हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
3 killed
3 killed News
family
VADODARA માં અંતિમક્રિયા કરીને આવી રહેલા પરિવારનો અકસ્માત, 3 લોકોનાં મોત
જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડીલના અંતિમક્રિયામાં ગયેલા સાવલીના ડોડિટા પરિવારની ગાડીને અકસ્માત નડતા ડ્રાઇવર સહિત 3 સભ્યોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેના પગલે તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેના પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણાી વ્યાપી છે. આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Oct 9,2021, 0:07 AM IST
3 killed
AHMEDABAD માં છકડા અને કાર વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં 3 લોકોનાં મોત, 12 ઘાયલ
રેથલ નજીક કાર અને છકડા વચ્ચે અકસ્માતમાં 12 થી વધુ ઘાયલ બેના મોત નિપજ્યાં હતા. ઇજાગ્રસ્તો વિરમગામ તાલુકાના મોટીકિશોલ ગામના હોવાની માહિતી સામે આવી છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત એક વ્યક્તિનુ સારવાર અર્થે લઇ જતા રસ્તામાં મોત નિપજ્યું છે. ઇજાગ્રસ્તોને હાલ સાણંદ નવજીવન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 108ની મદદ ન મળતા તમામ ઇજાગ્રસ્તોને પિકઅપ ડાલા માં નાખી સાણંદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
Jul 18,2021, 20:07 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 122 દર્દી, 352 સાજા થયા, 3 લોકોનાં નિપજ્યાં મોત
રાજ્યમાં હવે કોરોના લગભગ કાબુમાં આવી ચુક્યો છે. સરકારનાં કડક નિયમન અને રસીકરણના પગલે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઘટાડો પણ આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 3,77,439 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો બીજી તરફ કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 98.31 ટકાએ પહોંચી છે.
Jun 26,2021, 20:02 PM IST
jeep
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર જીપ-ટ્રકનો ગમખ્વાર અકસ્માત, 3નાં મોત 16 ઇજાગ્રસ્ત
અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ પાસે શ્રમજીવીઓને લઇને જતી જીપ અને ટ્રક વચ્ચે મધરાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 16 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Jun 18,2021, 23:46 PM IST
truck
ભરૂચના નેત્રંગ ખાતે ટાઇલ્સ ભરેલી ટ્રકે 3 બાઇકોને અડફેટે લીધી, 3નાં મોત, 3 ઇજાગ્રસ્ત
જિલ્લાના નેત્રંગ પાસે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે નાળા પર ટ્રકે ત્રણ બાઇકોને અડફેટે લેદા 2 બહેનો સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. તમામ ઇજાગ્રસ્તોને નેત્રંગ પીએચસી ખાતે સારવાર બાદ ગંભીર લોકોને ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા છે.
Jan 5,2021, 19:21 PM IST
Dilapidated building wall collapses
Dilapidated building wall collapses, 11 people trapped in debris, 3 killed
Dilapidated building wall collapses, 11 people trapped in debris, 3 killed
Sep 7,2020, 19:50 PM IST
દિવાલ ધરાશાયી
બનાસકાંઠામાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી, કાટમાળમાં 11 લોકો દટાયા, 3ના મોત
પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે આજે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા 11 લોકો દિવાલના કાટમાળમાં દટાયા હતા. જેમાં બે બાળકો અને એક ગર્ભવતી મહિલા સહિત 3 લોકોના મોત નીપજતા છે. જેથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે.
Sep 7,2020, 16:33 PM IST
3 killed
બોટાદ સાળંગપુર હાઇવે પર ગંભીર અકસ્માતમાં 3નાં મોત 6 લોકો ઘાયલ
બોટાદ સાળંગપુર રોડ પર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં સાળંગપુરથી દર્શન કરીને પરત ફરી રહેલા 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 6 ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે ખસેડવામાં આવેલા લોકો પૈકી 1ની સ્થિતી હજી પણ ગંભીર હોવાની માહિતી મળી રહી છે. હાલ તો તંત્ર દ્વારા 108ની મદદથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Mar 4,2020, 19:45 PM IST
અકસ્માત
દાહોદ: ધાનપુર તાલુકાના પીપેરો ગામે અકસ્માત, 3ના મોત
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો જીપ ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મુસાફરો લઈને અવરજવર કરતી ખાનગી જીપે પલ્ટી મારી હતી. જીપ પલ્ટી ખાતા 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 3 લોકોના મોત થયા હતા.
Oct 28,2019, 19:15 PM IST
Trending news
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Amit Shah
અમિત શાહના ભાષણની ક્લિપ શેર કરનારા કોંગ્રેસીઓને X ની નોટિસ
Ahmedabad
આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર
Venus Transit 2024
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર