हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
5G Launch
5g launch News
5G Launch
PM મોદીએ પહેર્યા તે ચશ્મા છે એકદમ ખાસમખાસ, જાણો તમને કેવી રીતે થશે મદદગાર
What is Jio Glass: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં યોજાયેલા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5જી સર્વિસ (5G Service) ને લોન્ચ કર્યું. નવી દિલ્હીમાં થયેલા આ આયોજનમાં નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીને અનવીલ કરવામાં આવી છે. લોન્ચ ઈવેન્ટમાં પીએમ મોદીએ સૌથી પહેલા 5જી સેવા સંલગ્ન સર્વિસિસનો ઉપયોગ કર્યો. તેમણે સૌથી પહેલા જિયો પેવેલિયનમાં પ્રદર્શિત True 5G ઉપકરણોને જોયા અને જિયો ગ્લાસ પોતે પહેરીને તેનો અનુભવ પણ કર્યો.
Oct 1,2022, 15:12 PM IST
5G Launch
આ 13 શહેરોને સૌથી પહેલા મળશે સુપરડુપર ફાસ્ટ ઈન્ટરનેટ, ગુજરાતના 3 શહેર સામેલ
First Cities getting 5G in India: 5G સેવાને લઈને અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો અને હવે આજે ભારતમાં પીએમ મોદીના હસ્તે 5G સેવા લોન્ચ પણ થઈ. આ 5G સેવાનો લાભ સૌથી પહેલા કોને મળશે તે વિશે વિશે જાણો.
Oct 1,2022, 13:22 PM IST
5G Launch
અમારી સરકાર 'Internet for all' ના લક્ષ્ય પર કામ કરી રહી છે- PM મોદી
5G Launch Today: લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતમાં 5જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ તરફથી, દેશની ટેલિકોમ ઈન્ડસ્ટ્રી તરફથી, 130 કરોડ ભારતવાસીઓને 5G રૂપે એક શાનદાર ભેટ મળવા જઈ રહી છે. 5જી દશના દ્વાર પર એક નવા યુગની દસ્તક છે. 5જી એ અવસરોની અનંત આકાશની શરૂઆત છે. હું પ્રત્યેક ભારતવાસીઓને આ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.
Oct 1,2022, 12:44 PM IST
5G Launch
4G થઈ ગયું જૂનું...હવે આવ્યું 5G; PM મોદીએ કર્યું લોન્ચ, 10 ગણું ફાસ્ટ ઈન્ટરનેટ
5G Launch today: લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતમાં 5જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે.
Oct 1,2022, 12:01 PM IST
5G
12 ઓક્ટોબર સુધી દેશમાં લોન્ચ થઈ જશે 5જી મોબાઇલ સર્વિસ, અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
5G India Launch: સરકારે પહેલા જ ટેલીકોમ કંપનીઓને 5જી મોબાઇલ સેવા લોન્ચ કરવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે.
Aug 25,2022, 19:56 PM IST
Trending news
BSNL
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ આ સેવા
accident
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારના 3 ના મોત
petrol
ઓઈલ કંપનીઓના નિર્ણયથી ફરી બદલાયું બજાર! જાણો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ
Dev Diwali 2024
વર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા બંધ કરાય
Eggs
વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા? આ રીતે લગાડવાથી વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દુર
Maharashtra
મહારાષ્ટ્રમાં મતદાન પહેલા થઈ ગયો 'ખેલા'? MVAમાં હડકંપ મચાવી શકે ફડણવીસનું આ નિવેદન
Guava
Guava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયત
shani margi 2024
Shani Margi 2024: 139 દિવસ પછી શનિ ચાલશે સીધી ચાલ, જાણી લો 12 રાશિઓ પર કેવી થશે અસર
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!