हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
2024
2024 News
Job
પરીક્ષા વિના નોકરી મેળવો! અહીં 23000 થી વધુ પોસ્ટ પર સીધી ભરતી થશે, ફટાફટ જાણો
જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ ભરતી અભિયાન દ્વારા કુલ 23,820 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જે સફાઈ કર્મચારીની નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ https://lsg.urban.rajasthan.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની પ્રક્રિયા 7 ઓક્ટોબરથી શરૂ થશે.
Sep 29,2024, 13:45 PM IST
gujarat
અમેરિકાના આ શહેરોમાં સેટલ થવું ગુજરાતીઓને પડી શકે છે ભારે! જ્યાં મોત છે એક રમત
Most Dangerous Cities Of United States: ગુજરાતીઓ અમેરિકા જવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તમારી ફેમિલીમાં કોઈ યુએસ રહેતું હોય કે યુએસ જવાના હોય તો યાદ રાખજો કે રહેવા માટે આ શહેરોથી દૂર રહેજો. યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક શહેરો એવા છે જ્યાં જીવન જોખમથી મુક્ત નથી. ચાલો આજે તેમના વિશે જાણીએ.
Jun 29,2024, 16:08 PM IST
shani gochar 2024
શનિ દેવ કરશે ગુરૂના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોનો શુભ સમય શરૂ, જીવનમાં કરશે પ્રગતિ
Shani Nakshatra 2024: શનિ દેવ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકો માટે ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે.
Mar 27,2024, 20:13 PM IST
Sikandar Raza
VIDEO : 1 બોલ પર 6 રન... શ્વાસ રોકતી આ મેચમાં જોઈ લો છેલ્લા બોલે છગ્ગો આવ્યો કે નહીં
ILT20: ઝિમ્બાબ્વેનો સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝા હાલમાં ILT20 લીગમાં દુબઈ કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. ડેઝર્ટ વાઇપર્સ સામેની મેચમાં રઝાએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી.
Feb 10,2024, 14:16 PM IST
Vibrant Gujarat Global Summit
વાઈબ્રન્ટ સમિટ બાદ ટ્રાફિકમાં ફસાયા સ્નેપડીલના કુણાલ બહલ, એક પોલીસકર્મીએ કરી મદદ
વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપવા આવેલા સ્નેપડીલના કો-ફાઉન્ડર કુણાલ બહલ પરત જતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકમાં ફસાયા હતા. આ દરમિયાન તેમને એરપોર્ટ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો હતો. ત્યારબાદ ગુજરાત પોલીસે તેમની મદદ કરી હતી. કુણાલ બહલે પોતાનો અનુભવ એક્સ પર શેર કર્યો છે.
Jan 11,2024, 19:03 PM IST
gujarat weather ambalal patel
વર્ષ 2024ની શરૂઆત ઠંડીથી થઈ, આગામી સમયમાં શું થશે? જાણો ગુજરાતમાં કેવું રહેશે તાપમાન
આગાહીકાર અંબાલાલનું માનીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી હજુ વધશે, પણ કોલ્ડવેવની શક્યતા નહીંવત છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો સારી વાત છે, કેમ કે અત્યાર સુધી ઠંડી હાથતાળી આપતી આવી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ઉત્તરાયણ સુધી તાપમાન કેવું રહે છે.
Jan 3,2024, 22:01 PM IST
gujarat weather ambalal patel
આવનારું વર્ષ ભારે! આ આગાહી 'છોતરા' કાઢશે! ભરશિયાળે આ જિલ્લાઓમાં જામશે અષાઢી માહોલ
Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. 2023ના ડિસેમ્બરમાં ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી. વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. પરંતુ હવે 2024નું વર્ષ પણ હવામાન માટે ગૂંચવણભર્યું રહેશે. 2024ના જાન્યુઆરી પહેલા સપ્તાહમાં પણ વાતાવરણ વિશિષ્ટ પ્રકારનું રહેવાનું અનુમાન છે.
Dec 30,2023, 16:57 PM IST
Shani Dev
2024માં આ 4 રાશિવાળા માટે 139 દિવસ રહેશે ભારે, શનિદેવનો પ્રકોપ ઝેલવાનો વારો આવશે!
શનિની વક્રી ચાલ દરમિયાન કેટલાક રાશિના જાતકોએ સતર્ક રહેવું પડશે. શનિના પ્રકોપથી જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જાણો કઈ રાશિવાળાએ સાવધાન રહેવાની જરૂર છે....
Dec 28,2023, 19:30 PM IST
BJP Mission South
ભાજપનું મિશન દક્ષિણ ભારત, અહીંથી ચૂંટણી લડી શકે પીએમ મોદી, ત્રણ સીટની ચર્ચા શરૂ
Election 2024, BJP: તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈના વર્તમાન નિવેદનથી દક્ષિણ ભારતમાં રાજકીય ગરમી વધી ગઈ છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુથી ચૂંટણી લડે તેવી શક્યતા નજર આવી રહી છે.
Jan 27,2023, 19:17 PM IST
Trending news
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા