हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
14 new cases
14 new cases News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 17 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે.
May 6,2022, 19:46 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 20 સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,263 નાગરિકો કોરોનાને મ્હાત પણ આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 1,43,934 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા.
Apr 28,2022, 20:30 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 14 નવા કેસ, 17 રિકવર થયા, એક પણ મોત નહી
કોરોનામાં આંકડાઓમાં રોજેરોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. કાલે 34 કેસ હતા જે આજે અચાનક ઘટીને 14 થઇ ગયા છે. તો બીજી તરફ 17 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે, જેના પગલે અત્યાર સુધીમાં કુલ 8,15,960 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચી ગયો છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાના આંકડાઓમાં સતત સુધારો થઇ રહ્યો છે.
Oct 15,2021, 20:07 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 14 નવા કેસ, 22 રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. રાજ્યમાં આજે 14 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે કુલ 5,65,747 રસીના ડોઝ ગુજરાતના નાગરિકોને આપવામાં આવ્યા છે.
Oct 4,2021, 20:01 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 17 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ ડામાડોળ છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તેના પ્રમાણમાં અત્યારે બમણા કેસ આવે છે તો બીજા દિવસે બમણા કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાથી 17 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,522 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 3,72,334 ડોઝ રસીના અપાયા છે.
Sep 20,2021, 20:58 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 16 સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના કેસોમાં રોજેરોજ 2-5 કેસોનો વધારો ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,262 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. સાંજ સુધીમાં 4,80,410 વ્યક્તિઓને ડોઝ અપાયા હતા.
Sep 5,2021, 19:44 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 25 દર્દી સાજા થયા, એક પણ વ્યક્તિનું મોત નહી
ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 25 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને 98.76 ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત 4,63,036 ડોઝ વેક્સિનના પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,091 નાગરિકો કોરોનાને મ્હાત આપીને ઘરે પણ જઇ ચુક્યા છે.
Aug 24,2021, 19:52 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 25 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના વાયરસ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 25 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,066 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 5,01,845 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
Aug 23,2021, 19:54 PM IST
Trending news
blood cancer
બ્લડ કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટા ખુશખબર, નવી દવાને મળી મંજૂરી
astrology
વર્ષના બે મોટા તહેવાર પહેલા ગ્રહણનો પડછાયો! જાણો ક્યારે કયું થશે ગ્રહણ અને તેનો સમય
Scientists Prediction
મહાપ્રલય અને વાવાઝોડાની ભવિષ્યવાણી! કેવી રીતે અને કયા કારણોથી થશે જીવ સૃષ્ટિનો વિનાશ
Business
28 દિવસનો મહિનો, 13 દિવસની બેંક રજાઓ; જુઓ ફેબ્રુઆરીમાં RBIનું હોલિડે કેલેન્ડર
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો