हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
27 May news
27 may news 1 News
ચુંદડીવાળા માતાજી
ચુંદડીવાળા માતાજીએ અનેક ચમત્કારો કર્યા છે, જે સામાન્ય રીતે અશક્ય લાગે
સમગ્ર વિશ્વમાં નોખા વ્યક્તિ તરીકે જીવન ગુજારનાર અને ચુંદડીવાળા માતાજી (chundadi vala mataji) ના નામે ઓળખાતા અન્ન અને જળ વગર છેલ્લા 80 વર્ષથી રહેલા પ્રહલાદ જાની ગઈકાલે દેવલોક પામ્યા છે. યાત્રાધામ અંબાજી નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમય જીવન જીવતા ચૂંદડીવાળા માતાજી 92 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયાં છે. વતન માણસાના ચરાડા ગામે મંગળવારે રાતે 2.45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ સુધી ભક્તો આશ્રમ ખાતે તેમનાં દર્શન કરી શકશે. એ પછી ગુરુવારે માતાજીને સમાધિ આપવામાં આવશે.
May 27,2020, 14:52 PM IST
Coronavirus
બિયારણના વધુ રૂપિયા વસૂલતી કંપની સામે કાર્યવાહી કરાશે : કુંવરજી બાવળિયા
ગુજરાત રાજ્યની કેબિનેટ કક્ષાની આજ રોજ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા અને કુંવરજી બાવળિયા જોડાયા હતા. લોકડાઉનના પગલે કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સ મારફત કરવામાં આવી રહી છે. આજે રાજકોટ ખાતે વીડિયો કોંફોરન્સ મારફત કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કુંવરજીભાઇ બાવળીયા મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાઇ તે માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પીવાના પાણી ની અછત હતી ત્યાં અધિકારીઓને સાથે રાખી પીવાના પાણી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં પાઇપલાઇન મારફત પાણી આપવામાં આવે છે અને જ્યાં પાઇપલાઇન ન હોય ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવા નિર્ણય કરવામાં આવ્યો છે.
May 27,2020, 13:47 PM IST
Coronavirus
ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ દેશમાં સૌથી વધુ
ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ એક સપ્તાહમાં વધી ગયો છે. એક સપ્તાહ પહેલા આ રેટ દેશમાં સૌથી ઓછો હતો, જે હવે વધીને દેશમાં સૌથી વધી ગયો છે. પ્રદેશમાં કોરોના વાયરસના ઉપચારથી દર્દીઓમાં એક દિવસમાં 500થી વધુ દર્દીઓનો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એક સપ્તાહ પહેલા રિકવરી રેટ (recovery rate) 40.89 ટકા હતો, જે હવે વધીને 48.13 ટકા થઈ ગયો છે. દેશમાં હાલ આ રેટ 41.60 ટકા છે, જેથી હવે ગુજરાતમાં રિકવરી રેટ હવેદ દેશમાં સૌથી વધુ છે.
May 27,2020, 12:54 PM IST
બોટાદ
પતિ-પુત્ર સાથે મુંબઈથી પરત ફરેલી બોટાદની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
સૌરાષ્ટ્રના બોટાદમાં આજે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 56 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બરવાળાના ચોકડી ગામના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ તેઓને ભાવનગર સર.ટી હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. આ વૃદ્ધ મુંબઈથી પરત આવ્યા હતા. બોટાદમાં હાલ બે કેસ હાલ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ કેસ 58 નોંધાયા છે.
May 27,2020, 12:06 PM IST
surat
સુરત : 22 વર્ષના વિશાલની હત્યાનું કનેક્શન સાઉથ આફ્રિકા નીકળતા પોલીસ પણ ચોંકી
સુરતના ઉધના વિસ્તારમાં પોલીસના બાતમીદારની ચપ્પુના ત્રણથી ચાર ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટનામાં દક્ષિણ આફ્રિકા કનેક્શન નીકળતા પોલીસ ચોંકી ઉઠી છે. દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા બાતમીદારની સોપારી આપી હત્યા કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસે સોપારી લેનાર કતારગામના 17 વર્ષીય તરુણ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.
May 27,2020, 11:44 AM IST
અમદાવાદ
અમદાવાદ : કાલુપુર માર્કેટ ખૂલતા જ પાન-મસાલાના છૂટક વેપારીઓની ભીડ ઉમટી, બાઉન્સર મૂકવા
આજથી અમદાવાદમાં આવેલું કાલુપુર પાન માર્કેટ ફરીથી ધમધમતુ થયું છે. આજથી કાલુપુરમાં અનાજનું હોલસેલ માર્કેટ ખૂલી ગયું છે. તો બે મહિના બાદ કાલુપુરનું પાન માર્કેટ પણ આજે ખુલ્યું છે. સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી વેપારીઓ વેપાર કરી શકશે. માર્કેટ ખૂલતા જ છૂટક વેપારીઓ મોટી સંખ્યામાં પાન, મસાલા, બીડી, સિગરેટ લેવા માટે વહેલી સવારે જ પહોંચી ગયા હતા.
May 27,2020, 10:48 AM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી