हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
1320 નવા કોરોના દર્દી
1320 નવા કોરોના દર્દી News
Gujarat Corona update: 1320 new patients
Gujarat Corona update: નવા 1320 દર્દી, 1218 દર્દી સાજા થયા, 14 લોકોનાં મોત નિપજ્યાં
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1320 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1218 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75453 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1160.81 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26,35,369 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1320 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1218 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 82398 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.02% ટકા છે.
Sep 4,2020, 19:12 PM IST
Trending news
health
થોડું દુઃખશે પણ આ ઉપાય કરી જુઓ! દાંત પીળા થયા હોય કે દુ:ખતા હોય તો છે રામબાણ ઈલાજ
BSNL
500 ટીવી ચેનલ જુઓ ફ્રીમાં... BSNLને ગુજરાત સહિત આ રાજ્યમાં શરૂ કરી ખાસ સર્વિસ
Amreli fake letter scam
અમરેલીના SPની હાજરીમાં પાયલ ગોટીને માર મરાયો, વકીલ આનંદ યાજ્ઞિકે લગાવ્યો આરોપ
breaking news
ભાજપના પૂર્વ MLA કેસરીસિંહનો હુંકાર, 'જિલ્લા પંચાયતમાં ભાજપને લીલા તોરણે ઘર ભેગી..'
gujarat
લો બોલો! વડોદરાએ પીધું દૂષિત પાણી! કોર્પોરેશને જ લીધેલા 650 સેમ્પલ લેબોરેટરીમાં ફેઈલ
Champions Trophy
Champions Trophy 2025: વાઇસ કેપ્ટનનું પત્તું કપાશે? નવા ચહેરા પર દાવ, સંભવિત ટીમ
Business
હલ્દીરામમાં હિસ્સો વેચાવાને લઈને આવ્યા મોટા સમાચાર- 10% હિસ્સા માટે કેટલામાં કરાર
gujarat
'રીતિ રિવાજથી દીકરીને પરત મોકલશું...' છલકપટથી પત્નીને ઘરે લઇ જતા પતિએ જીવન ટૂંકાવ્યુ
Budget 2025
દરેક વ્યક્તિ પાસે હશે લાઇફ અને હેલ્થ પોલિસી, હોસ્પિટલના બિલની નહીં રહે ચિંતા
Ahmedabad
અમદાવાદના હિમાલયા મોલમાં આગની ઘટના; લોકોમાં નાસભાગ, ફાયરની 6 ગાડી ઘટના સ્થળે...