલ પણ બાકાત રહ્યું નથી.
May 8,2020, 21:49 PM IST
Coronavirus
ગુજરાત સરકારની ઔદ્યોગિક એકમો માટે મોટી જાહેરાત, મજૂર કાયદામાં સુધારો કર્યો
લોકડાઉનને પગલે ગુજરાત સરકારે મજૂરો માટેના કાયદામાં સુધારો કર્યો છે. રાજ્ય સરકારે ઔદ્યોગિક એકમો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે વટહુકમથી મજૂર કાયદામાં સુધારો કર્યો છે. નવા એકમો માટે નિયમો હળવા કરાયાં છે. જોકે, નવી કંપનીઓને લેબર લોના બધા કાયદામાંથી છૂટછાટ આપવામાં આવશે. પરંતુ મજૂરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ બાબતો પર છૂટ નહિ અપાય. મિનીમમ લઘુત્તમ વેતન ધારો, સેફટીની નિયમોમાં કોઈ મુક્તિ નહિ મળે. તેમજ મજૂરને કોઈ અકસ્માત થાય તો વળતર પૂરેપુરુ આપવુ પડશે. આ સિવાય કોઈપણ ફેક્ટરીને મજૂર કાયદા મુજબ કોઈ નિયમ લાગુ નહિ પડે. ઓનલાઈન એપ્લાય કરશે તો ઝડપથી મંજૂરી આપીશું. જૂની તમામ ફેક્ટરીઓમાં મજૂર કાયદો લાગુ પડશે. નવી સરકારે કાયદાને ઓર્ડિનન્સ બનાવવાનો નિર્ણય કરાયો છે. જોકે જૂની કંપનીઓને આ લાભ નહિ મળ તેવી ખાસ સ્પષ્ટતા તેઓએ કરી છે. સલામતીના નિયમોમાં કોઈ મુક્તિ નહિ મળે. કોઈ પણ ફેક્ટરીને મજૂર કાયદો લાગુ નહિ પડે.
May 8,2020, 17:47 PM IST
Coronavirus
સુપરસ્પ્રેડરને શોધવા AMC તત્કાલીન કમિ. વિજય નહેરાની જ રણનીતિ પર કરી રહ્યું છે કામ
અમદાવાદ શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ મામલે એએમસીનું તંત્ર વધુ સતર્ક બન્યું છે. હાલ અમદાવાદ (Ahmedabad)માં સંપૂર્ણ લોકડાઉન છે, ત્યારે હવે Amcએ કોરોના સુપર સ્પ્રેડર શોધવા પર વધુ ભાર મૂક્યો છે. તત્કાલીન કમિશનર વિજય નેહરા (Vijay Nehra) એ જે રણનીતિન શરૂ કરી હતી, હાલ એએમસી એ જ રણનીતિ પર કામ કરી રહ્યું છે. અત્યાર સુધી 200 થી વધુ સુપરસ્પ્રેડર સામે આવી ચૂક્યા છે. વર્તમાન અધિકારીઓ પણ આજ રણનીતિથી સુપર સ્પ્રેડરને શોધી રહ્યાં છે. શાકભાજી ફેરિયા, કરિયાણાના વેપારીઓ સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવે છે.
May 8,2020, 17:16 PM IST
Trending news
health
કિડની અને લિવરમાં ભરાયેલી ગંદકીથી મળશે તરત છુટકારો, ધરે રોજ કરવાનું શરૂ કરો આ કસરત
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ
air pollution side effects
શું પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે? આ ઉપાયોથી મળશે રાહત
gujarat police
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદ
Khyati Hospital
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે 3 લોકોના જીવ લીધા
FD Returns
SBI સહિત આ 10 મોટી બેન્કોમાં FD પર મળી રહ્યું છે 8.30% સુધીનું જબરદસ્ત વ્યાજ, જાણો
astrology
હવે સીધી ચાલ ચાલશે 'કર્મફળદાતા', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો, બનશે ધનલાભનો યોગ!
astrology
જીવનમાં કરવા માગો છો તરક્કી તો તરત છોડી દો આ 5 આદતો, નહીં તો ગરીબીનો બનશો ભોગ
ind vs aus 1st test
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર,ઈજા બાદ આ બેટ્સમેનની વાપસી
Assembly Elections 2024
મહારાષ્ટ્ર-ઝારખંડમાં કોનું પલડું ભારે? આવી ગઈ ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી