हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
427 new cases
427 new cases News
gujarat corona update
Gujarat Corona Update: 427 નવા કેસ, 360 દર્દી સાજા થયા, 6 જિલ્લાઓમાં એક પણ કેસ નહી
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થવા લાગ્યા હતા.
Mar 1,2021, 20:28 PM IST
Trending news
health
શિયાળામાં ઠંડુ પાણી પીવો છો તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર અસર
Cyber fraud
સાયબર ફ્રોડની નવી ટેકનિકથી સાવધાન, ગુજરાત પોલીસે લોકોને આપી ખાસ સલાહ
lifestyle
60ની ઉંમરે પણ દેખાશો 30ના, ચહેરા પર રહેલી કરચલીને દૂર કરવા અપનાઓ આ ટિપ્સ
Ponytail
આ દેશમાં છોકરીઓ નથી બાંધી શકતી ચોટલી, લાગુ કરવામાં આવ્યા છે અજીબ નિયમ
health
HMPV સૌથી પહેલા શરીરના ક્યા ભાગમાં કરે છે અટેક? બોડીમાં શું દેખાય છે બદલાવ
Reliance Jio
Jioનો આ પ્લાન છે પૈસા વસૂલ, 3 મહિના સુધી ફ્રીમાં મળશે Disney+ Hotstarનું સબસ્ક્રિપ્શ
gujarat
16 લાખ ઉમેદવાર, 12474 જગ્યા, 16 ગ્રાઉન્ડમાં લેવાશે પોલીસ ભરતીની શારીરિક કસોટી
winter crop cultivation in Gujarat
ગુજરાતમાં ઘઉંના પાકનું રેકોર્ડબ્રેક વાવેતર, ડુંગળી, બટાટા, ચણાનું વાવેતર વધ્યું
Kutch
કચ્છના કંઢેરાઈ ગામમાં 33 કલાક સુધી બોરવેલમાં ફસાયેલી યુવતી જિંદગી સામેનો જંગ હારી
Vinay Hiremath
બ્રેકઅપ થતા આ શખ્સે 8400 કરોડમાં વેચી દીધી કંપની, હવે લોકોને પુછે છે ક્યા કરુ ખર્ચ?